________________
અનુક્રમણિકા
ગાથા
વિષય
ઉ૧
૧૬૩-૧૯
૧૦૦-૧૭૨
૬૬.
૬૬
૬૭-૬૮
આત્માને એકાંતે શુદ્ધ કહેનાર શ્રુતિની નિશ્ચયનયથી સંગતિ, શુદ્ધ નિશ્ચયનયથી નિમિત્ત કારણનો અસ્વીકાર અને નિજભાવનું કર્તુત્વ.
૧૫૩-૧૫૫ વ્યવહારનયથી જીવ કર્મનો કર્તા.
૧૫૫-૧૫૭ બીજ-અંકુર ન્યાયથી દ્રવ્ય કર્મ અને ભાવકર્મની પરંપરા, અનાદિ એવા પણ કર્મના નાશનો સંભવ. ૧૫૮-૧૬૩ ભવ્યત્વનું સ્વરૂપ, મુક્તિના પ્રાગભાવસ્વરૂપ જ ભવ્યત્વનો પરિણામ, સંસારની માયાને એકાંતે મિથ્યા કહેવાથી માતાને વંધ્યા સ્વીકારની આપત્તિ. એકાંતે સ્વપ્નતુલ્ય પ્રપંચને કહેનાર વેદાંતીની યુક્તિનું નિરાકરણ. ગૌરવ હોવાને કારણે બાહ્ય સંબંધરહિત અનાદિ-અનંત બ્રહ્મને જ એકાંતે સ્વીકારની વેદાંતીની યુક્તિનું નિરાકરણ, સવિકલ્પજ્ઞાન જ પ્રમાણ સ્વીકારવાની યુક્તિ. ૧૭૨-૧૮૦ બે બ્રહ્મને કહેનારા, એક બ્રહ્મને કહેનારા અને જગતને માયાસ્વરૂપે કહેનારા ભિન્ન ભિન્ન હૃતિના વયવોને એકાંતવાદીઓ દ્વારા એકાંતે ગ્રહણ હોવા છતાં તેમાં રહેલી આકાંક્ષાની નિવૃત્તિનો સ્યાદ્વાદથી જ સંભવ. ૧૮૦-૧૮૩ અન્યના અદષ્ટથી જ્ઞાનીના શરીરની સ્થિતિ સ્વીકારમાં ઉશ્રુંખલ વેદાંતીની યુક્તિનું નિરાકરણ.
૧૮૪-૧૯૨ અવિધાથી પ્રપંચની અસંગતિ સ્થાપીને જ્ઞાનાવરણીયકર્મના સ્વીકારથી જ અજ્ઞાન, અને કર્મના ઉદયથી સંસાર, અને કર્મના ક્ષયથી મુક્તિના સ્વીકારની સ્થાપક યુક્તિ.
૧૯૨-૧૯૪ ચિને બુદ્ધિમાં પ્રતિબિંબિત સ્વીકારીને ૨૫ તત્ત્વોના
સ્થાપન દ્વારા આત્માને અકર્તા-અભોક્તાના સ્થાપક સાંખ્યમતના નિરાકરણની ચર્ચા.
૧૯૫-૨૨૦ બુદ્ધિમાં અરૂપી આત્માના પ્રતિબિંબના અસંભવની યુક્તિ .
૧૯૯-૨૦3
૬૯-૭૧
૭૨
93-૮૦
૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org