SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તર્કભાષા कतयाभिहितं, सामान्यमात्रनिश्चायकतया वा? प्रथमपक्षस्तु न रमणीयः, व्यवसायिपदेनैव एतदर्थलाभसम्भवेन ज्ञानपदवैयर्थ्यांपत्तेः। द्वितीयपक्षकक्षीकारे हि कथं सन्मात्रगोचरस्य नैश्चयिकार्थावग्रहस्य मतिज्ञानोपयोगान्तर्गतत्वेन प्रामाण्यं ग्रन्थकृदुक्तं व्यवस्थास्यतीति चेत्? श्रूयताम, व्यवहारानङ्गतयैव दर्शनस्य प्रमाणसामान्यलक्षणालक्ष्यत्वमुक्तमिति प्रतिभाति, यतोऽग्रे ‘समीचीनो = बाधारहितो व्यवहारः = प्रवृत्तिनिवृत्तिलोकाभिलापलक्षणः संव्यवहारस्तत्प्रयोजनकं सांव्यवहारिकमिति' सांव्यवहारिकप्रमाणव्युत्पत्तिर्ग्रन्थकृतैवाभिधास्यते, ततश्च ज्ञायते यत्संव्यवहाराङ्गं भवति तदेव प्रमाणत्वेनेष्टं ग्रन्थकृतः । दर्शनस्य हि सामान्यमात्रविषयकत्वेन व्यवहारानङ्गत्वं, उक्तञ्च स्याद्वादरत्नाकरे 'ज्ञानमिति प्रमाणस्य विशेषणमज्ञानस्वभावस्य व्यवहारानङ्गस्य सन्मात्रगोचरस्य स्वसमयप्रसिद्धस्य दर्शनस्य, सन्निकर्षकारकसाकल्यादेश्च नैयायिकादिपरिकल्पितस्य प्रमाण्यप्रतिषेधार्थमुपन्यस्तम्'। उक्तञ्च श्रीगुणरत्नसूरिभिरपि षड्दर्शनसमुच्चयटीकायां- 'अत्र ज्ञानमिति विशेषणमज्ञानरूपस्य व्यवहारमार्गानवतारिणः सन्मात्रगोचरस्य स्वसमयप्रसिद्धस्य दर्शनस्य, सन्निकर्षादेश्चाचेतनस्य नैयायिकादिकल्पितस्य प्रामाण्यपराकरणामिति (पृ.३११), तस्माद् व्यवहारानङ्गतया संव्यवहारप्रयोजनकत्वरूपं सांव्यवहारिकप्रामाण्यं तत्र न संभवतीति ज्ञायते । कथं तर्हि सन्मात्रविषयकस्य नैश्चयिकावग्रहस्यापि प्रामाण्यमुपपद्येत? इष्टा च तत्र प्रामाण्योपपत्तिर्ज्ञानभेदत्वेन तस्योक्तत्वादिति चेत्, सत्यम्, दर्शनावग्रहयोः सामान्यविषयकत्वसाम्येऽपि पर्यन्तेऽपायात्मक-विशेषनिर्णयदर्शनाद् नैश्चयिकार्थावग्रहस्य उपचरितं प्रामाण्यमुपपद्यते, दर्शने तदभावात् तदभाव इति भाव्यते । वस्तुतो व्यवहारिकार्थावग्रहस्य असख्येयसमयमानस्य विशेषविषयकत्वमप्यभिहितગ્રન્થકારે “જ્ઞાન” પદની સાર્થકતા માટે આપેલા આ હેતુ ઉપરથી તેઓશ્રીના કેટલાક વિશેષ અભિપ્રાયો પણ જણાય છે. બોધ એટલે ઉપયોગ. તેના બે ભેદ છે. (૧) વસ્તુના સામાન્ય અંશનું જ પ્રધાનપણે પ્રકાશન કરે તે દર્શનોપયોગ (૨) વસ્તુના વિશેષ ધર્મોનું જ પ્રધાનપણે પ્રકાશન કરે તે જ્ઞાનોપયોગ. અહીં ‘દર્શન' ને પ્રમાણ માનવું ગ્રન્થકારને ઈષ્ટ નથી. અર્થાતુ, તેને લક્ષ્ય કોટિમાં લેવું ગ્રન્થકારને अभिप्रेत नथी. मेवात. 'अतिव्याप्तिवारणाय' ५६थी ४९॥य छे. वे मेवान, २३ अर्शनने प्रभाए। ન માનવા પાછળ કારણ શું છે ? દર્શન એ નિશ્ચાયક નથી માટે અપ્રમાણ છે ? કે પછી માત્ર સામાન્યાંશનું જ પ્રધાનપણે પ્રકાશન કરે છે માટે અપ્રમાણ છે? જો દર્શન એ નિશ્ચાયક ન હોય તો તો 'व्यवसायि' (= यथार्थ निश्चाय) ५६थी. ४ तेभ तिव्यतिर्नु वा२५॥ संभवतु तुं, पृथइ 'न' પદની જરૂર રહેતી નહોતી. પરંતુ અહીં “જ્ઞાન” પદથી અતિવ્યાપ્તિનું વારણ કરાયું છે તે એમ સૂચવે છે કે યથાર્થનિર્ણય તો દર્શન દ્વારા પણ થઈ શકતો હોવો જોઈએ. પરંતુ એ માત્ર સામાન્યધર્મવિષયક જ હોય છે અને વસ્તુનો સ્પષ્ટ બોધ સામાન્યધર્મના નિર્ણયથી થઈ ન શકે માટે દર્શનને પ્રમાણ તરીકે ગણવામાં આવ્યું નથી, આવું માનવું યોગ્ય લાગે છે. (સ્યાદ્વાદરત્નાકર ગ્રન્થમાં શ્રી વાદિદેવસૂરિ મહારાજે “જ્ઞાન” પદની સાર્થકતા અન્ય રીતે પણ જણાવી છે. ન્યાયાદિદર્શનકારો ઈન્દ્રિયાર્થસન્નિકર્ષને પ્રમાણ માને છે. ન્યાયમંજરીકાર જયંતભટ્ટ કારકસાફલ્ય (=કારણ સામગ્રી) ને પ્રમાણ કહે છે. જૈન દર્શન પ્રમાણે તો પ્રમાણ હંમેશા જ્ઞાનાત્મક જ હોય છે. સજ્ઞિકર્ષાદિ બધા જડરૂપ, અજ્ઞાનાત્મક છે તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy