________________
પ્રમાણપરિચ્છેદ
४७
इति वक्त्रैव भणनात्, रूपरसादिविशेषव्यावृत्त्यनवधारणपरत्वाद्वा । यदि च 'शब्दोऽयम्' इत्यध्यवसायोऽवग्रहे भवेत् तदा शब्दोल्लेखस्यान्तर्मुहूर्तिकत्वादर्थावग्रहस्यैकसामयिकत्वं भज्येत। स्यान्मतम् 'शब्दोऽय मिति सामान्यविशेषग्रहणमप्यर्थावग्रह इष्यताम्, तदुत्तरम् 'प्रायो माधुर्यादयः शङ्खशब्दधर्मा इह, न तु शार्ङ्गधर्माः खरकर्कशत्वादयः' इतीहोत्पत्तेइति शङ्काग्रन्थार्थः । उत्तरयति 'नेत्यादिना → तत्र 'शब्दोऽवगृहीत' इति सूत्रकारः प्रतिपादयति न तु प्रमाता निश्चिनोतीत्यभिप्रायः' ।
अथ विकल्पयति 'रूपरसादी'त्यादिना। शब्दमात्रं रूपरसादिविशेषव्यावृत्त्याऽनवधारितत्वात् शब्दतयाऽनिश्चितं गृह्णाति इत्येतावतांशेन 'शब्दस्तेनावगृहीत' इत्युच्यते, न पुनः शब्दबुद्ध्या 'शब्दोऽयमि'त्यध्यवसायेन तच्छब्दवस्तु तेनावगृहीतं, शब्दोल्लेखस्य आन्तर्मुहूर्तिकत्वात्, अर्थावग्रहस्यैकसामयिकत्वादसम्भवी एवायमिति भावः। यदि पुनरर्थावग्रहे शब्दनिश्चयः स्यात्तदाऽपाय एवासौ स्यात्, विशेषनिश्चयस्यापायरूपत्वात्।
पुनरपि शकते 'स्यान्मतमि'त्यादिना → प्रथमसमय एव रूपादिव्यपोहेन सामान्यविशेषग्रहणमिति सामान्यात्मकविशेषग्रहणमित्यर्थः ‘शब्दोऽयमिति प्रत्ययोऽर्थावग्रहत्वेनाभ्युपगम्यताम्, शब्दमात्रत्वेन सामान्यत्वात्, કહેવાય. તેની પછી “અહીં મધુર વગેરે શંખ શબ્દના ધર્મો હોવા ઘટે છે, નહીં કે ખર, કર્કશ એવા ધનુષ્યના શબ્દના ધર્મો આવી વિશેષવિચારણારૂપ ઈહા થશે. આમ “આ શબ્દ છે આવા સામાન્યવિશેષાત્મક જ્ઞાનને અર્થાવગ્રહ માનો.
ઉત્તરપક્ષ : “આ રૂપાદિથી ભિન્ન છે” આવો નિર્ણય થયા વિના “આ શબ્દ છે' એવો નિર્ણય થઈ શક્તો નથી અને અન્ય પદાર્થોની વ્યાવૃત્તિના જ્ઞાનપૂર્વક જે જ્ઞાન થાય તે વિશેષના પ્રતિભાસરૂપ હોવાથી અપાય જ કહેવાય, અર્થાવગ્રહ નહીં. જો કે અહીં આવું કહી શકાય છે કે શબ્દનું જ્ઞાન એ તો સામાન્યવિષયક જ્ઞાન જ કહેવાય અને તેની પછી થનારા “આ શંખનો શબ્દ છે' ઇત્યાદિ જ્ઞાન વિશેષવિષયક છે. તેથી સામાન્યગ્રાહી એવા “શબ્દોડયું' એવા જ્ઞાનને અર્થાવગ્રહ કહી શકાશે પણ એ બરાબર નથી. કારણ કે એમ તો બધા જ વિશેષગ્રાહી જ્ઞાન સ્વોત્તરવર્તી અધિક વિશેષગ્રાહીજ્ઞાન કરતા સ્તોકવિશષગ્રાહી હોવાથી સામાન્યગ્રાહી બનશે તેથી આ રીતે તો બધા જ જ્ઞાન અર્થાવગ્રહ જ બનશે. અપાયજ્ઞાનની શક્યતા જ નહીં રહે. વળી, કહેવામાં “આ શબ્દ છે' એવા સામાન્ય-વિશેષગ્રાહી નિશ્ચયાત્મક જ્ઞાનને જો અર્થાવગ્રહ કહો તો બીજો પણ દોષ આવશે. જયાં સુધી શબ્દગત અન્વયધર્મો (= શબ્દવાદિ) નું ગ્રહણ શબ્દભિન્ન એવા રૂપ-રસાદિથી વ્યાવૃત્તરૂપે ન થાય ત્યાં સુધી “આ શબ્દ છે' એવો નિશ્ચય (કે જેને તમે અર્થાવગ્રહ કહો છો તે) થઈ શકે નહીં. હવે શબ્દગત અન્વયધર્મોનું તભિન્નથી વ્યાવૃત્તિપૂર્વકનું ગ્રહણ ત્યારે જ થાય કે જ્યારે તાદશગ્રહણપૂર્વે વિમર્શાત્મક (= વિચારણાત્મક) “ઇહા' નામનું જ્ઞાન થયું હોય. અજ્ઞાત પદાર્થોમાં ઈહા થઈ શકે નહીં તેથી પહેલા અર્થગ્રહણ, પછી ઇહા અને પછી જ “આ શબ્દ છે' એવું નિર્ણયાત્મકશાન થઈ શકે. આ ક્રમ છે. એટલે તમે જેને અર્થાવગ્રહ કહો છો તે પૂર્વે અર્થગ્રહણ માનવું પડશે. પણ તે તો વ્યંજનાવગ્રહકાળ છે જેમાં વ્યક્ત બોધ હોતો જ નથી. તેથી ઉક્ત નિશ્ચયાત્મક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org