SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર]. સૂત્રસ્પર્શક નિયુક્તિ. ૪િ૧૧ હવે સૂત્રસ્પર્શિક નિયુક્તિ કહે છે :इइ एस उवग्घाओऽभिहिओ सामाइयस्स तस्सेव । 3gT સુત્તemસિય નિષ્ણુત્તો સુત્તવિહ્વા ર૮૦૦ જો અંત:કરણથી સારા મનવાળો હોય અને પાપ મનવાળો ન હોય તો (સત) મન કહેવાય. (તેવી જ રીતે) પોતાના કુટુંબી અને ઇતરજનમાં સન્માન યુક્ત હોય તેમ જ જે માન અને અપમાનમાં સન્માન હોય II૮૬૭ll તે સાધુને સર્વજીવોમાંથી કોઇપણ શત્રુ ન હોય અને મિત્ર પણ ન હોય તેથી તે શ્રમણ કહેવાય, એ સામાયિકનો બીજો પર્યાય કહ્યો. ૫૮૬૮ આ જગ્યા પર દીવો ઓલાય ત્યાં સુધી કાયોત્સર્ગમાં રહેનાર ચંદ્રાવતુંસક રાજાનું દૃષ્ટાંત છે. વળી મેતાર્ય મુનિવરનું દૃષ્ટાંત જણાવનાર ગાથા કહે છે : जो कोंचगावराहे पाणिदया कोंचगं तु णाइक्ख्ने । जीवियमणपेहंतं मेयज्जरिसिं णमंसामि ॥८६९॥ णिप्फेडियाणि दोण्णिवि सीसावेढेण जस्स अच्छीणि । ण य संजमाउ चलिओ मेयज्जो मंदरगिरिव ॥८७०॥ જે મેતાર્ય મુનિએ ક્રૌચનો અપરાધ છતાં જીવદયાથી ક્રૌંચને ન જણાવ્યો, તે જીવિતની અપેક્ષા ન રાખનાર મેતાર્ય ઋષિને હું નમસ્કાર કરું છું. ૮૬લા વળી જે મેતાર્ય મુનિને માથે વાધર વિટાવાથી બન્ને આંખો નીકળી ગઈ તો પણ સંયમથી ચલાયમાન થયા નહીં એવા મેતાર્ય મુનિ મેરૂગિરિની જેમ નિશ્ચલ રહ્યા. ૮૭૦ दत्तेण पुच्छिओ जो जण्णफलं कालओ तुरुमिणीए । समयाए आहिएणं सम्मं वुइयं भदंतेणं ॥८७१।। દત્ત નામના ભાણેજ એવા બ્રાહ્મણ રાજાએ તુંગી નગરીમાં જે કાલકાચાર્યને યજ્ઞનું ફલ પૂછયું, ત્યારે મધ્યસ્થપણાથી જે આચાર્ય ભગવાને સાચું કહ્યું તે કાલકાચાર્ય સમ્યગ્વાદમાં દેષ્ટારૂપ છે. ll૮૭૧ जो तिहि पएहि सम्मं समभिगओ संजमं समारूढो । उवसमविवेयसंवरचिलायपुत्तं णमंसामि ॥८७२।। अहिसरिया पाएहिं सोणियगंधेण जस्स कीडीओ । खायंति उत्तमंगं तं दुक्करकारयं वंदे ॥८७३।। જે ચિલાતીપુત્ર ઉપશમ, વિવેક અને સંવર એવા ત્રણ પદોથી સમ્યકત્વને પામીને સંયમમાં લીન થયા તે ચિલાતીપુત્રને હું નમસ્કાર કરું છું. I૮૭૨ા જેના લોહીના ગંધથી આવેલી કીડીઓ પગથી પેસીને માથાને ખાય છે, છતાં સ્થિર રહેલા તે દુષ્કરકારક ચિલાતીપુત્રને હું વંદના કરૂં છું. I૮૭૩ धीरो चिलायपुत्तो मूयइंगलियाहिं चालिणिब्ब कओ । सो तहवि खज्जमाणो पडिवण्णो उत्तम अढें ॥८७४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy