________________
ભાષાંતર ]
સામાયિકના કર્તામાં નયોના અભિપ્રાયો.
[૫૨૭
હવે સામાયિકનો કરનાર ક્યારે થાય છે ? એ પ્રશ્નનો ઉત્તર ભિન્ન ભિન્ન નયોના અભિપ્રાયાનુસાર આપે છે :
उद्दिच्चिय नेगमनयस्स कत्ताऽणहिज्जमाणो वि । जं कारमुद्देसो तम्मिय कज्जोवयारो त्ति ।। ३३९१ ।। संगह-ववहाराणं पच्चासन्नयरकारणत्तणओ । उम्म तदत्थं गुरुपायमूले समासीणो ॥ ३३९२॥ उज्जुसुयस्स पढतो तं कुणमाणो वि निरुवओगो वि । ગસન્નાસાહાર વગરળો સદ્દા-વિરિયાળ રૂિરૂoરૂ।।
माओवत्ता सहा - किरियाविउत्तो वि । सद्दाईण मणुन्नो परिणामो जेण सामइयं ॥ ३३९४॥
Jain Education International
कत्ता नयओऽभिहिओ अहवा नयउ त्ति नीइओ नेओ । सामाइयहे उपउज्जकारओ सो नओ य इमो ॥। ३३९५ ।।
ગાથાર્થ :- અનધીયાન એવો પણ શિષ્ય સામાયિકનો કર્તા છે એમ નૈગમનયના અભિપ્રાયે કહેલું છે, કેમકે સામાયિકનું કારણ ઉદ્દેશ છે તે ઉદ્દેશરૂપ કારણમાં સામાયિકરૂપ કાર્યનો ઉપચાર કરાય છે તેથી તે તેનો કર્તા છે. ઉદ્દિષ્ટ સામાયિકમાં સંગ્રહ વ્યવહારનયના મતે સામયિક ભણવા માટે ગુરુ સમીપે બેઠેલો શિષ્ય સામાયિકનું નજીકનું કારણ હોવાથી તે કર્તા છે. ઋજુસૂત્રનયના મતે સામાયિક ભણનાર અને તે કરનાર ઉપયોગરહિત હોય તો પણ તે સામાયિકનો કર્તા છે, કેમકે તે સામાયિકનું વધારે નજીકનું કારણ છે, તેનો વિષય શબ્દ અને ક્રિયા છે. શબ્દાદિ નયોના મતે સામાયિકમાં ઉપયોગવંત હોય અને શબ્દ ક્રિયારહિત હોય તો પણ તે સામાયિકનો કર્તા છે; કેમકે આ નયોના મતે મનોજ્ઞ પરિણામ તે જ સામાયિક છે. આ પ્રમાણે નયોથી સામાયિકનો કર્તા કહ્યો અથવા નયથી એટલે નીતિથી સામાયિકનો હેતુ તે સામાયિકનો પ્રયોજ્યકારક કર્તા જાણવો અને તે નય આ છે. ૩૩૯૧ થી ૩૩૯૫.
અહીં “૩પ્પળાનુપ્પન્ન’ ઈત્યાદિ કેટલીક ગાથાઓ છોડી દીધી છે.
હવે નયનો આઠમો પ્રકાર અથવા આલોચના દ્વાર કહે છે : -
(४७७) आलोयणा य विणए खेत्त दिसाभिग्गहे य काले य । रिक्ख-गुणसंपया विय अभिवाहारे य अट्टमए ॥३३९६॥ भा०१७८।। सामाइयत्थमुवसंपया गिहत्थस्स होज्ज जइणो वा । उभयस्स पउत्तालोयणस्स सामाइयं देज्जा ।।३३९७॥ आलोइयम्मि दिक्खारुहस्स गिहिओ चरित्तसामइयं । वालाइ दोसरहियस्स देज्ज नियमा न सेसाणं ||३३९८॥
For Private & Personal Use Only
www.jainelibrary.org