SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ જૈન તર્કભાષા कथञ्चिदभेदेन तदुपपत्तेः । इत्थं चात्मव्यापाररूपमुपयोगेन्द्रियमेव प्रमाणमिति स्थितम्, न बैकान्तिकाभेदः प्रमाणफलयोर्जेनमते किन्तु भेदानुविद्ध एव। तथाहि - कर्मस्थकर्तृस्थक्रिययोः प्रमाणफलात्मकयोरेकज्ञानगतत्वेनाभेदः, प्रमाणफलभावात्तु भेद इति भेदाभेदरूपः प्रमाणफलभावः स्याद्वादमबाधितमनुपतति इति प्रमाणमीमांसावृत्त्यनुसारिणी दिक् । किञ्च, प्रमाणज्ञानं फलज्ञानं चैतदुभयमपि प्रमात्रभिन्नमेव जैनमत इति एकप्रमात्रभिन्नतयाऽपि प्रमाणफलयोः कथञ्चिदभेद उपपद्यते । न च तथा सति कर्तृ-करणभावविरोधस्तस्य भेदनियतत्वात् वर्धकि-वासीनिष्ठ कर्तृकरणभाववदिति वाच्यम्, दृष्टान्तस्य वैषम्यात्, वासी हि बाह्यं करणं, ज्ञानं चान्तरं तत्कथमनयोः साधर्म्यम्, न च कुत आयातमेतद् द्वैविध्यं करणस्येति शङ्कनीयं, यदाहुः लाक्षणिका: 'करणं हि द्विविधं ज्ञेयं बाह्यमाभ्यन्तरं बुधैः, यथा लुनाति दात्रेण मेरुं गच्छति चेतसा' इति। तदा हि स्याद् दृष्टान्तसाधर्म्यं यदि हि किञ्चित्करणमान्तरमेकान्तेन कर्तुर्भिन्नमुपदर्शाते, न च तथाविधमस्तीति यत्किञ्चिदेतत् । किञ्च, बाह्यकरणगतो धर्मः सर्वोऽप्यान्तरे नैव योजयितुं शक्योऽन्यथा दीपेन चक्षुषा देवदत्तः पश्यति इत्यत्रापि दीपादिवत् चक्षुषोऽप्येकान्तेन देवदत्तस्य भेदः स्यात् । अस्त्विति चेत्, लोकप्रतीतिविरोधव्याधिग्रस्तो भविष्यति भवानिति मौनमेव स्थातव्यम् । अपि च, साध्यविकलोऽपि वासीवर्धकिदृष्टान्तः । 'काष्टमिदमनया वास्या घटयिष्य' इत्येवंविधपरिणामपरिणत एव तां गृहीत्वा तं घटयति । तथा परिणामे च वास्यपि काष्ठघटने व्याप्रियते पुरुषोऽपि इत्येवंविधैककार्यसाधकत्वमाश्रित्याऽ-भेदोप्युपपद्यत एव वासीवर्धक्योरित्यस्ताचलं गतो भवतः कर्तृकरणकान्तभेदभानुः । एवमात्माऽपि 'विवक्षितमर्थमनेन ज्ञानेन ज्ञास्यामी'ति ज्ञानग्रहणपरिणामवान् सन् ज्ञानात्मकव्यापारात्मना व्यवस्यति, ततश्च ज्ञानात्मनोरुभयोरपि ઉત્તરપક્ષ: નૈયાયિકાદિની જેમ જૈનો વ્યવસાયાત્મક અને અનુવ્યવસાયાત્મક એવા બે જ્ઞાનને જૂદા માનતા નથી પણ એક જ જ્ઞાન વિષયને પણ જણાવે છે અને સ્વને પણ જણાવે છે એમ भाने छ. 'अयं घटः' मे शानणे. 'घटमहं जानामि' मेवा amauj शान डोतुं नथी भने भो मे होय तो मे हुए शान मानव। ५3. वस्तुतः, 'अयं घटः' मे. ४ शान, घटने ५५॥ ४॥ છે અને સ્વને પણ જણાવે છે. ઘટને જણાવે છે એ અંશમાં એ પ્રમાણ છે અને સ્વને જણાવે છે से मंशम से प्रभा (३५) छे. પૂર્વપક્ષ : જો તમે આવું માનશો તો પછી “પ્રમાણ એ સ્વ-પર ઉભયનું વ્યવસાયિ હોય છે? એવું તમારું કથન ઊડી જશે કારણ કે આ રીતે તો પ્રમાણ એ માત્ર પરપ્રકાશક જ બને છે અને ફળ એ માત્ર સ્વપ્રકાશક બને છે. તેથી તમે કરેલું પ્રમાણલક્ષણ જ ઊડી જશે. ઉત્તરપક્ષ : તમારી શંકા બરાબર નથી. ન્યાયાદિ મતની જેમ અમે જૈનો પ્રમાણ અને ફળ વચ્ચે અત્યંત ભેદ માનતા નથી. કિન્તુ, ભેદભેદ માનીયે છીએ. પ્રમાણ અને ફળજ્ઞાન બન્ને એક જ આત્મા સાથે તાદાભ્ય ધરાવે છે. તેથી પ્રમાણ અને ફળજ્ઞાન વચ્ચે અભેદ જણાય છે. તેથી સ્વપ્રકાશક ફળથી કથંચિત્ અભિન્ન હોવાના કારણે પરપ્રકાશક એવું પ્રમાણજ્ઞાન પણ સ્વપ્રકાશક છે જ અને, પરપ્રકાશક એવા પ્રમાણજ્ઞાનથી કથંચિત્ અભિન્ન હોવાથી સ્વપ્રકાશક એવું ફળજ્ઞાન પણ પરપ્રકાશક છે જ. જ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy