________________
૨૩
ગાથા
પૃષ્ઠ
૧૦૪-૧૦૫
૧૧૨-૧૧૪
અનુક્રમણિકા
વિષય ૪૦. અજ્ઞાનને કારણે જ આત્માને બંધની પ્રતીતિની વેદાંતીની યુક્તિ.
૧૦૨-૧૦૪ વેદાંતમતે આત્મા કર્મનો અકર્તા હોવા છતાં કંઠયામીકરન્યાયથી યોગીની કર્મનાશમાં પ્રવૃત્તિ. વેદાંતમતે કર્મબંધની ભ્રાંતિ જવાથી સિદ્ધયોગીની પ્રવૃત્તિ અને નિવૃત્તિનો અભાવ, વેદાંત મતે વ્યવહારનયથી આત્મા કર્તા હોવા છતાં પરમાર્થથી કર્મનો અકર્તા. ૧૦૬-૧૧૮ વેદાંતમતે અભિધ્યાનથી પ્રપંચમાં પારમાર્થિક બુદ્ધિનો નાશ અને તત્વજ્ઞાનથી વ્યવહારબુદ્ધિનો નાશ અને કૈવલ્યથી આભાસિક બુદ્ધિનો નાશ. ૧૦૮-૧૧૨ વેદાંતમતે જીવન્મુક્તને સાધનાની પ્રવૃત્તિ વેદાંતમતે અવિધાકાળમાં જ સાધનાની પ્રવૃત્તિ. વેદાંતમતે જ્ઞાનીને વિધિ-નિષેધસ્વરૂપ ક્રિયાનો અભાવ, સાંપ્રદાયિક વેદાંતમતે જ્ઞાનીની પ્રારબ્ધ અદષ્ટથી આહાર-વિહાર આદિની પ્રવૃત્તિ અને - ઉશ્રુંખલ વેદાંતમતે અન્યના અદષ્ટથી જ્ઞાનીના શરીરની સ્થિતિ.
૧૧૪-૧૧૭ આત્માને અકર્તા અને અભોક્તા માનનાર અને પ્રકૃતિને જ કર્તા અને ભોક્તા માનનાર સાંખ્યમતનું નિરૂપણ. ૧૧૭-૧૩૭ સાંખ્યમતે પ્રકૃતિ પ્રપંચની કર્તા.
૧૧૭-૧૧૮ સાંખ્યમતે બુદ્ધિમાં આત્માના પ્રતિબિંબને કારણે ૧૧૮-૧૨૦ વિષય-ઉપરાગ, પુરુષ-ઉપરાગ અને વ્યાપારાવેશ. સાંખ્યમતે બુદ્ધિમાં આત્માના પ્રતિબિંબને કારણે થતો ભ્રમ અને વિવેકખ્યાતિથી ભ્રમનો નાશ. સાંખ્યમતે પ્રકૃતિની જ હિત અને અહિતમાં પ્રવૃત્તિ અને ઉપચારથી આત્માની પ્રવૃત્તિનો સ્વીકાર.
૧૨૩-૧૨૫
૪૬-૫૪
૪૬
૪૭
४८
૧૨૦-૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org