SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તકભાષા एवार्थः स्मृत्या विषयीक्रियत इति तुल्यमिति न किञ्चिदेतत् । अनुभवस्मृतिहेतुकं तिर्यगूतासामान्यादिगोचरं सङ्कलनात्मकं ज्ञानं प्रत्यभिज्ञानम् । यथा 'तज्जातीय एवायं गोपिण्डः' 'गोसदृशो गवयः' ‘स एवायं जिनदत्तः' ‘स एवानेनार्थः રુચ્યતે” “વિત્નક્ષનો મદિષ?” “રૂટું તમારું દૂર' “ટું તમ સમીપમ “ટું તમાત્ भावः तदपि तुच्छम्, अर्थजन्यत्वाज्ज्ञानस्य प्रामाण्याभ्युपगमे मरूमरीचिकादौ जलज्ञानमप्यर्थजन्यत्वात् प्रमाणं स्यात् । अथ प्रतिभासमानार्थजन्यं प्रमाणमिष्यते, तदा अतीतानागतविषयकानुमानस्याप्यप्रामाण्यं प्रसज्येतेति सम्यग्व्यवस्थितं स्मृतेः प्रामाण्यम् । - अथ क्रमप्राप्तं प्रत्यभिज्ञानं हेतुविषयस्वरूपप्रदर्शनपुरस्सरं लक्षयन्नाह 'अनुभवस्मृतिहेतुकमि'ति' -अनुभवश्च प्रमाणेन ग्रहणं, स्मृतिश्चानन्तराभिहितैव, ते द्वे हेतुर्यस्य तदनुभवस्मृतिहेतुकं, ज्ञानमित्युत्तरेण योगः । अनेन प्रत्यभिज्ञानस्य कारणमुक्तम् । सामान्यपदस्य प्रत्येकमभिसम्बन्धात्तिर्यक्सामान्यं च गवादिषु सदृशपरिणामात्मकं, ऊर्ध्वतासामान्यं च परापरपर्यायव्यापि द्रव्यं, एतदुभयमादिर्यस्य सादृश्यादेर्धर्मस्तोमस्य, स तिर्यगूर्ध्वतासामान्यादिगोचरो विषयो यस्य तत्तथा। अनेन विषयाभिधानमस्य । अथ स्वरूपमाह 'सङ्कलनात्मकमिति - विवक्षितधर्मयुक्तत्वेन वस्तुनः प्रत्यवमर्शनमात्मा = स्वभावो यस्य तत्सङ्कलनात्मकमिति । आद्योदाहरणद्वयेन तिर्यक्सामान्यविषय, तृतीयेन चोर्ध्वतासामान्यविषयम् । गोसदृशो गवय ઉત્તર પક્ષ ઃ અરે ! આ રીતે તો અનુમિતિમાં પણ ગરબડ થશે. અનુમિતિ પણ તે જ પદાર્થને જણાવે છે કે જે પદાર્થ પૂર્વે વ્યાપ્તિજ્ઞાનાદિમાં જણાઈ ગયો હોય છે. પૂર્વ પક્ષ : ના, એવું નથી. વ્યાપ્તિજ્ઞાનમાં તો “જયાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં અગ્નિ હોય છે? એટલું જ જણાય છે પણ અગ્નિનું કોઈ નિયત સ્થાન જણાતું નથી. જયારે અનુમિતિમાં તો અગ્નિ નિયતરૂપે (પર્વતનિષ્ઠરૂપે) જણાય છે તેથી અનુમિતિમાં નવો વિષય પણ જણાય છે. તેથી અનુમિતિ તો પ્રમાણ જ છે. ઉત્તર પક્ષ : તો પછી “તત્'રૂપે પૂર્વે નહીં જણાયેલા પદાર્થને વિષય બનાવીને “તત્ત્વન” જણાવનાર સ્મરણજ્ઞાન પણ પ્રમાણ બનશે. તાત્પર્ય એ છે કે અનુભવકાળે તો “ટું તીર્થારવિશ્વમ્ આવું ઈદત્ત્વવિશિષ્ટ જિનબિંબનું જ્ઞાન થયેલું. સ્મરણ વખતે “તીર્થકરવિવમ્' આવું તત્તાવિશિષ્ટ જિનબિંબનું જ્ઞાન થાય છે. તેથી પૂર્વે અજ્ઞાત એવા તત્ = વિશેષણનું વૈશિટ્ય વિશેષ્યમાં = જિનબિંબમાં જણાવનાર સ્મૃતિજ્ઞાનને પ્રમાણ માનવામાં પણ કોઈ વાંધો રહેતો નથી. આ રીતે સ્મૃતિ અંગેના નૈયાયિકમતનું ખંડન થયું એટલે ઓછે વત્તે અંશે અન્યદર્શનકારોના મન્તવ્યોનું ખંડન પણ અંતર્ગતરૂપે થઈ ગયેલું જાણવું. આમ પણ પ્રધાનમલ્લ (નૈયાયિક) ને શિકસ્ત આપવાથી તેનાથી નાના મલ્લોની સાથે અલગથી કુસ્તી કર્યા વિના જ તે પરાસ્ત થયેલા ગણાય છે. આ રીતે સ્મૃતિ પણ યથાર્થવિષયક હોવાથી પ્રમાણરૂપ છે એ વાત સિદ્ધ થઈ. * પ્રત્યભિજ્ઞાનનું નિરૂપણ / સ્મૃતિપ્રમાણના નિરૂપણ પછી હવે પ્રત્યભિજ્ઞાન પ્રમાણનું લક્ષણ જણાવે છે. “અનુભવ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy