SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ भाषांतर] “नाउण वेयणिज्ज" इत्याहि या व्याध्यान. [४६१ અથવા અભાવરૂપ સિદ્ધનો નિષેધ કરવા માટે છે. પર્યાયાન્તરનો વિરામ થતાં તે સિદ્ધરૂપ પર્યાયાન્તરની પ્રાપ્તિને સિદ્ધ કહેવાય છે. ૩૦૩૩ થી ૩૦૩૮. હવે નીડા વેળË ઈત્યાદિ ગાથાનું ભાષ્યકાર વ્યાખ્યાન કરે છે. कम्मचउक्कं कमसो समं ति खयमेइ तस्स भणियम्मि । समयं ति कए भासइ कत्तो तुल्लटिईनियमो ? ॥३०३९॥ कह व अपुन्नविइयं खवेउ कत्तो व तस्समीकरणं । कयनासाइभयाउ तो तरस कम्मक्खओ जुत्तो ॥३०४०॥ भण्णइ कम्मक्खयम्मी जयाउमाईअ तस्स निद्वेज्जा । तो कहमत्थउ स भवे सिज्झउ व कह सकम्मंसो ? ॥३०४१॥ तम्हा तुल्लट्ठिइयं कम्मचउक्कं सभावओ जरस । सोअकयसमुग्धाओ सिज्झइ जुगवं खवेऊणं ॥३०४२॥ जरस पुण थोवमाउं हवेज्ज सेसं तियं च बहुतरयं । तं तेण समीकुरुए गंतूण जिणो समुग्घायं ॥३०४३।। कयनासाइ विघाओ कओ पुरा जह य नाण-किरियाहिं । कम्मस्स कीरइ खओ न चेदमोक्खादओ दोसा ॥३०४४॥ असमट्ठिईण निअमो को थोवं आउयं न सेसं ति । परिणामसहावाओ अद्भुवबंधो ब्व तस्सेव ॥३०४५।। विसमं स करेइ समं समोहओ बंधणेहिं ठिईए य । कम्मद्दब्वाइं बंधणाई कालो ठिई तेसिं ॥३०४६॥ आउयसमयसमाए गुणसेढीए तदसंनगुणियाए । पुबरइयं खवेहिइ जह सेलेसीए पइसमयं ॥३०४७॥ તે મુમુક્ષુ જીવના ભવોપગ્રાહી ચાર કર્મનો અનુક્રમે ક્ષય થાય છે, કે એકીસાથે ક્ષય થાય છે? એમ પૂછવામાં આવે, તો તેનો એકીસાથે ક્ષય થાય છે, પુનઃ પૂછવામાં આવે કે એવો સમાનસ્થિતિનો નિયમ કેવી રીતે થઈ શકે અથવા અપૂર્ણ સ્થિતિવાળા કર્મનો ક્ષય કેવી રીતે કરે ? કેવી રીતે વેદનીયાદિ કર્મની સાથે આયુષ્યની સમાન સ્થિતિ કરે? માટે કૃતનાશાદિ દોષના ભયથી અનુક્રમે તે કર્મનો ક્ષય યોગ્ય છે. એનો ઉત્તર કહે છે કે કર્મક્ષય વખતે જો તેનું આયુષ્ય પ્રથમ પૂર્ણ થાય, તો તે આયુષ્યના અભાવે બીજા કર્મોનો ક્ષય કરવાને સંસારમાં કેવી રીતે રહી શકે ? જો મોક્ષે જાય, તો તે કર્મસહિત કેવી રીતે જાય? માટે જેના ચારે કર્મ સ્વભાવથી જ સમાનસ્થિતિવાળા હોય, તે સમુદ્રઘાત કર્યા સિવાય એકીસાથે કર્મક્ષય કરીને સિદ્ધ થાય છે. પરંતુ જેનું આયુષ્ય થોડું હોય, અને શેષ કર્મય વધારે હોય, તો શ્રી જિનેશ્વર સમુઘાત પામીને કર્યત્રયને આયુષ્યની સમાન કરે છે. જેમ જ્ઞાન અને ક્રિયાવડે કર્મનો ક્ષય કરાય છે, ઈત્યાદિ પૂર્વે ઉપક્રમકાળના વિચારમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy