SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮] ત્રીજા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ विण्णाणधणाईणं वेयपयाणं तमत्थमविदंतो। देहाणण्णं मन्नसि ताणं च पयाणमयमत्थो ॥१६८५।। (१५६) छिन्नम्मि संसयम्मि जिणेणं जरामरणविप्पमुक्केणं । सो समणो पवइओ पंचहिं सह खंडियसएहिं ॥१६८६॥६०९॥१४७॥ આત્માને શરીરથી અભિન્ન માનવાથી, સ્વર્ગની ઇચ્છાવાળાને જે અગ્નિહોત્રાદિ કરવાનું વેદમાં કહ્યું છે, તેથી અને લોકમાં દાનાદિનું ફળ કહ્યું છે તેનો નાશ થાય. વળી “વિજ્ઞાનઘનાદિ” વેદનાં પદોનો અર્થ તું જાણતો ન હોવાથી આત્માને શરીરથી અભિન્ન માને છે. પણ તે વેદનાં પદોનો અર્થ આ પ્રમાણે છે. એ પ્રમાણે જરા અને મરણથી મૂકાએલા શ્રી જિનેશ્વરે તેના સંશયનો છેદ કર્યો, એટલે તેણે પણ પોતાના પાંચસો શિષ્યો સહિત દીક્ષા અંગીકાર કરી. ૧૬૮૪-૧૬૪૫-૧૬૮૬. વળી હે ગૌતમ ! આત્મા શરીરથી અભિન્ન હોય, એટલે શરીર એ જ આત્મા હોય, તો સ્વર્ગની ઇચ્છાવાળાએ અગ્નિહોત્રાદિ અનુષ્ઠાન કરવું-એમ જે વેદમાં કહ્યું છે, તેનો વિઘાત (નાશ) થાય; કારણ કે શરીર તો અગ્નિવડે બાળીને અહીં જ ભસ્મ કરાય છે, એટલે પછી જીવના અભાવે કોને સ્વર્ગની પ્રાપ્તિ થાય ? તેમજ તે શરીરવડે કરેલ દાનાદિનું ફળ પણ કોને થાય ? તથા વિજ્ઞાનનાન્ટિ” વેદનાં પદો પરસ્પર વિરૂદ્ધ અર્થવાળા સાંભળીને તને આ સંશય થયો છે. (આ સંબંધી ચર્ચા પૂર્વે પ્રથમ ગણધરવાદમાં આવેલ છે, ત્યાંથી જોઈ લેવી.) વિજ્ઞાનઘન છે નામ જેનું એવો આત્મા ભૂતોથી અતિરિક્ત-જુદો છે, એમ પ્રતિપાદન કરનારાં વેદવાક્યો પણ તું જાણે છે, જેમ કે “ચૈન નગરસ્તર દોષ દ્રારા નિત્ય ચોતિર્મયો વિશુદ્ધ જે પત્ત ધીરા થતા: રાંચતાત્માન” એટલે કે સત્ય-તપ-અને બ્રહ્મચર્યથી આ જયોતિર્મય શાશ્વત આત્મા લભ્ય છે, તેને ધીર અને સંયમી યોગીઓ જોઈ શકે છે આ પ્રમાણે અનેક વેદવાક્યો ભૂતથી અતિરિક્ત આત્મા છે, એમ પ્રતિપાદન કરે છે. માટે આત્મા શરીરથી જુદો છે. અને ચેતના એ આત્માનો ધર્મ છે, પણ ભૂતોનો ધર્મ નથી એમ અંગીકાર કર. એ રીતે અનેક યુક્તિઓથી વાયુભૂતિના સંશયનો કૃપાનિધિ ભગવંતે છેદ કર્યો, એટલે તે વાયુભૂતિએ પોતાના પાંચસો શિષ્યો સહિત ભગવન્ત પાસે દીક્ષા અંગીકાર કરી. ૧૯૮૪૧૬ ૮૫-૧૬૮૬. તૃતીય Trઘરવાઃ સમાપ્ત: | હવે ચોથા ગણધર સંબંધી વક્તવ્યતા કહે છે(१५७) ते पब्बइए सोउं वियत्तु आगच्छई जिणसगासं । વધ્વામિ vf વંમ વંદિત્તા પઝુવાસિમ ?૬૮૭l/?oll૪તા (૨૮) ૩મો ય નિri નાડુ--મરવિMuf નામેપા મોખા ય રસ ઘસવૅરિસf I૬૮૮૬૬૪/ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy