SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ६० જૈન તકભાષા स्मृतिज्ञानावरणकर्मक्षयोपशमरूपायास्तद्विज्ञानजननशक्तिरूपायाश्च वासनायाः स्वयमज्ञानरूपत्वेऽपि कारणे कार्योपचारेण ज्ञानभेदाभिधानाविरोधादिति ।। एते चावग्रहादयो नोत्क्रमव्यतिक्रमाभ्यां न्यूनत्वेन चोत्पद्यन्ते, ज्ञेयस्येत्थमेव ज्ञानजननस्वाभाव्यात् । क्वचिदभ्यस्तेऽपायमात्रस्य दृढवासने विषये स्मृतिमात्रस्य चोपलक्षणेऽप्युत्पलपत्रशतव्यतिभेद इव सौम्यादवग्रहादिक्रमानुपलक्षणात् । तदेवमर्थावग्रहादयो मनइन्द्रियैः द्वारैव यथा स्वर्गावाप्तिस्तथैव अनुभवजन्यसंस्कारद्वारैव स्मृत्युत्पादः। संस्कारस्य द्वारत्वकल्पनया न काचिदनुपपत्तिः। इत्थञ्च वक्ष्यमाणस्मृतिप्रमाणलक्षणं ‘अनुभवमात्रजन्यज्ञानमि'त्यप्युपपद्यते । __ नन्वेतेऽवग्रहादय उत्क्रमेण व्यतिक्रमेण वा किमिति न भवन्ति, यद्वा, ईहादयस्त्रयो द्वौ एको वा किं नाभ्युपेयन्ते, यावत् सर्वेऽप्यभ्युपेयन्त इत्याशङ्कायामाह ‘एते चे'त्यादि → तत्र पश्चानुपूर्व्या भवनमुत्क्रमः, अनानुपूर्व्या भवनं व्यतिक्रमः। एताभ्यामुत्क्रमव्यतिक्रमाभ्यां तावदवग्रहादिभिर्वस्तुस्वरूपं नावगम्यते । तथा एषां मध्ये एकस्याप्यन्यतमस्य वैकल्ये न वस्तुस्वभावबोधस्ततः सर्वेऽप्यमी एष्टव्याः, न त्वेको द्वौ त्रयो वेति । ज्ञेयस्यापि शब्दादेः स्वभावस्तथैव व्यवस्थितो यदुत सर्वैरमीभिः परस्परभिन्नैरसमकालैरुत्क्रमातिक्रमरहितैश्च सम्पूर्णेर्यथावस्थितोऽवगम्यतेऽतो ज्ञेयवशेनाप्येते यथोक्तरूपा एव भवन्ति । क्रमोऽप्यमीषामयमेव तथाहि → यदेव विषयविषयिसन्निपातदशायां सन्मात्रमालोचितं तदेव वर्णसंस्थानादिसामान्याकारेण पश्चादवगृहीतं सदनन्तरमनिर्धारितरूपतया संशयितं पुनः प्रतिनियतविशेषाकारेणेहितं तदनु तदेवाकाङ्क्षितविशेषाकारेणावेतं पुनर्दृढतमावस्थापन्नावायरूपतया धारितमित्यविवादं सर्वैरप्यनुभूयते । છે? સળંગ ચાલતી અપાયધારાને અવિશ્રુતિ કહેવાય છે. જેમ જેમ અપાયધારા આગળ ચાલે તેમ તેમ વસ્તુની પ્રતીતિ સ્પષ્ટ-સ્પષ્ટતર-સ્પષ્ટતમ થતી જાય. અર્થાત્, તે પ્રતીતિ ક્રમશઃ સ્પષ્ટધર્મક, સ્પષ્ટતરધર્મક, સ્પષ્ટતમધર્મક થતી જાય. આ પ્રતીતિથી ઊભા થતા સંસ્કાર (વાસના) પણ ક્રમશઃ સ્પષ્ટધર્મક, સ્પષ્ટતરધર્મક, સ્પષ્ટતમધર્મક હોય છે તેથી ભિન્નધર્મવાળા સંસ્કારોની ઉત્પાદક હોવાથી અવિશ્રુતિ એ અપાયથી ભિન્ન છે. પ્રથમ પ્રવૃત્ત અપાય દ્વારા પૂર્વકાલવિશિષ્ટવસ્તુનું ગ્રહણ થાય છે. જયારે બીજી વારના અપાયથી અન્યકાળવિશિષ્ટ વસ્તુનું ગ્રહણ થાય છે. અર્થાત્, પૂર્વાનુભૂત વસ્તુ અને સ્માર્યમાણ વસ્તુ વચ્ચેનું એકત્વ તો પૂર્વે જણાયું નહોતું જ, તેનું ગ્રહણ તો સ્મૃતિ દ્વારા જ થાય છે. તેથી સ્મૃતિમાં પણ અગૃહીતગ્રાહિત્વ ઘટે છે. હવે રહી સંસ્કારની વાત. તે સ્મૃતિજ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમ રૂપ છે અથવા તો સ્મરણાત્મક જ્ઞાન ઉત્પન્ન કરવાની શક્તિરૂપ છે એટલે કે તમે દર્શાવેલા ત્રણ વિકલ્પોમાંથી પહેલા અથવા બીજા વિકલ્પને અમે સ્વીકારીએ છીએ. આવી વાસના સ્વયં ભલે જ્ઞાનરૂપ નથી. તેમ છતાં, સ્મૃતિરૂપ કાર્યનું કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને વાસનાને જ્ઞાનનો ભેદ કહેવામાં કોઈ વિરોધ નથી. * मवग्रहाना नि३५। * આ અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા એ ચારે ય સ્વપૂર્વ-પૂર્વના કારણે હોવાથી તેઓ આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy