________________
૯૮
બાલાવબોધ :
भवभ्रम कहितां प्रपंचभ्रांति, तेहनु अधिष्ठान जे ब्रह्म तेह ज हुं साधु गणुं छु; जिम रजतभ्रमाधिष्ठान शुक्ति, अहिभ्रमाधिष्ठान रज्जु, सत्य ब्रह्म प्रपंचनइं सादृश्य नथी तो भ्रम किम होइ ? ए शंका न करवी, जे माटई कोइ भ्रम सादृश्य चिर(विण)पणि होइ छ। 'नभो नीलम्' इतिवत् । ते ब्रह्म परमार्थसत्यनइं कर्मनो लेप नथी, जो चेतननई कर्मनो लेप होइ तो घणोड़ उद्यम વકરતાં ટન નદી રૂટ
બાલાવબોધમાં ને મારું વકો શ્રમ દ્રશ્ય વિરપળ દો છડું આ પંક્તિમાં વિર'ના બદલે વિખ' પાઠની સંભાવના છે, અને તે મુજબ અર્થ કરેલ છે.
અનુવાદ :
મવક્રમ..દિપ્રમાધિષ્ઠાન નું I- પ્રપંચની ભ્રાંતિનું અધિષ્ઠાન= પ્રપંચની ભ્રાંતિનો વિષય જે બ્રહ્મ છે, તે જ હું સાચું ગણું=માનું છું, એમ વેદાંતી કહે છે. તેમાં દષ્ટાંત આપે છે – જેમ રજતના ભ્રમનો વિષય શુક્તિ છે અને અહિના= સર્પના, ભ્રમનો વિષય રજુ છે, તેમ પ્રપંચના ભ્રમનો વિષય બ્રહ્મ છે. તેથી જેમ રજતના ભ્રમનો વિષય શુક્તિ એ સાચી છે પણ રજત સાચું નથી, તેમ પ્રપંચના ભ્રમનો વિષય બ્રહ્મ સાચો છે પણ પ્રપંચ સાચો નથી. આથી પૂર્વ ગાથા-૩૭ માં કહ્યું એ પ્રમાણે આત્મજ્ઞાન થાય ત્યારે બ્રહ્માંડરૂપ પ્રપંચ અવિદ્યમાન થાય છે, જેમ શક્તિનું જ્ઞાન થાય છે ત્યારે રજત અછતું થાય છે.
સત્ય બ્રહ્મ..... રવી - અહીં કોઈ શંકા કરે કે સત્ય બ્રહ્મને પ્રપંચની સાથે સાદૃશ્ય નથી, તો સત્ય બ્રહ્મમાં પ્રપંચનો ભ્રમ કેમ થઈ શકે ? તો વેદાંતી કહે છે કે એ શંકા ન કરવી,
ને મારું.... તિવત | - જે માટે કોઈક બ્રહ્મ સાદૃશ્ય વિના પણ હોય છે. જેમ – “આકાશ નીલ છે એ પ્રકારનો ભ્રમ સાદૃશ્ય વગર પણ થાય છે. ભાવાર્થ :
શંકાકારનો આશય એ છે કે, રજત અને શક્તિમાં કાંઈક સાદૃશ્ય છે અને સાપ અને રજ્જુમાં કાંઈક સાદૃશ્ય છે, તેથી શક્તિમાં રજતનો ભ્રમ કે રજુમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org