SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯) જૈન તર્કભાષા शब्दानामुपेक्षत इति, यथा इन्दनादिन्द्रः, शकनाच्छक्रः, पूरणात्पुरन्दर इत्यादि । शब्दानां स्वप्रवृत्तिनिमित्तभूतक्रियाविष्टमर्थं वाच्यत्वेनाभ्युपगच्छन्नेवम्भूतः । यथेन्दनमनुविभिन्नार्थवाचका प्रतिविभक्तव्युत्पत्तिनिमित्तकत्वात्, यथा इन्द्रघटपुरुषादिशब्दाः विभिन्नव्युत्पत्तिनिमित्तकाश्च पर्यायशब्दा अपि अतो भिन्नार्था इति । एवम्भूतं लक्षयति ‘शब्दानामि'त्यादिना → ननु पाचकादिशब्दाश्च केचन क्रियाप्रवृत्तिनिमित्तकाः, धनवानादयश्च केचन द्रव्यप्रवृत्तिनिमित्तकाः, ज्ञानवानादयश्च केचिद् गुणप्रवृत्तिनिमित्तकाः, गवादयश्च केचन जातिप्रवृत्तिनिमित्तकाः, पित्रादिप्रदत्तसङ्केतकाश्च केचन देवदत्तादयः पुनर्यदृच्छाप्रवृत्तिनिमित्तकाः, तत्कथं लक्षणवाक्ये स्वप्रवृत्तिनिमित्तभूतक्रियेत्युक्तं, क्रियाव्यतिरिक्तानामपि द्रव्यादीनामक्रियादिरूपाणां शब्दप्रवृत्तिनिमित्तरूपत्वादिति चेत्, मैवम्, एतन्नयमते सर्वेषामपि शब्दानां क्रियाशब्दत्वात्, यथा च सर्वेषां पञ्चविधत्वं शब्दानां लोकप्रसिद्धं सङ्गतिमियादिति वाच्यं, निश्चयनयमाश्रित्य सर्वेषां शब्दानां क्रियाशब्दत्वेऽपि व्यवहारतो दृश्यमानं द्रव्यगुणजात्यादीनां प्राधान्यमुररीकरोति लोकः अतो लोकव्यवहारानुगो व्यवहारः पञ्चविधत्वं शब्दानामङ्गीकुरुते । यथा अशेषानां ज्ञानप्रकाराणां मनःसाहाय्योत्पन्नत्वेऽपि व्यवहारतो किञ्चिच्चाक्षुषं, किञ्चित्तु स्पार्शनमित्यादिरूपं पृथग्व्यपदेशमश्नुते तद्वदत्रापि बोध्यमिति दिग् । अमुमेवार्थं 'पञ्चतयीत्वि' શક્ર, પુર નામના દૈત્યનો નાશ કરેલો હોવાથી પુરંદર ઈત્યાદિ પર્યાયવાચી શબ્દોની વ્યુત્પત્તિ જુદી જુદી છે. તેથી તેના વાચ્યાર્થ પણ જુદ જુદા જાણવા. (જ્યાં અર્થભેદ હોય ત્યાં શબ્દભેદ હોય જ એવો સમભિરૂઢનો આશય નથી કારણ કે ઘણા શબ્દો અનેકાર્થક પણ હોય છે. દા.ત. “હરિ' એટલે ઈન્દ્રિ, સિંહ, વાંદરો, સર્પ, શંકર વગેરે. ગો એટલે ગાય, વાણી, ભૂમિ, કિરણ વગેરે. અનેકાર્થક શબ્દોનો અર્થભેદ છે પણ ત્યાં શબ્દભેદ નથી. માટે જયાં અર્થભેદ હોય ત્યાં શબ્દભેદ હોય જ એવી માન્યતા આ નયની નથી. કિન્તુ જયાં શબ્દભેદ હોય ત્યાં અર્થભેદ હોય જ એવી માન્યતા એ સમભિરૂઢ નન્ય છે. તેથી આ નય પ્રમાણે - ઈન્દ્ર જુદો, શક્ર જુદો, પુરંદર જુદો, શચીપતિ જુદો, પાકશાસન જુદો, બિડજા જુદો. એવી રીતે કમળ જુદું, પંકજ જુદું, પદ્મ જુદું વગેરે જાણવું. * એવભૂતનય : હવે છેલ્લા એવંભૂતનયનું નિરૂપણ કરે છે. શબ્દની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત (= શબ્દના પ્રયોગમાં કારણભૂત) ક્રિયાથી યુક્ત અર્થ જ તે શબ્દનો વાચ્ય બને એવો એવંભૂતનયનો મત છે. જેમ કે ઐશ્વર્ય અનુભવતો હોય ત્યારે જ ઈન્દ્ર કહેવાય. (અર્થાત્, સિંહાસન પર બેઠો હોય, આજ્ઞાપ્રદાનાદિ કરતો હોય ત્યારે જ તેના માટે “ઈન્દ્ર' પદનો પ્રયોગ થઈ શકે. પુર નામના દૈત્યનો નાશ કરવાની પ્રવૃત્તિ વખતે જ પુરંદર કહેવાય. છતાંતિ : આ રીતે જો શબ્દ બન્યો છે. જયારે ગાય બેઠી/સૂતી હોય ત્યારે તેને માટે જો પદનો પ્રયોગ ન થઈ શકે એવો આ નયનો અભિપ્રાય છે.) સમભિરૂઢ નય કરતા એવભૂતના અભિપ્રાયની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy