________________
ભાષાંતર ]
૬૪
સામાયિક વિષે.
(૪૬૭) રળે મણ્ ચ અંતે સામાત્ત્વ સવ! ય વપ્ને ય | जोगे पच्चक्खाणे जावज्जीवाए तिविहेणं ।। ३२९९ ।। १०२८ ।।
सुत्तं करेमि भणिए धाऊ विहिओ जओ डुक्कियं करणे । तेण करेमि वयणओ गम्मइ करणं तदत्थो त्ति ||३३००||
Jain Education International
करणं किरिया भावो संभवओ वेह छव्विहं तं च । नामं ठवणा दविए खेत्ते काले य भावे य ||३३०१ ||
ગાથાર્થ :- પંચ નમસ્કાર કરીને (શિષ્ય) સામાયિક કરે છે, કેમકે તે પંચ નમસ્કારને સામાયિકનું અંગ કહેલ છે. તે પછી શેષ સામાયિકસૂત્રની વ્યાખ્યા કરીશ. અહીં (સૂત્ર-વ્યાખ્યાનમાં) સૂત્રાનુગમ. સૂત્રાલાપકકૃત નિક્ષેપ, સૂત્રસ્પર્શિક-નિર્યુક્તિ અને દરેક સૂત્રે યોજવા યોગ્ય નયો કહેવાશે. અનુયોગદ્દારોક્ત સૂત્રાનુગમનાં સારથી (અહીનાક્ષરાદિરૂપ) સૂત્રની વ્યાખ્યા કરવી, અને તે સૂત્ર (રેમિ ભંતે ! સામાય) હે ભગવન્ત ! હું સામાયિક કરૂં છું. ઇત્યાદિરૂપે કહેવું. (આનો અર્થ મૂળ આવશ્યકની ટીકાથી જાણવો. અહીં તેના દરેક પદનું વ્યાખ્યાન કરાશે.) તે સૂત્રનો પદન્યાસ કરીને (પદો ઉચ્ચારીને) સૂત્ર સ્પર્શ કહીશ. તથા તે સૂત્રમાં સૂત્રાલાપકનો નિક્ષેપ અને નયોનું સ્વરૂપ યથાસંભવ કહીશ. હે ભગવંત ! હું સર્વ સાવધયોગોનો ત્યાગ કરીને યાવજ્જીવાદિ પર્યન્ત ત્રિવિધે સામાયિક કરૂં છું. (રેમિ એ પદ આદિમાં છે, તે કરણાર્થમાં શાથી બતાવ્યું છે ? એમ પૂછવામાં આવે, તો) મિ એ સૂત્ર કહ્યે છતે દુન્વરને કુધાતુનો અર્થ કરણાર્થે છે, તેથી કરીને રેમિ એ વચનથી તેનો અર્થ કરણ જણાય છે. કરણ એટલે ક્રિયા અથવા ભાવ. તેનો શબ્દાર્થ યથાસંભવ અહીં કહેવો. તે કરણ નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ છ પ્રકારે છે. ૩૨૯૫ થી ૩૩૦૧.
હવે નામ-સ્થાપના અને દ્રવ્યકરણનું સ્વરૂપ કહે છે :
नामं नामस्स व नामओ व करणं ति नामकरणं ति । ठवणा करणन्नासो करणागारो व जो जस्स ॥ ३३०२|| तं तेण तस्स तम्मि व संभवओ व किरिया मया करणं । दव्वरस व दव्वेण व दव्वम्मि व दव्वकरणं ति ||३३०३ ||
दव्यकरणं ति सण्णाकरणं पेलुकरणाइयं बहुहा । सण्णा नामं ति मई तं नो नामं जमभिहाणं ॥ ३३०४ ॥
जं वा तदत्थविगले कीरइ दव्वं तु दव्वपरिणामं । पेलुकरणाइ न हि तं तदत्थसुन्नं नवा सद्दो ||३३०५॥ जड़ न तदत्थविहीणं तो किं दव्वकरणं जओ तेणं । दव्वं कीरइ सण्णाकरणं ति य करण्गरूढीओ ||३३०६ ||
[૫૦૫
For Private & Personal Use Only
www.jainelibrary.org