SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણપરિચ્છેદ ૧૫ सायित्वं न स्यात्, प्रमाणस्य परव्यवसायित्वात् फलस्य च स्वव्यवसायित्वादिति चेत्, न, प्रमाणफलयोरभेदमुपपादयन्नाह - ‘प्रमाणात्कथंचिदभेदेन तदुपपत्ते'रिति → प्रमाणफलयोः उक्तदिशा भेदेऽपि ज्ञानरूपतयाऽभेदस्यापि सद्भावेन फलस्य स्वव्यवसायित्वे, तदभिन्नत्वात् प्रमाणस्यापि स्वव्यवसायित्वम्, एवं प्रमाणस्य परव्यवसायित्वे फलस्यापि पव्यवसायित्वमित्येवं तयोर्द्वयोरपि स्वपरव्यवसायित्वोपपत्तिः। प्रमाणफलाभेदोपदर्शनार्थमेव प्रमाणमीमांसायां सम्यगर्थनिर्णयं प्रमाणं ब्रुवता ग्रन्थकारेण तदेव (अर्थप्रकाशनमेव) हि फलतयाप्युपन्यस्तम् । ननु प्रमाणफलाभेदे सति सदसत्पक्षभाविदोषाः स्युर्यतोऽभेदे ह्येकमेव स्याद्, द्वयोः सत्त्वेऽभेदव्याघातात् । तथा च भवन्मते यदि फलात् प्रमाणस्य भेदः स्यात् तदा फलस्य साध्यत्वेनासत्त्वात् प्रमाणस्याप्यसत्त्वप्रसङ्गः, असच्च न करणं भवति, सिद्धस्यैवाङ्गीकारात् । तथा, प्रमाणात्फलस्याभेद इति यदि कथ्यते तर्हि प्रमाणस्य सत्त्वात् फलमपि सदेव स्याद्, विद्यमानस्य च न फलत्वं, साध्यस्यैव फलत्वाभ्युपगमादिति प्रमाणफलाभेदपक्षस्तु न युक्तियुक्त इति चेत्? तन्त्र, यतः प्रमाणमीमांसाकृन्मतमित्थं वर्तते - एकैव हि ज्ञानक्रिया स्वाश्रयभेदमाश्रित्य क्वचित् प्रमाणसञ्ज्ञां क्वचिच्च फलसंज्ञामश्नुते । कर्तृस्था ज्ञानक्रिया प्रमाणमभिधीयते कर्मस्था खलु सा फलं भण्यते। इदमत्र तात्पर्यम् - प्रमातृगतमपि ज्ञानं विषयत्वसम्बन्धेन प्रमेयनिष्ठं, ज्ञानस्य प्रमेयनिष्ठत्वविवक्षायां हि तत्फलमुच्यते, प्रमातृनिष्ठत्वविवक्षायां खलु तदेव प्रमाणमभिधीयते यदुक्तं प्रमाणमीमांसायाम् - 'कर्मस्था क्रिया फलं, कर्तृस्था प्रमाणम्' (प्र.मी.सूत्र १/१/३५,३६) तथा च तद्वृत्तिः ‘कर्मोन्मुखो ज्ञानव्यापारः फलम्, कर्तृव्यापारमुल्लिखन् बोधः प्रमाणमिति'। किञ्च, न * प्रभार- वय्ये ऽथयिद मम छ * પૂર્વપક્ષ: તમે સ્વ-પરના યથાર્થ નિશ્ચયાત્મક જ્ઞાનને જ પ્રમાણ કહો છો તેનો અર્થ એ થયો કે તમે સમ્યજ્ઞાનને જ (સત્યબોધને જ) પ્રમાણ માનો છો. આવું યથાર્થ જ્ઞાન એ તો અમારૂપ છે. તેને જ જો તમે પ્રમાણ કહેશો તો પછી પ્રમાણથી ભિન્ન એવું તેનું ફળ શું માનશો ? પ્રમાના કરણને પ્રમાણ કહેવાય છે અને તે પ્રમાણના ફળને પ્રમાં કહેવાય છે. આમ કરણ અને ફળ વચ્ચે ભેદ સ્પષ્ટ છે જેમ કે કુહાડીરૂપ કરણ અને છેદનક્રિયારૂપ ફળ વચ્ચે ભેદ છે. ન્યાયાદિ મતે તો ઘટાદિના પ્રત્યક્ષજ્ઞાનની ઉત્પત્તિમાં ચક્ષુ આદિ ઇન્દ્રિયો કરણ છે (અર્થાતુ, તે ઇન્દ્રિયોને પ્રત્યક્ષપ્રમાણ કહેવાય છે) અને घटाहविषयशान तेनुं ३५ (प्रमा) छे. न्द्रिय भने शान वश्ये मे तो स्पष्ट ४ छे. तमे (नो) જયારે જ્ઞાનને જ પ્રમાણ માનો છો ત્યારે તેનું કોઈ ફળ પણ હોવું જ જોઈએ. તે ફળ શું છે ? - ઉત્તરપક્ષ : તમારી વાત સાચી છે. પ્રમાણ અને ફળ વચ્ચે કંઈક ભેદ હોવો જોઈએ અને અહીં તે છે પણ ખરો. ઘંટાદિવિષયકજ્ઞાન એ પ્રમાણ છે અને ઘટજ્ઞાનથી પોતાનું (જ્ઞાનનું) સ્વરૂપ જે જણાય તે ફળજ્ઞાન છે. પૂર્વપક્ષ : જો આવું માનશો તો પછી પ્રમાણમાં સ્વપરવ્યવસાયિત્વ નહીં રહે કારણ કે પ્રમાણ એ પરવ્યવસાયિ બનશે અને ફળ એ સ્વવ્યવસાયિ બનશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy