________________
૧૩૨
अवतरलिका :
ગાથા-૪૬ માં કહ્યું કે આ રીતે વેદાંતી આત્માને કર્તા-ભોક્તા નથી તેમ કહે છે. ત્યાર પછી સાંખ્યમત પ્રમાણે આત્મા કર્તા-ભોક્તા નથી એ કહ્યું, તેથી ત્યાં પ્રશ્ન થાય કે સાંખ્યમત પ્રમાણે કઈ જાતની પદાર્થની વ્યવસ્થા છે ? તેથી તેમને માન્ય પચીશ તત્ત્વનું સ્વરૂપ બતાવે છે -
योपध :
मूलप्रकृति नवि विकृति विख्यात, प्रकृति विकृति महदादिक सात । गणवो षोडश विकारी कह्यो, प्रकृति न विकृति न चेतन लह्यो ।। ५३ ।। गाथार्थ :
સાંખ્યમતમાં આગળમાં કહેવાતા સ્વરૂપવાળા ૨૫ તત્ત્વો વિખ્યાત છે. મૂળપ્રકૃતિ છે તે વિકૃતિ કાર્ય, નથી. મહત્ આદિ સાત તત્ત્વો એ પ્રકૃતિ અને વિકૃતિ છે=કારણ અને કાર્ય છે. ષોડશકગણ વિકારી કહ્યો. ચેતન પ્રકૃતિને પામ્યો નથી અને વિકૃતિને પામ્યો નથી–ચેતન કારણ પણ નથી અને કાર્ય પણ નથી.II૫૩॥
जालावजोध :
मूलप्रकृति ते विकृतिरूप न होइ कोइनुं कार्य, महदादिक सात पदार्थ महत् अहंकार । तन्मात्र ए प्रकृति विकृति कहिई, उत्तरोत्तरनुं कारण पूर्व पूर्वनुं कार्य छड़, ते भणि । ५ भूत ११ इन्द्रिय ए षोडशक गण विकारी कहिओ कार्य छइ पणि कारण नथी; चेतन ते प्रकृति नहीं, विकृति नहीं, अकारण अकार्य कूटस्थ चैतन्यरूप कहिओ छन् । तदुक्तं सांख्यसप्ततिकायाम् -
'मूलप्रकृतिरविकृतिर्महदाद्या: प्रकृति - विकृतयः सप्त ।
षोडशकस्तु विकारी, न प्रकृतिर्न विकृतिः पुरुषः ।।
गन्धतन्मात्र १ रसतन्मात्र २ रूपतन्मात्र ३ स्पर्शतन्मात्र ४ शब्दतन्मात्र ५, ए पांच तन्मात्रनाम, श्रोत्र - प्राण - जिह्वा नयन - स्पर्शन ए ५ बुद्धींद्रिय, वाक् पाणि पाद पायु उपस्थ ए ५ कर्मेन्द्रिय, मन, ए ११ इंद्रिय ।। ५३ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org