SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણપરિચ્છેદ अत्र दर्शनेऽतिव्याप्तिवारणाय ज्ञानपदम् । संशयविपर्ययानध्यवसायेषु तद्वारणाय व्यवसायिपदम् । तदप्यपास्तं, सामग्र्या अव्यवहितकरणत्वायोगात् । 'अविसंवादिज्ञानं प्रमाणमिति बौद्धाः, ( प्रमाणवा. २ - १ ), तदपि न, बौद्धमते हि प्रत्यक्षानुमाने द्व एव प्रमाणे, यदुक्तं धर्मकीर्तिना न्यायबिन्दौ ‘द्विविधं सम्यग्ज्ञानं, प्रत्यक्षमनुमानं चेति' तत्र न तावत्प्रत्यक्षस्याविसंवादित्वं, तस्य निर्विकल्पकतया स्वविषयनिश्चायकत्वाभावात्, नाप्यनुमानस्य, बौद्धमतेन तस्याप्यपारमार्थिकसामान्यविषयकतया पारमार्थिकप्रामाण्याभावात् । ' अनधिगतार्थाधिगन्तृत्वं प्रमाणमिति' तु भाट्टा: यदुक्तं ‘अनधिगततथाभूतार्थनिश्चायकं प्रमाणमिति' (शास्त्रदीपिका - ) तदप्यव्यापकं, तैरेव प्रमाणतयाभिमतेषु धारावाहिकज्ञानेष्वनधिगतार्थाधिगन्तृत्वाभावात् । उत्तरोत्तरक्षणविशिष्टानामर्थानामधिगन्तृत्वेनादोष इति चेत्, स्वीक्रियतां तर्हि तथाभूतार्थग्राहिण्याः स्मृतेरपि प्रमाण्यमिति यत्किञ्चिदेतत् । अन्यान्यापि यान्यविचारितरमणीयानि प्रमाणसामान्यलक्षणानि, तत्खण्डन - प्रकारश्च स्याद्वादरत्नाकरादितोऽवसातव्यः । एवं परकीयलक्षणनिरसनपूर्वकं हि प्ररूप्यमाणं स्वकीयलक्षणं साधिमानमाधत्ते सङ्क्षेपार्थबुबोधयिषुत्वाद् ग्रन्थकृतोऽन्यत्र खण्डितत्वाच्च परकीयलक्षणानाम्, ग्रन्थकृताऽत्र तन्निरासायासो न कृत इति ध्येयम् । यथोक्तं प्रमाणसामान्यलक्षणं हि श्रीवादिदेवसूरिकृतं, तस्यैवानुवादे कृते प्रकृतग्रन्थस्य प्राक्तनग्रन्थानुसारिता प्रदर्शिता भवति, अत्र 'प्रमाणमिति लक्ष्यनिर्देशः शेषस्तु लक्षणांशस्तत्रापि ज्ञानपदं विशेष्यताक्रान्तम् ‘स्वपरव्यवसायी 'ति तु विशेषणत्वकलितम् । आत्मभूतं हीदं लक्षणं । अयमत्राभिप्रायः द्विविधं हि लक्षणं, आत्मभूतमनात्मभूतञ्च, आत्मभूतं यथा 'वनेरौष्ण्यं', अनात्मभूतं यथा दण्डो देवदत्तस्य', स्वपरव्यवसायित्वस्य ज्ञानमात्रस्वाभाव्यादात्मभूतमिदं लक्षणमिति ज्ञेयम् । ૫ 'अत्र दर्शनेऽतिव्याप्तिवारणाय ज्ञानपदमिति' ननु दर्शनस्य प्रमाणालक्ष्यत्वं तस्यानिश्चायપ્રયોગ થાય છે. પ્રસ્તુત લક્ષણવાક્યમાં મુખ્યરૂપે (અર્થાત્ વિશેષ્યરૂપે) જ્ઞાનની વાત કરાઈ છે તેથી અહીં ‘સ્વ' શબ્દ જ્ઞાનના સ્વરૂપને જણાવે છે) જ્યારે કોઈ પણ જ્ઞાન થાય ત્યારે તે કોઈને કોઈ વિષયનું જ થાય છે. નિર્વિષયક કોઈ જ્ઞાન હોતું નથી. માટે અહીં ‘૫૨’ શબ્દ જ્ઞાનથી પર=અન્ય એવા અર્થનો (વિષયનો) વાચક છે. એકલું જ્ઞાન કે એકલો વિષય ક્યારે ય પ્રતીત થઈ શકે નહીં, બન્નેની સાથે જ પ્રતીતિ થાય છે. સ્વ અને પરનું પ્રકાશન કરવું એ જ્ઞાનનું અસાધારણ સ્વરૂપ છે. જ્ઞાન દ્વારા થતું પ્રકાશન જ્યારે યથાર્થનિશ્ચયાત્મક હોય ત્યારે તે જ્ઞાન વ્યવસાયિ કહેવાય છે. સ્વ અને ૫૨નું વ્યવસાયિ (= યથાર્થ નિશ્ચય કરાવનાર) જ્ઞાન એ જ પ્રમાણ છે. ઉક્ત લક્ષણવાક્યમાં, ‘પ્રમાણ' પદથી લક્ષ્યનિર્દેશ અને શેષ પદોથી લક્ષણ નિર્દેશ થાય છે. લક્ષણાંશમાં પણ ‘જ્ઞાન' પદ એ વિશેષ્ય પદ છે અને ‘સ્વપ૨વ્યવસાયિ' પદ એ તેનું વિશેષણ પદ છે. લક્ષણગત દરેક પદોની સાર્થકતા પૂરવાર કરવા ગ્રન્થકાર લક્ષણવાક્યનું પદકૃત્ય કરે છે. * लक्षएामां 'ज्ञान' पहनुं प्रयोश्न * વસ્તુના સામાન્ય અંશનું ગ્રહણ કરનાર ‘દર્શન'માં અતિવ્યાપ્તિ ન આવે એ માટે અહીં ‘જ્ઞાન’ પદ મૂક્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy