________________
૨૪
ગાથા
૫૦
૫૧
પર
૫૩
૫૪
૫૫
૫૬
૫૭
૫૮-૫૯
૬૦
વિષય
સાંખ્યમતે આત્માનું સ્વરૂપ અને આત્માનો કર્તાસ્વરૂપે અસ્વીકાર.
સાંખ્યમતે પ્રકૃતિનો વિલાસ અને મુક્તિનું સ્વરૂપ. સાંખ્યમતે પ્રકૃતિના કૃત્યનો અવિવેકને કારણે પુરુષમાં ઉપચાર.
સાંખ્યમતે આત્માને અકાર્ય અને અકારણરૂપે સ્વીકાર અને મૂળ પ્રકૃતિને અકાર્યસ્વરૂપે સ્વીકાર અને મહત્-આદિ સાત પદાર્થને કારણસ્વરૂપે અને કાર્યસ્વરૂપે સ્વીકાર અને પાંચ ભૂત અને અગિયાર ઈંદ્રિયોને અકારણસ્વરૂપે સ્વીકાર.
આત્માને અકર્તા અને અભોક્તા માનનાર સાંખ્યમતે અને વેદાંતમતે બંધ અને મોક્ષની અઘટમાનતા. સાંખ્યમતે અને વેદાંતમતે ઉપચારથી બંધ અને ઉપચારથી મોક્ષની પ્રાપ્તિને કારણે મોક્ષનો ઉપદેશ આપનારાં શાસ્ત્રોની વ્યર્થતા.
વેદાંતને અને સાંખ્યને પરિણામી આત્મા સ્વીકારની આપત્તિ.
માયાનાશને શુદ્ધ અધિકરણસ્વરૂપ સ્વીકારીને આત્માને ફૂટસ્થ નિત્ય સ્થાપક વેદાંતીની યુક્તિનું નિરાકરણ, રત્ન આદિની શુદ્ધ અવસ્થા-અશુદ્ધ અવસ્થાની જેમ આત્માની પણ શુદ્ધ અવસ્થા-અશુદ્ધ અવસ્થાના સ્વીકારની વેદાંતીને આપત્તિ.
ક્રિયાથી, આત્માની શુદ્ધિમાં દાસૂરઋષિની યુક્તિ. આત્માને કથંચિત્ શુદ્ધ-અશુદ્ધ સ્વીકારવાથી જ મુક્તિને કહેનારાં શાસ્ત્રોની સફળતા, આત્માને શુદ્ધ-અશુદ્ધ સ્વીકારમાં વિરોધના અભાવની યુક્તિ.
Jain Education International
For Private & Personal Use Only
અનુક્રમણિકા
પૃષ્ઠ
૧૨૫-૧૨૭
૧૨૮-૧૩૦
૧૩૦-૧૩૨
૧૩૨-૧૩૪
૧૩૫-૧૩૭
૧૩૭-૧૩૯
૧૩-૧૪૦
૧૪૦-૧૪૫
૧૪૫-૧૫૦
૧૫-૧૫૩
www.jainelibrary.org