SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ જૈન તર્કભાષા रिति; मैवम्; अशब्दव्यावृत्त्या विशेषप्रतिभासेनास्याऽपायत्वात् स्तोकग्रहणस्योत्तरोत्तरभेदापेक्षया व्यवस्थितत्वात् । किञ्च, 'शब्दोऽयम्' इति ज्ञानं शब्दगतान्वयधर्मेषु रूपादिव्यावृत्तिपर्यालोचनरूपामीहां विनाऽनुपपन्नम्, सा च नागृहीतेऽर्थे सम्भवतीति तद्ग्रहणमस्मदभ्युपगतार्थावग्रहकालात् प्राक् प्रतिपत्तव्यम्, स च व्यञ्जनावग्रहकालोऽर्थपरिशून्य इति यत्किञ्चिदेतत् । नन्वनन्तरम् ‘क एष शब्दः' इति शब्दत्वावान्तरधर्मविषयकेहानिर्देशात् 'शब्दोऽयम्' इत्याकार एवावग्रहोऽभ्युपेय इति चेत्, न; 'शब्दः शब्दः' इति भाषकेणैव भणनात्, अर्थावग्रहेऽव्यक्तशब्दश्रवणस्यैव सूत्रे निर्देशात्, अव्यक्तस्य च सामान्यरूपत्वादनाकारोपयोगरूपस्य चास्य तन्मात्रविषयत्वात् । यदि च व्यञ्जनावग्रह एवाव्यक्तशब्दग्रहणमिष्यते तदा सोऽप्यर्थावग्रहः स्यात्, अर्थस्य ग्रहणात् । उत्तरकालं तु 'प्रायो माधुर्यादयः शङ्खशब्दधर्मा इह घटन्ते, न तु शार्ङ्गधर्मा खरकर्कशत्वादय' इति विमर्शबुद्धिरीहा, तस्मात्, ‘शाल एवायं शब्द' इति तद्विशेषस्त्वपायोऽस्तु इति शङ्काकर्तुरभिप्रायः । उत्तरयति 'मैवमि'त्यादिना । अशब्दव्यावृत्त्येति रूपरसादिव्यावृत्त्येत्यर्थः । न च इदं शब्दबुद्धिमात्रकं ज्ञानं शब्दमात्रस्तोकविशेषावसायित्वात् स्तोकविशेषग्राहकमतोऽपायो न भवति, किन्त्ववग्रह एवायं, शाखજ્ઞાનને અર્થાવગ્રહ કહેવાની વાત બરાબર નથી. પૂર્વપક્ષ : “આ શબ્દ છે' એવાં જ્ઞાન પછી “આ કયો શબ્દ છે ? શંખનો ? કે ધનુષ્યનો?” ઇત્યાદિરૂપ શબ્દ–ાવાન્તરધર્મવિષયક (અર્થાતું, શબ્દત્વવ્યાપ્યધર્માન્તર = શાંખત્વાદિધર્મવિષયક) ઈહા ઉત્પન્ન થાય છે. તેથી “આ શબ્દ છે એવા જ્ઞાનને અર્થાવગ્રહ કહેવો જોઈએ (નંદિસૂત્રમાં કહ્યું છે કે “ને ૩ નારૂ કો વેસ સત્તિ' = આ ક્યો શબ્દ છે તે પ્રમાતા) જાણતો નથી.) ઉત્તરપક્ષ : “આ ક્યો શબ્દ હશે ?” એવો જે સંશય પડે છે તેમાં “શબ્દ” એવો શબ્દપ્રયોગ તો વક્તા = સૂત્રકાર સ્વયં કરે છે. વાસ્તવિક પ્રતીતિમાં તો “આ શું હશે” એવા આકારવાળી જ ઈહા થાય છે, “આ ક્યો શબ્દ હશે' એવા આકારવાળી ઈહા થતી નથી. કારણ કે નંદિસૂત્રમાં કહ્યું પણ છે કે “સે નેહા નામg ડુ પુરિ અવ્વત્ત સદં સુખોખ્ખત્તિ’ = તે પ્રમાતા પુરુષે અવ્યક્ત શબ્દ સાંભળ્યો. આના પરથી સ્પષ્ટ ફલિત થાય છે કે અર્થાવગ્રહ એ અવ્યક્ત બોધરૂપ છે અને અવ્યક્તબોધ તેને જ કહેવાય કે જે સામાન્યબોધરૂપ હોય. અહીં માત્ર શબ્દરૂપે સામાન્યત્વ માનીને તેની પછી શાખશબ્દાદિરૂપે વિશેષત્વ માનવાની વાત પણ બરાબર નથી. કારણ કે સૂત્રમાં અર્થાવગ્રહને અનાકારોપયોગરૂપ કહ્યો છે. (પ્રસ્તુત ગ્રન્થકારે પણ અર્થાવગ્રહના લક્ષણમાં ગ્રાહ્યવિષયના સ્વરૂપ-નામ-જાતિ આદિથી રહિત, એટલે કે સાકારતા રહિત એવા બોધને અર્થાવગ્રહ કહ્યો છે.) અનાકારોપયોગ સામાન્યમાત્રવિષયક હોય છે. તેથી શબ્દવરૂપે થયેલા “આ શબ્દ છે એવા ઉલ્લેખમાં વિશેષ અંશ જણાતો હોવાથી તેને અર્થાવગ્રહ કહી ન શકાય. જેમાં કોઈ જ વિશેષ ન જણાય, માત્ર કંઈક છે' એવો અવ્યક્ત સામાન્યવિષયક બોધ થાય તેને જ અર્થાવગ્રહ સમજવો. (વળી, ‘ો વેન સત્તિ' માં “શબ્દ” એવો શબ્દપ્રયોગ તો ગ્રન્થકાર કરે છે એ વાતનું પ્રમાણ નંદિસૂત્રના જ “વત્ત સંદ્દે સુર્નોત્ત’ એ પાઠમાંથી મળે છે. જો “અવ્યક્ત’ પદ કહ્યું પછી શબ્દનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy