________________
भाषांत२]
સમ્યકત્વસામાયિક અને સર્વવિરતિ ચારિત્રના પર્યાય. [४०८ मिच्छत्तमलावगमो सोही सब्भावया जिणाभिहियं । दंसणमिह तग्गाहो बोही तच्चत्थसंबोहो ॥ २७८९ ।। अविवरीयं अविवज्जओ सुदिछि त्ति सोहणा दिठ्ठी । सम्मत्तनिरुत्ताई वच्चाणीहेवमाईणि ॥ २७९० ॥ एमेव सेससामाइयाण सब्बपरियायवयणाणं ।
वच्चाई निरुत्ताई निरुत्तसहत्थमग्गेणं ॥ २७९१ ॥ સમ્યફ એટલે અવિપરીત, દષ્ટિ એટલે દર્શન, (અવિપરીત દર્શન) તે સમ્યગદર્શન, મોહ એટલે વિતથગ્રાહ, તેથી અન્યથા દર્શન (સત્ય દર્શન) તે અમોહી મિથ્યાત્વમલનો અપગમ-નાશ તે શુદ્ધિ. ચિનોક્તપ્રવચનની પ્રાપ્તિ તે સભાવ દર્શન, સત્ય અર્થનો બોધ તે બોધિ. અવિપરીત બોધ તે અવિપર્યય, સારી દષ્ટિ તે સુદૃષ્ટિ, ઇત્યાદિ સમ્યકત્વના નિરૂક્ત-પર્યાયો જાણવા. એ પ્રમાણે શેષ સામાયિકનાં પર્યાય વચનોની નિરૂક્તિઓ-વ્યુત્પત્તિઓ નિરૂક્ત શબ્દાર્થના જ્ઞાનથી જાણવી(અક્ષરદ્યુત-સંજ્ઞીશ્રુત-સમ્યકકૃત-આદિશ્રુત-સપર્યવસિતશ્રુત-ગમિકશ્રુત-અંગપ્રવિષ્ટદ્યુત એ સાતના પ્રતિપક્ષી સાત, મળી ચૌદ પ્રકારના કૃતના પર્યાય જાણવા. વિરતાવિરતિ-સંવૃતાસંવૃત-બાલપંડિતપણુંદેશ- એટલે એક દેશની વિરતિ-અણુધર્મ અને ગૃહસ્થ ધર્મ, એ દેશવિરતિ સામાયિકના પર્યાયો छ.) २७८८ थी २७८१. હવે સર્વવિરતિ ચારિત્રની નિરૂક્તિ કહે છે :
राग-द्दोसविरहिओ समो त्ति, अयणं आउ त्ति गमणं ति । समयागमो समाओ स एव सामाइयं होइ ॥२७९२॥ सम्ममओ समओत्तिय सम्मं गमनं ति सबभुएसु । सो जस्स तं समइयं जम्मि व भेओवयारेण ॥२७९३॥ रागाइरहो सम्मं वयणं वाओऽभिहाणमुत्ति त्ति । रागाइरहिअवाओ सम्मावाओ त्ति सामइयं ॥२७९४॥ अप्पक्खरसमासो अहवाऽऽसोऽसण महासणं सव्वा । सम्मं समरस वासो होइ समासो त्ति सामइयं ॥२७९५॥ संजिवणं संखेवो सो जं थोवक्खरं महत्थं च । सामाइयं संखेवो चोद्दसपुव्वत्थपिंडो त्ति ॥२७९६॥ पावमवज्जं सामाइयं अपावं ति तो तदणवज्ज । पावमणं ति व जम्हा वज्जिज्जइ तेण तदसेसं ॥२७९७॥ पावपरिच्चायत्थं परितो नाणं मया परिण त्ति । पइवत्थुमिहक्खाणं पच्चक्खाणं निवित्ति त्ति ॥२७९८॥
૫૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org