SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ 34 પ્રમાણપરિચ્છેદ एव मतिज्ञानं स्यान्न त्वीहादयः, तेषां शब्दोल्लेखसहितत्वेन श्रुतत्वप्रसङगादिति चेत; न; श्रुतनिश्रितानामप्यवग्रहादीनां सङ्केतकाले श्रुतानुसारित्वेऽपि व्यवहारकाले तदननुसारित्वात्, 'नन्वेवमिति' ननु यदि शब्दोल्लेखसहितं श्रुतज्ञानमिष्यते, तदन्यं तु मतिज्ञानं, तदा वक्ष्यमाणस्वरूपोऽवग्रह एव मतिज्ञानं स्यात्, न पुन ईहापायादयस्तेषां शब्दोल्लेखसहितत्वात्, मतिभेदत्वेन चैते प्रसिद्धाः, अतः शब्दोल्लेखकलितत्वाद् ईहापायादिषु मतिज्ञानलक्षणस्याव्याप्तिरतिव्याप्तिर्वा श्रुतज्ञानलक्षणस्य स्यात् । न चेहादीनां साभिलापत्वेऽपि न श्रुतानुसारित्वं, तथा च नोक्तदोषावकाशः, श्रुतानुसारिण एव साभिलापज्ञानस्य श्रुतत्वादिति वाच्यम्, अवग्रहवदीहादीनामपि श्रुतनिश्रितत्वेनैव सिद्धान्ते प्रोक्तत्वात् । युक्तितोऽपि चेहादिषु शब्दाभिलापस्य सङ्केतकालाद्याकर्णितशब्दानुसरणमन्तरेणाऽनुपपत्तेरिति श्रुतानुसारित्वेन भवत्येव श्रुतत्वमीहादीनामिति चेत्, न, ईहादीनां श्रुतनिश्रितत्वोक्तिप्रयोजकं हि व्यवहारकालप्राक्कालावच्छिन्नं श्रुतपरिकर्मितमतित्वं, न तु व्यवहारकालावच्छिन्नश्रुतपरिकर्मितमतित्वम् । ईहादिकालश्च व्यवहारकालो, न हि तदानीं श्रुतानुसारित्वमेतेष्वस्ति, सङ्केतकालाद्याकर्णितशब्दपरिकर्मितमतीनां व्यवहारकाले तदनुसरणमन्तरेणापि विकल्पपरम्परापूर्वकवि-विधवचनप्रवृत्तिदर्शनात् । न हि प्राग्व्यवहारकालात् प्रवृत्तसङ्केता अधीतश्रुतग्रन्थाश्च व्यवहारकाले प्रतिविकल्पन्ते ‘एतच्छब्दवाच्यत्वेनैतत् पूर्वं मयाऽवगतम्' इत्येवंरूपं सङ्केतम्, तथा 'अमुकस्मिन् ग्रन्थ एतदित्थमभिहित'मित्येवं श्रुतग्रन्थं चानुसरन्तो दृश्यन्ते, अभ्यासपाटववशात् तदनुसरणमन्तरेणाप्यनवरतं विकल्पभाषणप्रवृत्तेः। यत्र कुत्रचिच्छ्रुतानुसारित्वं, तत्र श्रुतरूपताऽनिषिद्धा एव । तस्माच्छ्रुतानुसारित्वाभावेन श्रुतत्वाभावादीहापाय * शानभां श्रुतानुसारितार्नु स्व३५ * શ્રુતાનુસારિ જ્ઞાનને શ્રુતજ્ઞાન કહ્યું છે તેથી જ્ઞાનમાં આવતા શ્રુતાનુસારિત્વનું સ્વરૂપ જણાવે છે. આ પદથી આ વસ્તુ જાણવી’ આવી ઈચ્છાને સંકેત કહેવાય છે અને તે પદ સંકેતનો વિષય બને છે. (જેમ કે ઘટપદવિષયકસંકેત કંબુગ્રીવાદિમાન્ પદાર્થમાં થાય છે.) આપ્તપુરુષનો શબ્દ સાંભળીને, અથવા કોઈ ગ્રન્થનો શબ્દ સાંભળીને (વાંચીને) ત્યારે તે પદ અને તે પદાર્થ વચ્ચેના વાચ્ય-વાચકભાવરૂપ સંબંધનું જ્ઞાન થાય છે અને આવા વાચ્ય-વાચકભાવના જ્ઞાનપૂર્વક અંદરમાં “આને ઘટ કહેવાય' ઈત્યાદિરૂપે જે જ્ઞાન થાય છે, તેમાં શબ્દનો કંઈક સંબંધ હોય છે. થનારા જ્ઞાન સાથે શબ્દનું સંકળાયેલ હોવાપણું એ જ તે જ્ઞાનમાં રહેલું શ્રુતાનુસારિત્વ જાણવું. (મતિજ્ઞાન થવામાં આવો શબ્દસંસર્ગ હોતો નથી.) શંકા : શબ્દસંસર્ગી જ્ઞાન શ્રુતજ્ઞાન અને બાકીનું મતિજ્ઞાન એવો ભેદ સ્વીકારશો તો માત્ર અવગ્રહ જ મતિજ્ઞાનરૂપ સિદ્ધ થશે. ઈહા, અપાય, ધારણા તો શબ્દોલ્લેખવાળા (શ્રુતાનુસારી) હોવાથી શ્રુતજ્ઞાનરૂપ કહેવાશે, જયારે ઈહા વગેરેને તો મતિજ્ઞાનના ભેદરૂપે જણાવ્યા છે. આમ શ્રુતજ્ઞાનનું લક્ષણ અતિવ્યાપ્ત થશે. ઈહા વગેરે શ્રુતાનુસારી નથી એવું તમે કહી નહીં શકો, કારણ કે મતિજ્ઞાનના વફ્ટમાણ ૩૪૦ પ્રભેદોમાં કૃતનિશ્રિતમતિના ૩૩૬ ભેદમાં જ ઈહા વગેરે ગણ્યા છે. સમા. : ઈહા વગેરે કાયમ શબ્દોલ્લેખવાળા જ હોય છે એવું નથી. ઈહા વગેરે સંકેતકાળે ભલે શ્રુતાનુસારી હોય પણ વ્યવહારકાળે શ્રુતાનુસારી હોતા નથી. તાત્પર્ય એ છે કે પદ અને પદાર્થ વચ્ચેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy