SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ સાધકનું સમાધાન (૪) “સાધકની સંપત્તિ” (૧) અરિહંત પરમાત્મા પ્રત્યે અખંડ ભક્તિ (૨) સત્ પુરુષના ચરણમાં અખંડ પ્રીતિ (૩) સર્વજ્ઞ ધર્મની ગાઢ રુચિ અરિહંત સર્જિત તીર્થની ઉપાસના વૃત્તિ સર્વજ્ઞ કથિત શાસ્ત્રની પરમ શ્રધ્ધા શરણ, સ્મરણ, સમર્પણ, આજ્ઞાપાલન અખંડ આજ્ઞાપાલન સમ્યગુ દર્શન (૯) તાલાવેલી, વેદના, પશ્ચાતાપ, અશ્રુ (૧૦) પરમ વિનય (૧૧) સતુ પુરુષત્ન અખંડ વૈયાવચ્ચ, પરાભક્તિ, દાસભાવ, પરમસેવા (૧૨) દિવ્ય સંયમ (૧૩) પરમ વૈર્ય (૧૪) જાગૃત સહિષ્ણુતા (૧૫) અખંડ પ્રેમધારા (૧૯) સર્વ જીવો પ્રત્યે મૈત્રી (૧૭) દુઃખી જીવો પ્રત્યે અત્યંત કરુણા (૧૮) સકળ સત્ત્વ હિતાશય (૧૯) મહાવ્રત (૨૦) ઉદારતા, સુદાક્ષિણ્યતા, પાપ જુગુપ્સા, નિર્મળ બોધ (૨૧) વિષય તૃષ્ણા, ક્રોધકંડૂતિ, દષ્ટિસંમોહ, ધર્મ પથ્યમાં અરુચિ આ ચાર દોષજય (૨૨) ખંત, ઉત્સાહ, ગંભીરતા, પ્રસન્નતા, સ્વસ્થતા, કુશાગ્રતા, કોમળતા, તીક્ષ્ણતા, નમ્રતા (૨૩) સંબંધમાં આંતરિક પ્રગટીકરણ (૨૪) દિવ્ય શ્રધ્ધા, અખંડ વિશ્વાસ, ફૂર્તિ, પાત્રતા, પરમતત્ત્વના પ્રગટીકરણને ઝીલવાની યોગ્યતા - - ૧૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004654
Book TitleChaitanya Yatra Part 3
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2009
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy