________________
૨૨
અનુક્રમણિકા પૃષ્ઠ
ગાથા
વિષય
૩૦
૭૫-૭૮
૩૧
૭૮-૮૧
૩૨
૮૧-૮૩
૨૯-૩૨
૭૩-૮૩
૩૪-૫૪
૮૫-૧૩૭
૩૪
૮૫-૮૬
આત્માને નિત્ય માનવાથી ધ્રુવ રાગ-દ્વેષની પ્રાપ્તિની બૌદ્ધની યુક્તિનું નિરાકરણ. આત્માને નિત્ય માનવાથી જ આત્મા ઉપર રાગ થવાને કારણે પ્રથમ મોક્ષાર્થે પ્રવૃત્તિ, આત્માને નિત્ય માનવાથી જ સંસાર અને મોક્ષની સંગતિ. ભવબીજના તિરોભાવથી અને અનંતજ્ઞાનના આવિર્ભાવથી મુક્તસ્વભાવવાળા આત્માની નિત્યતા. એકાંત ક્ષણિકવાદના નિવારણપૂર્વક આભાની નિત્યતાસ્થાપક યુક્તિ. આભને પુણ્ય-પાપના કર્તા અને ભોક્તાસ્થાપક સખ્યત્ત્વના ત્રીજા અને ચોથા સ્થાનનું વર્ણન. વેદાંતી અને સાંખ્યમતે આત્માને અકર્તાસ્વરૂપ અને મુખ્ય અભોક્તાસ્વરૂપે સ્વીકાર. ભવપ્રપંચ અને મોક્ષસાધનાની પ્રવૃતિવિષયક અને આત્માને અકર્તા-અભોક્તાસ્થાપક વેદાંતમતની માન્યતાનું નિરૂપણ. વેદાંતીના મતે જ્ઞાન-અજ્ઞાનના મિશ્રભાવસ્વરૂપે સ્વપ્ન જેવા દેખાતા સંસારનો પ્રપંચ. પરિણામીને અસત્ અને અપરિણામી બ્રહ્મને સત્ સ્વરૂપે સ્થાપક વેદાંતીની યુક્તિ. આત્મજ્ઞાનથી પ્રપંચના નાશની વેદાંતીની યુક્તિ દષ્ટાંતપૂર્વક. પ્રપંચબ્રાંતિના અધિષ્ઠાનને બ્રહ્મસ્વરૂપે સ્વીકારની વેદાંતીની યુક્તિ, આત્માને કર્મના લેપના અસંભવની વેદાંતીની યુક્તિ. સાંખ્યમતે જે અનાદિભાવ હોય તે સાંત સંભવે નહિ.
૩૪-૪૬
૮૫-૧૧૮
3
૮૮-૯૦
૩૬
૯૦-૯૩
39
૯૩-૯૭
૩૮
૯૭-૧૦૦
૩૯
૧૦૦-૧૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org