________________
૫૨૮]
વિનયદ્વાર, ક્ષેત્રદ્વારાદિ.
सामाइयत्थसमणोवसंपया साहुणो हवेज्जाहि । वाघायमेसकालं व पड़ सुयत्थं पि होज्जाहि ॥। ३३९९|| सव्वं व बारसंगं सुयसामइयं ति तदुभयत्थं पि । हो जालोइभावस्स देज्ज सुत्तं तदत्थ वा || ३४००॥
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
ગાથાર્થ ગુરુ ભગવંત સમીપે પોતાના દોષ પ્રગટ કરવા તે આલોચના, આસન દાનાદિ તથા બહુમાનાદિ એમ બે પ્રકારનો વિનય, ઈક્ષુક્ષેત્રાદિ ક્ષેત્ર, દિશાઓનો અભિગ્રહ, દિવસાદિરૂપકાળ, નક્ષત્ર સંપત્ અને પ્રિયધર્મત્વાદિ ગુણસંપદાની પ્રાપ્તિ તથા કાલિકાદિ શ્રુત સંબંધી ઉદ્દેશ-સમુદ્દેશાદિનું કથન કરવું એ આઠમો નય છે. સામાયિક અર્થની ઉપસંપદા (પ્રાપ્તિ) ગૃહસ્થને હોય કે યતિને હોય ? પ્રયુક્ત આલોચનાવાળા તે ઉભયને સામાયિક આપે છે. સદ્ગુરુ બાલાદિ દોષરહિત અને દીક્ષાને યોગ્ય એવા ગૃહસ્થને દ્રવ્યાદિ ચાર પ્રકારે જાણ્યા પછી અવશ્ય ચારિત્ર સામાયિક આપે છે, પણ બીજાને નથી આપતા. દ્રવ્યથી નપુંસકાદિ ન હોવો જોઈએ, ક્ષેત્રથી અનાર્ય ન હોવો જોઈએ, કાળથી શીતોષ્ણઋતુમાં ખેદ ન પામવો જોઈએ, અને ભાવથી નિરોગી તથા અપ્રમાદિ હોવો જોઈએ, ઈત્યાદિ બરાબર જાણ્યા પછી તેવા ગૃહસ્થને ગુરુ દીક્ષા આપે. તથા જ્યારે ગુરુ કેવળ સૂત્રને જ જાણનાર હોય અથવા સૂત્રમાત્ર આપીને પરલોક પામ્યા હોય ત્યારે સાધુને અન્યત્ર સામાયિક અર્થશ્રવણની ઉપસંપદા હોય અથવા કોઈ વ્યાઘાતથી કે ભવિષ્યકાળની અપેક્ષાએ સૂત્રાર્થ પણ અન્યત્ર પ્રાપ્ત થાય. અથવા સર્વ દ્વાદશાંગ શ્રુતસામાયિક છે, તે દ્વાદશાંગ અને સૂત્રાર્થ એ ઉભય નિમિત્તે ઉપસંપદા હોય, તેથી ગુરુ વિશુદ્ધ આલોચનાવાળાને સૂત્ર અથવા અર્થ આપે છે. ૩૩૯૬ થી ૩૪૦૦,
હવે વિનયદ્વાર, ક્ષેત્રદ્વાર-દિગભિગ્રહદ્વાર અને કાળદ્વાર કહે છે ઃ
Jain Education International
आलोयणसुद्धस्स विदेज्ज विणीयस्स नाविणीयस्स । न हि दिज्ज आहरणं पलियत्तियकन्नहत्थरस || ३४०१ ||
(४७८) अणुस्तो भत्तिगओ अमुई अणुअत्तओ विसेसन्नु ।
उज्जुतोऽपरितंतो इच्छियमत्थं लहइ साहू || ३४०२ ॥ भा० १८१ ।। विणयवओ विय कयमंगलस्स तदविग्घपारगमणाए । देज्ज सुकओवओगो खित्ताइसु सुप्पसत्थेसु || ३४०३ ||
(४७९) उच्छुवणे सालिवणे पउमसरे कुसुमिए व वणसंडे । गंभीराणुणा पाहिणजले जिणघरे वा || ३४०४ || भा० १०५ ।।
(૪૮૦) વેખ્ખ ન ૩ મમમિય-મસાળ-સુન્નામધુનનેòસુ । छारंगारक्खयारामेज्झाइदव्वदुट्ठेसु ॥३४०५॥
For Private & Personal Use Only
www.jainelibrary.org