SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ નયપરિચ્છેદ ૧૮૯ इत्यादावुपसर्गभेदेन । पर्यायशब्देषु निरुक्तिभेदेन भिन्नमर्थं समभिरोहन् समभिरूढः । शब्दनयो हि पर्यायभेदेऽप्यर्थाभेदमभिप्रैति, समभिरूढस्तु पर्यायभेदे भिन्नानानभिमन्यते । अभेदं त्वर्थगतं पर्यायसत्यपि कर्मकारकत्वानुसन्धानान्न वास्तवः कारकभेदः । अत्रेदं प्रतिभाति → कारकः विभक्तिरित्यर्थः, ततश्च स्फुट एव कारकभेदः एकत्र प्रथमाविभक्तेरन्यत्र च द्वितीयायाः प्रयुज्यमानत्वादिति दिग् । शब्दनयतो भेदमुपलक्षयन् समभिरुढं प्रतिपादयति पर्यायशब्देष्वित्यादिना → शब्दनयस्तावद् रूढितो यावन्तो ध्वनयः कस्मिश्चिदर्थे प्रवर्तन्ते, यथा इन्द्रशक्रपुरन्दरपाकशासनविडोजसादयः, तेषां सर्वेषामप्येकमर्थमभिप्रेति किल प्रतीतिवशात्, न हि इन्द्रशक्रादयः पर्यायार्थिनः शब्दा कदाचन विभिन्नार्थवाचितया प्रतीयन्ते, तेभ्यः सर्वदैव समानाकारकपरामर्शोत्पत्तेस्तथैव च व्यवहारदर्शनात्, तस्मादेक एव पर्यायशब्दानामर्थ इति शब्दनयः । शब्द्यते = आहूयतेऽनेनाभिप्रायेणार्थ इति निरुक्तादेकार्थप्रतिपादकताभिप्रायेणैव पर्यायध्वनीनां प्रयोगादिति । ___ समभिरूढस्तु नैवं मन्यते, स हि पर्यायशब्दानामपि निरुक्तिभेदेन भिन्नार्थत्वमवगाहते । एकप्रवृत्तिकविभिन्नानुपुर्वीसङघटितवर्णसमुदायलक्षणाः शब्दाः पर्यायशब्दाः, यथा इन्द्र-शक्र-पुरन्दरादयस्तेषु इन्दनादिन्द्रः, शकनाच्छक्रः, पूर्दारणात्पुरन्दर इत्येवं व्युत्पत्तिभेदेन पृथगेवार्थमभिमन्यते । प्रयोगस्त्येवम् - पर्यायशब्दा કારકાદિભેદથી અર્થભેદ માનવો એ શબ્દનયનું લાક્ષણિક સ્વરૂપ છે. (શબ્દ નય માટે ગ્રન્થકારોમાં “સાંપ્રતનય' એવો શબ્દપ્રયોગ પણ થયો છે. તો કેટલાક શબ્દાદિ ત્રણે નિયમો માટે “શબ્દનયો” એવો શબ્દપ્રયોગ પણ थयो छे.) * समभि३८ नय * હવે યથાક્રમ સમભિરૂઢનયનું નિરૂપણ કરે છે. પર્યાયવાચી શબ્દોમાં પણ વ્યુત્પત્તિભેદથી અર્થભેદને માનનાર અભિપ્રાયવિશેષ તે સમભિરૂઢ નય. શબ્દનય કાળાદિભેદથી અર્થભેદ માને છે. પરંતુ પર્યાયવાચી શબ્દોના અર્થને તો એકરૂપ જ માને છે જયારે સમભિરૂઢનય તો પર્યાયવાચી શબ્દોના ભેદથી અર્થભેદ માને छ. मा नयनो अभिप्राय मेवो छ म ‘घट' ‘पट' 'कट' मात्र हो । छ भने तेन। मर्थ ५५ । छ ते ४ शत घट' 'कुम्भ' 'कलश' शो ५५ ४ा छ तथा तेन। अर्थो ५९॥ ४६॥ ४ मानव જોઈએ. શબ્દનય મતે ઘડામાં ઘટ શબ્દ વાચ્યત્વ છે, કુંભશબ્દવાચ્યત્વ છે, કલશ શબ્દવાચ્યત્વ પણ છે તેથી આ રીતે પર્યાયવાચી શબ્દોથી વાચ્ય બનતા પદાર્થમાં અભેદ માને છે, પરંતુ સમભિરૂઢ નય પદાર્થમાં આવા અભેદને માનતો નથી. અર્થાતું, તેના પ્રત્યે આંખમિચામણા કરે છે પણ તેનું ખંડન કરતો નથી અન્યથા ते नय न. २हेत। नयामास बनी य. पूर्व नयना सामान्य लक्षHi ४ ‘इतरांशाप्रतिक्षेपी' ५६ भूभ्युं छे. એ પ્રમાણે ઈતરાંશ પ્રત્યે ઉપેક્ષા રાખે તે નય.) પર્યાયવાચી શબ્દોના ભેદથી અર્થભેદનું ઉદાહરણ આપે છે. ઐશ્વર્યવાનું હોવાથી ઈન્દ્ર, સમર્થ હોવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy