________________
અનુવાદ :
તુચ્છ.....ાર્ય ન ૨૬,
તો જાતિ કાર્ય ન કરે.
ઉત્થાન :
-
ભાવાર્થ :
‘ભવ્યત્વ’ એ જીવની મોક્ષમાં જવાની યોગ્યતા છે, તેથી તે જીવનો ધર્મ છે, તેથી તે યોગ્યતારૂપ ધર્મ જ મોક્ષરૂપ કાર્ય કરે છે. જો ભવ્યત્વને તુચ્છ અભાવરૂપ સ્વીકારીએ તો તે તુચ્છ અભાવ શશશૃંગ જેવો સિદ્ધ થાય, પરંતુ જીવના ધર્મરૂપ સિદ્ધ થાય નહિ. જે વસ્તુ ન હોય તે કાર્ય કરે નહિ, તેથી ભવ્યત્વજાતિ શશશૃંગ જેવી માનીએ તો મોક્ષરૂપ કાર્ય કરે નહિ. તેથી ભવ્યત્વજાતિને પારિણામિકભાવરૂપ માનવી ઉચિત છે.
અનુવાદ :
હવે તે ભવ્યત્વજાતિ કેવી છે ? તે વિશેષ બતાવતાં કહે છે -
ભવ્યત્વ જાતિને તુચ્છ અભાવરૂપ માનીએ
૧૬૫
મુત્યધિાર તે મવ્યત્વ છઽ, - મુક્તિનો અધિકાર તે ભવ્યત્વ છે.
ભાવાર્થ :
જે જીવમાં મોક્ષમાં જવાની યોગ્યતા છે, તે જીવમાં મુક્તિનો અધિકાર છે. અભવ્ય કે દુર્વ્યવ્યમાં મુક્તિનો અધિકાર નથી, તેથી જીવમાં વર્તતો જે મુક્તિનો અધિકાર તે મોક્ષમાં જવાની યોગ્યતારૂપ છે, તે જ ભવ્યત્વ છે.
Jain Education International
ઉત્થાન :
અહીં અન્ય કોઈ મોક્ષના અધિકારને શમદમવત્ત્વરૂપે સ્વીકારે છે. તેથી શંકા થાય કે ભવ્યત્વ એ મુક્તિનો અધિકાર છે કે શમદમવત્ત્વ એ મુક્તિનો અધિકાર છે ? એ શંકાનું નિરાકરણ કરવા કહે છે
અનુવાદ :
-
શમમવત્ત્વર્.....ન્યાયાલોડું દી છજ્જુ, શમદમવત્ત્વ એ
For Private & Personal Use Only
www.jainelibrary.org