SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણપરિચ્છેદ प्रांशु ह्रस्वं वा' इत्यादि । तत्तेदन्तारूपस्पष्टास्पष्टाकारभेदान्नैकं प्रत्यभिज्ञानस्वरूपमस्तीति शाक्यः; तन्न; आकारइत्युदाहरणान्तरानुसरणमुपमानप्रमाणस्यात्रैवान्तर्भावप्रदर्शनार्थम् । गवयस्य दर्शने पूर्वानुभूतगोव्यक्तेश्च स्मरणे गोसदृशो गवय इति सादृश्यावगाहि प्रत्यभिज्ञानं, महिषदर्शने पूर्वानुभूतगोव्यक्तेश्च स्मरणे 'गोविलक्षणो महिष' इति वैलक्षण्यावगाहिप्रत्यभिज्ञानम् । यदपेक्षया यद्दूरं तस्य स्मरणे दूरस्य वस्तुनश्चानुभवे सति ‘इदं तस्माद्दूरमिति ज्ञानमुदेत्यतोऽनुभवस्मृतिहेतुकत्वात् सङ्कलनात्मकत्वाच्च प्रत्यभिज्ञानमवसेयम्। शेषेषूदाहरणेष्वप्युक्तदिशा प्रत्यभिज्ञानता भावनीया। तत्तेदन्तारूपे'ति → अयमत्र बौद्धाभिप्रायः → 'स' इत्युल्लेखः प्रत्यभिज्ञाने स्मरणरूपत्वेनास्पष्टः, 'अयमि'त्युल्लेखश्च प्रत्यक्षरूपत्वेन स्पष्टः। तथा च विरुद्धधर्माध्यासान्नैकं प्रत्यभिज्ञानमन्यथा प्रत्यक्षानुमानयोरप्यभेदप्रसङ्गादिति। निराकरोति तनेत्यादिना → तत्तेदन्तारूपयोराकारयोर्विरोधेऽपि धर्मिणः प्रत्यभिज्ञानरूपस्य किमायातं, येनास्य भेदः प्रार्खेत । धर्माणां हि परस्परपरिहारस्थितिलक्षणविरोधसम्भवे तेषामेवान्योन्यं भेदो युक्तः, चित्रज्ञानाकारवत्। यथा नीलपीताद्याकाराणां परस्परं भिन्नत्वेऽपि चित्रज्ञानમૃતિથી ઉત્પન્ન થનાર, તિર્યસામાન્ય-ઊર્ધ્વતા સામાન્ય આદિને વિષય કરનાર સંકલનાત્મક અનુભવ અને સ્મૃતિના મિશ્રણરૂપ) જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહેવાય છે. (એક કાળે અનેક વ્યક્તિઓમાં રહેનારી સમાનતા તિર્યક્ર સામાન્ય કહેવાય છે. દા.ત. ગોત્વ. અનેકકાળમાં એક વ્યક્તિમાં મળતી સમાનતા ઊર્ધ્વતા સામાન્ય કહેવાય છે. દા.ત. પિંડ, ઘટ, ઠીકરા વગેરેમાં રહેલ મૃન્મયત્વ. ગ્રન્થકારે પ્રત્યભિજ્ઞાનના ઘણાં બધા ઉદાહરણો આપ્યા છે. (અનેક ઉદાહરણો આપવા પાછળ પણ પ્રયોજન છે. જે આગળ જણાવાશે.) (૧) આ ગાય પણ તે જ જાતિની છે. (કે જેને મેં પૂર્વે જોયેલી) અહીં ‘યં જોપિvg:' એટલો અંશ અનુભવાત્મક છે અને તેજ્ઞાતીય વિ' એટલો અંશ સ્મરણાત્મક છે. (આગળના દરેક ઉદાહરણોમાં પણ આ રીતે “માંને અનુભવાત્મક (પ્રત્યક્ષાત્મક) અને ‘તવંશ' ને સ્મરણાત્મક જાણી લેવા.) (૨) ગવય ગાયને સમાન હોય છે. (૩) આ તે જ જિનદત્ત છે કે જેને મે ગઈકાલે જોયો હતો.) (૪) આના (આ શ્લોક) વડે પણ એ જ અર્થ કહેવાઈ રહ્યો છે (કે જે પૂર્વના શ્લોકથી પણ કહેવાઈ ગયો છે.) (૫) ગાય કરતા ભેંસ વિલક્ષણ હોય છે. (૬) આ તેના કરતા દૂર છે. (૭) આ તેના કરતા નજીક છે. (૮) આ તેના કરતા મોટું છે – નાનું છે. ઈત્યાદિ. આ બધા જ પ્રત્યભિજ્ઞાનના ઉદાહરણો છે, જેને જોતા એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે આ દરેક જ્ઞાન સંકલનાત્મક છે, કે જેમાં કોઈક પૂર્વાનુભૂત વસ્તુ + કોઈક પ્રત્યક્ષ દેખાતો પદાર્થ, બન્ને જણાય છે. તેથી જ પ્રત્યક્ષ અને સ્મરણ એ બન્ને કરતા ભિન્ન એવા આ એક સ્વતંત્ર પ્રમાણ તરીકે સિદ્ધ થાય છે. * પ્રત્યભિજ્ઞાનમાં સ્વતંત્ર જ્ઞાનાત્મક્તાની સિદ્ધિ (બોદ્ધપ્રાભા મતનું ખંડન) * બૌદ્ધ : પ્રત્યભિજ્ઞાન કોઈ એક સ્વતંત્ર જ્ઞાન નથી કારણ કે તે જ્ઞાનમાં એક નહીં પણ બે આકારો પ્રતીત થાય છે. તેમાંથી “તત્’ એવો આકાર અસ્પષ્ટ છે અને ઈદ' એવો આકાર સ્પષ્ટ છે. તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy