________________
૨૦
ગાથા
૫-૧૭
૮-૩૪
૯-૧૭
અનુક્રમણિકા વિષય
પૃષ્ઠ ચાર્વાક દર્શનની યુક્તિ.
૮-૧૨ આત્માના અસ્તિત્વના સ્થાપક સખ્યત્ત્વનાં છ સ્થાનનું વર્ણન. ચાર્વાકમત, પરલોક આદિનો અભાવ અને તપ-જ૫ આદિ નિષ્ફળ.
૧૨-૧૫ આત્માના અસ્તિત્વની સાબિતિ દ્વારા ચાર્વાકમતનું નિરાકરણ.
૧૫-૩૪ અનુમાન પ્રમાણથી આત્માની સાબિતિ.
૧૬-૧૮ જ્ઞાન-આદિના ઉપાદાનસ્વરૂપ આત્માની સ્થાપક યુક્તિ. ૧૮-૨૧ જોડલા જન્મેલામાં પણ પ્રજ્ઞા આદિની તરતમતાથી કાયાથી ભિન્ન આત્માની સાબિતિ.
૨૧-૨૨ વાયુની જેમ અરૂપી આત્મા અનુમાનથી ગ્રાહ્ય. ૨૨-૨૫ બાળકના સ્તનપાન અને મરણના ભય દ્વારા પરલોકની સાબિતિ. સુખ-દુઃખ દ્વારા પુણ્ય-પાપની સાબિતિ.
૨૭-૨૯ મહાજનની પુણ્ય માટે પ્રવૃત્તિને આશ્રયીને પુણ્ય-પાપની સાબિતિ. ક્ષણસંતતિરૂપ જ્ઞાનને જ ક્ષણિક આત્મસ્વરૂપ સ્વીકારની બૌદ્ધની યુક્તિના નિરાકરણની ચર્ચા. ૩૪-૮૫ આત્માને નિત્યસ્વરૂપે અસ્વીકારની અને ક્ષણિક સ્વરૂપે સ્વીકારની બૌદ્ધની યુક્તિ. પદાર્થની ઉત્પત્તિક્ષણમાં અને અંતક્ષણમાં એક સ્વભાવ સ્વીકારવાથી બૌદ્ધમતે ક્ષણિકવાદની સાબિતિ. પદાર્થને ક્ષણિક માનવાથી વૈરાગ્યને કારણે બૌદ્ધમતે મોક્ષની પ્રાપ્તિ, બૌદ્ધમતે સંસાર અને મોક્ષનું સ્વરૂપ.
૨૫-૨૭
૧૬
30-32
૧૮-33
૧૮
38-38
૧૯
3૭-૪૦
૧૯- ૨૦
૩૭-૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org