________________
૨૧
પૃષ્ઠ
૪૧-૪૮
૪૮-૫૫
૫૫-૫૬
૫૬-૬૦
અનુક્રમણિકા ગાથા વિષયા
એકાંત ક્ષણિકવાદમાં બંધ અને મોક્ષના અસંભવની યુક્તિ. સદશક્ષણના પ્રારંભને વાસના સ્વીકારનાર બૌદ્ધમતની અસંગતિની યુક્તિ. એક જ ક્ષણ ઉત્તરક્ષણ પ્રત્યે ઉપાદાન અને અન્ય સંતતિ પ્રત્યે નિમિત્ત સ્વીકારવા છતાં ક્ષણભેદ નહિ સ્વીકારનાર બૌદ્ધમતને પૂર્વ-અપર પર્યાયમાં એક
અનુગત દ્રવ્ય સ્વીકારની આપત્તિ. ૨૪ એકાંત ક્ષણિકવાદમાં હિંસાનો અસંભવ,
વિસશિક્ષણના જનકને હિંસક કહેવાથી બુદ્ધને હિંસક માનવાની આપત્તિ. નહિ ચિંતવીને કરાયેલી ક્રિયાથી પાપફળની પ્રાપ્તિ નહિ હોવાને કારણે, મૃગની વિસશક્ષણનો જનક બુદ્ધ હોવા છતાં હિંસકની અપ્રાપ્તિસ્થાપક યુક્તિનું નિરાકરણ. બૌદ્ધમતે ખલપિંડને મનુષ્ય માની પકવવાથી કર્મબંધ, અને મનુષ્યને પણ ખલ જાણીને પકવવામાં દોષાભાવ, ખલપિંડ જાણીને મનુષ્યના પકવાયેલા માંસથી બુદ્ધને પારણું કરાવવામાં પણ દોષાભાવ. બકરાના માંસથી સંઘની ભક્તિ કરવામાં દોષાભાવ સ્વીકારનાર બૌદ્ધની અજ્ઞતા. જેનમતે ત્રણ પ્રકારની હિંસાનું સ્વરૂપ, એકાંત ક્ષણિકવાદમાં અને એકાંત નિત્યવાદમાં હિંસાની અઘટમાનતા. નિશ્ચયનયસ્વરૂપ ઋજુસૂત્રનયથી ક્ષણિકવાદ સ્વીકારતા બૌદ્ધમતે વ્યવહારનયનો અપલાપ.
૬૦-૬૪
૨૬
૬૪-૬૭
29
૬૮-૭૧
૨૮
૭૧-૭૩
૭૩-૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org