SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણપરિચ્છેદ मेवाऽऽगमे, वक्ष्यते चात्रापि, ततश्च मुख्यवृत्त्या तस्यैव प्रामाण्यमिति ध्येयम् । ___व्यवसायिपदसार्थक्यमुपपादयति 'संशयविपर्ययानध्यवसायेषु तद्वारणाय व्यवसायिपदमिति' → व्यवस्यति = यथावस्थितत्वेन निश्चिनोतीत्येवं शीलं यत्तद् व्यवसायीति । अत्र यथावस्थितत्वेनेति पदेन विपर्ययविघटनं, निश्चिनोतीतिपदेन संशयानध्यवसायप्रतिक्षेपः, तथा च यथार्थज्ञानमेव प्रमाणमिति फलितं । ग्रन्थान्तरीयप्रमाणसामान्यलक्षणेषु शब्दभेदे सत्यपि बहुशोऽयमेवार्थः पर्यवसितो भाति, यदुक्तं तार्किकाग्रणीभिः श्रीसिद्धसेनदिवाकरसूरिभिः 'प्रमाणं स्वपराभासि, ज्ञानं बाधविवर्जितम्' (न्यायाव.१) 'प्रमाणं स्वार्थ-निर्णीतिस्वभावज्ञानमिति सम्मतिटीकाकृद्भिश्च, (पृ.५१८) 'सम्यगर्थनिर्णयः प्रमाणमिति' च श्रीहेमचन्द्रसूरिभिः प्रमाणमीमांसायां (सूत्र १-१-२)। इदमत्राधिकम् - प्रत्यक्षज्ञानस्य यनिर्विकल्पकतया प्रामाण्यं पर्यकल्पि ताथागतैः तन्निराकरणार्थमपि व्यवसायिपदं ज्ञेयम् । अत्र प्रसङ्गतः संशयादीनां स्वरूपमभिधीयते → अतस्मिंस्तद्ग्रहः समारोप उच्यते । तस्य तिस्रो विधा विपर्ययसंशयाऽनध्यवसायभेदात्, वस्तुन्यविद्यमानतया विपरीताया एकस्या एव कोटेः निश्चयनं विपर्यय उच्यते, यथा शुक्तिकायामविद्यमानस्य रजतत्वस्य, यदुक्तं प्रमाणनयतत्त्वालोकालङ्कारे 'विपरीतैककोटि-निष्टङ्कनं विपर्यय इति' (१-१०) 'यथा शुक्तिकायामिदं रजतमिति' (१-११) उल्लिख्यमानानिश्चितस्थाणुत्वपुरुषत्वाद्यनेकांशकं सम्भाव्यमानकोटिसाधकासम्भाव्यमानकोटिबाधकप्रमाणाभावाद् विधौ प्रतिषेधे वा असमर्थं यज्ज्ञानं तत् संशय उच्यते, यदुक्तं- प्र.न.तत्त्वा.→ 'साधक જ્ઞાન” પદથી અન્યસંમત આ બધાનો વ્યવચ્છેદ થાય છે. એવું સ્યાદ્વાદરત્નાકરમાં જણાવાયું છે.) * क्षगत व्यवसायिपहनी सार्थता * _ 'स्वपरप्रकाशकं ज्ञानं प्रमाणं' मा दक्ष बनाये तो शुं aiधो मावे ? भेवी शं 25 શકે છે પરંતુ અહીં “પ્રકાશક' ને બદલે ‘વ્યવસાયિ' પદ મૂકવા પાછળ પણ ગ્રન્થકારનું વિશેષ પ્રયોજન છે. સંશય, વિપર્યય અને અનધ્યવસાય પણ જ્ઞાનરૂપ હોવાથી સ્વપરના પ્રકાશક તો છે જ. તેથી સંશયાદિમાં લક્ષણ અતિવ્યાપ્ત થઈ જાય પરંતુ “વ્યવસાયિ' પદથી આ અતિવ્યાપ્તિનું વારણ रायुं छे. 'व्यवसायि' २७ वि+ अ + सो धातु ५२थी बन्यो छे. 'विशेषेण = संशयादिनिराकरणेन अवसीयते वस्तु अनेन इति व्यवसायः' मावी व्युत्पत्तिथी 'व्यवसायि' ५६ संशयाहिमां घटी शतुं નથી કારણ કે સંશયાદિમાં યથાર્થ નિર્ણય હોતો નથી. (અહીં એક બીજી વાત પણ જણાય છે. સ્વપરવ્યવસાયાત્મક જ્ઞાન પ્રમાણે” આવું લક્ષણ કરે તો પણ ઉક્ત બધી આપત્તિઓનું વારણ થવું સંભવે છે તો પછી વ્યવસાયિ પદ, અર્થાત્ – પ્રત્યયની જરૂર શું છે ? એવો પ્રશ્ન થવો સહજ છે. પરંતુ રૂનું પ્રત્યય સુધી પહોંચીને ગ્રન્થકાર એમ કહેવા માંગે છે કે સ્વપરનો વ્યવસાય એટલે કે સ્પષ્ટ બોધ એ તો ફળસ્વરૂપ છે. એ જેનાથી થાય એવું ફળથી કથંચિત્ ભિન્ન જ્ઞાન, એ જ અહીં પ્રમાણ તરીકે અભિપ્રેત છે. આમ પ્રમાણ અને ફળજ્ઞાન વચ્ચેનો ભેદભેદ જણાવવા રૂનું प्रत्यय छे.) અહીં પ્રસંગોપાત્ત સંશયાદિનું સ્વરૂપ જોઈ લઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy