SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] સિદ્ધભગવંતની સ્થિતિ અને સ્પર્શનાનું સ્વરૂપ. [૪૮૫ અંગુલ-પૃથકત્વ અને (ઉત્કૃષ્ટપદે) ધનુષ-પૃથકત્વ પણ ન્યૂનાધિક હોય છે. સામાન્ય શ્રુતમાં આશ્ચર્યાદિ બધું જ નથી કહેલું, જેમ સિદ્ધમાં જનારા આત્માઓ બે હાથવાળા અને સવા પાંચશે ધનુષ્યના માનવાળા હોય છે. આદેશ વચનની જેમ શ્રુતમાં નહિ કહેલું પણ તે હોય છે, માટે તે માનવું જોઈએ. ૩૧૬૩ થી ૩૧૭૧. सुसिरपरिपूरणाओ पुवागारन्नहाववत्थाओ । રસંડામાત્યંથ = મળિયં ૩યારે શરૂ કરી एत्तो च्चिय पडिसेहो सिद्धाइगुणेसु दीहयाईणं । जमणित्थंथं पुब्बागारावेक्खाए नाभावो ॥३१७३॥ नामुत्तस्सागारो विन्नाणस्सेव, न कुंभनभसो ब्व । दिट्ठो परिणामवओ नेयागारं च विन्नाणं ॥३१७४॥ जीवाणन्नं च जओ देहागारो य सो तहा तं पि । परिमियवत्थुत्तणओ जुत्तं कुंभोव्ब सागारं ॥३१७५।। ગાથાર્થ - પોલાણવાળો ભાગ પૂરાઈ જવાથી અને પૂર્વ આકારની અન્યથા પ્રકારે વ્યવસ્થા થવાથી જે અનિત્યસ્થ સંસ્થાન કહ્યું છે, તે અનિયતાકારવાળું છે. અને તે જ કારણથી સિદ્ધાદિ ગુણોમાં દીર્ઘતા વગેરેનો પ્રતિષેધ કર્યો છે. જે અનિત્યસ્થ કહ્યું છે, તે પૂર્વ આકારની અપેક્ષાએ કહ્યું છે. સર્વથા આકારનો અભાવ નથી કહ્યો. અમૂર્ત વિજ્ઞાનની જેમ અમૂર્ત સિદ્ધાત્માનો આકાર સંભવે નહિ. એમ કહેવામાં આવે તો તે અયોગ્ય છે, કેમકે પરિણામવાળા અમૂર્ત પદાર્થનો આકાર પણ ઘટાકાશની જેમ જણાય છે કારણ કે વિજ્ઞાન પણ શેયાકારવાળું છે. (અન્યથા નીલજ્ઞાનથી પીતાદિનું પણ જ્ઞાન થાય, અથવા નીલજ્ઞાનનો પણ અભાવ થાય) વિજ્ઞાન જીવથી અભિન્ન છે અને જીવ શરીરાકારવાળો છે, તેથી તે વિજ્ઞાન પણ દેહપરિચ્છિન્નવસ્તુરૂપ હોવાથી ઘટની જેમ સાકાર માનવું યોગ્ય છે. ૩૧૭૨ થી ૩૧૭પ. હવે સિદ્ધિક્ષેત્રમાં બિરાજમાનની સ્થિતિ તથા સ્પર્શના કહે છે :(४५२) जत्थय एगो सिद्धो तत्थ अणंता भवनयविमुक्का । अन्नोन्नसमोगाढा पुट्ठा सव्वे य लोगंते ॥३१७६॥९७५॥ (४५३) फुसइ अणंते सिद्धे सबपएसेहिं नियमसो सिद्धो। ते वि असंख्रिज्जगुणा देसपएसेहिं जे पुट्ठा ॥३१७७॥९७६॥ न जरा-मरणविमुक्का जीवत्तणओ मई मणुस्सोब्ब । नहि जीवणविरहाओ न जीवणं कम्मविरहाओ ॥३१७८॥ वयसो हाणीइ जरा पाणच्चाओ य मरणमाइटुं । सइ देहम्मि तदुभयं तदभावे तं न खरसेव ॥३१७९॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy