________________
પ્રમાણપરિચ્છેદ
પ૩
___ अवगृहीतविशेषाकाङ्क्षणमीहा, व्यतिरेकधर्मनिराकरणपरोऽन्वयधर्मघटनप्रवत्तो बोध इति व्यावहारिकार्थावग्रहाभ्युपगमे सति पाश्चात्येहोत्थानमुत्तरविशेषग्रहणमुपर्युपरिज्ञानप्रवृत्तिरूपसन्तानेन च लोकरूढसामान्यविशेष व्यवहार एतत्सर्वं घटते, नान्यथा । एवं व्याख्यानेऽपि सूत्राविरोध उपपद्यते, 'तेन शब्द इत्यवगृहीतः' इत्यत्र विवक्षाबलेन विशेषविज्ञानस्य सांव्यवहारिकार्थावग्रहे युज्यमानत्वात् । नवरमुपचरितत्वादस्य, मुख्यमवग्रहत्वं तु पूर्वोक्तस्यैवेति प्रवचनवृद्धाः ।
अत्रेदं प्रतिभाति → व्यञ्जनावग्रहान्त्यसमय एवैकसामयिको नैश्चयिकोऽर्थावग्रह प्रादुर्भवति, स एव च द्वितीयादिसमयादारभ्य व्यावहारिकोऽर्थावग्रहोऽभिधीयते । तयोरपान्तराले समयानवकाशादेव आलोचनज्ञानपूर्वकत्वमर्थावग्रहस्य प्राक् प्रतिषिद्धं ग्रन्थकृता। तत्पूर्वकत्वमर्थावग्रहस्य ग्रन्थान्तरेषु प्रतिपादितमस्ति । तथाहि → 'विषयविषयिसन्निपातानन्तरमुद्भूतसत्तामात्रगोचरदर्शनाज्जातमाद्यमवान्तरसामान्याकारविशिष्टवस्तुग्रहणमवग्रह इति' (प्र.न.तत्त्वालोके २/७) 'अव्यक्तं यथास्वमिन्द्रियैर्विषयाणामालोचनावधारणमवग्रहः' इति (तत्त्वार्थभाष्ये) 'अक्षार्थयोगे दर्शनानन्तरमर्थग्रहणमर्थावग्रह' इति (प्रमाणमीमांसायम् १/१/२६) चेत्यादि । यद्यपि एतानि व्यावहारिकार्थवग्रहलक्षणानीति समाधातुं शक्यत एव, तथापि दर्शनपूर्वकत्वमर्थावग्रहस्य यत्तत्रोक्तमस्ति तत्कथं समाधेयमिति चेत्, अत्रोच्यते, ઈત્યાકારક દ્વિતીય અપાયની અપેક્ષાએ “આ શબ્દ જ છે' એવો નિશ્ચયરૂપ પ્રથમ અપાય એ સામાન્ય પ્રકાશક જ છે તેથી તેને વ્યવહારથી અર્થાવગ્રહ પણ કહેવાય. (આ રીતે પરસ્પર સાપેક્ષભાવે સામાન્ય અને વિશેષનો વ્યવહાર ત્યાં સુધી ચાલે કે જયાં સુધી જ્ઞાતાની જિજ્ઞાસા નિવૃત્ત ન થાય. દા.ત. આ શંખનો શબ્દ દેવદત્ત કર્યો હશે કે યજ્ઞદત્તે ?.. ઇત્યાદિ રૂપે અંતિમ નિશ્ચય જયાં થાય તે અંતિમ અપાય.) બહુ-બહુવિધ-ક્ષિપ્ર-અસંદિગ્ધ આદિ અર્થાવગ્રહના જે ભેદો બતાવ્યા છે તે બધા ભેદો આ વ્યાવહારિક અર્થાવગ્રહના જ જાણવા.
ઉત્તરોત્તર કાળમાં એક પછી એક જ્ઞાન જે ઉત્પન્ન થતા જાય છે તે જ્ઞાનપરંપરાને જ્ઞાનસંતાન કહેવાય છે. ઉત્તરોત્તર જ્ઞાનપ્રવૃત્તિરૂપ એવા આ જ્ઞાનસંતાનમાં, ઉત્તર-ઉત્તર જ્ઞાનોની અપેક્ષાએ પૂર્વપૂર્વજ્ઞાનને સામાન્ય કહેવાનો અને પૂર્વ-પૂર્વજ્ઞાનની અપેક્ષાએ ઉત્તર-ઉત્તર જ્ઞાનને વિશેષ કહેવાનો જે આપેક્ષિક સામાન્ય-વિશેષવ્યવહાર થતો દેખાય છે, તે પણ આવો વ્યાવહારિક અવગ્રહ માનવાથી જ સંગત થઈ શકે તેમ છે. જો વ્યાવહારિક અવગ્રહ માનવામાં ન આવે તો પછી પ્રથમ અપાય પછી ફરી વિશેષકાંક્ષારૂપ ઈહા ઉત્પન્ન જ ન થવી જોઈએ અને તેથી ઉત્તરજ્ઞાનીય વિશેષનું અગ્રહણ જ માનવું પડે અને પૂર્વોક્ત લોકપ્રતીત આપેક્ષિક સામાન્ય-વિશેષનો વ્યવહાર જ ઊડી જાય. તેથી વિશેષગ્રાહી (અને ઉત્તરજ્ઞાનની અપેક્ષાએ સામાન્યગ્રાહી) એવો વ્યાવહારિક અર્થાવગ્રહ માનવો જ પડે.
હા, એ વાત ખાસ ધ્યાનમાં રાખવી કે નિશ્ચયનો જે અર્થાવગ્રહ છે તેનો વિષય અવ્યક્ત સામાન્ય જ છે. કારણ કે તેની પૂર્વે કો'ક સામાન્યજ્ઞાન હોત તો તેની અપેક્ષાએ વિશેષજ્ઞાન બની શકત. પરંતુ એવું ન હોવાથી નૈૠયિક અવગ્રહ તો માત્ર અવ્યક્તસામાન્યવિષયક જ છે. તેમજ ન થયિક અવગ્રહ એક સમયનો હોય છે. જ્યારે વ્યાવહારિક અર્થાવગ્રહ અસંખ્ય સમયનો હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org