________________
ભાષાંતર] કાલ દ્વારમાં સામાયિકનો જઘન્ય તથા ઉત્કૃષ્ટ કાળ. [૪૦૧ ગયેલાને મનુષ્ય જન્મના પૂર્વક્રોડ પૃથત્વ વર્ષથી અધિક છાસઠ સાગરોપમનો ઉત્કૃષ્ટ કાળ પૂર્ણ થાય છે. લબ્ધિથી પ્રથમના ત્રણ સામાયિકની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત માત્રની છે અને ચારિત્રની જઘન્યસ્થિતિ એક સમય માત્રની છે. (કારણ કે સર્વવિરતિના પરિણામના આરંભના પછીના સમયે પણ આયુ ક્ષય થવાનો સંભવ છે, દેશવિરતિમાં તેવું નથી, તેથી તેની સ્થિતિ અંતર્મુહૂર્ત છે) ઉપયોગથી બધા સામાયિકની સ્થિતિ અંતર્મુહૂર્તની છે અને સર્વ જીવોની અપેક્ષાએ તો સર્વ કાળની છે. ૨૭૬૧ થી ૨૭૬૩.
आलस्स मोहऽवण्णा थंभा कोहा पमाय किवणत्ता । भवसोगा अण्णाणा वक्नेव कुतूहला रमणा ॥८४१॥ एतेहिं कारणेहिं लभ्रूणसुदुल्लहपि माणुस्सं ।। ण लहइ सुतिं हियकरिं संसारुत्तारणिं जीवो ॥८४२॥ जाणावरणपहरणे जुद्धे कुसलत्तणं च णीती य ।
વ્રત્ત વેવસામો સરીરમારીયા વેવ ૮૪રૂરી दिवे सुएऽणुभूए कम्माण खए कय उवसमे अ । मणवयणकायजोगे अ पसत्थे लन्भए बोहीं ॥८४४। अणुकंपऽकामणिज्जर बालतवे दाणविणयविभंगे । संजोगविप्पओगे वसणूसवइटिसक्कारे ॥८४५॥ वेज्जे मेंठे तह इंदणाग कयउण्ण पुप्फसालसुए। सिवदुमहुरवणिभाउय आहीरदसण्णिलापुत्ते ॥८४६॥ सो वाणरजूहवती कंतारे सुविहियाणुकंपाए । भासुरवरबोंदिधरो देवो वेमाणिओ जाओ ॥८४७॥ अब्भुट्ठाणे विणए परक्कमे साहुसेवणाए य ।
संमइंसणलंभो विरयाविरईइ विरईए ॥८४८॥ આવું દુર્લભ મનુષ્યપણું મળવા છતાં પણ નીચેના કારણોથી સામાયિકની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે :
આળસથી સાધુ પાસે જાય નહીં કે જિનવાણી સાંભળે નહીં - (૧), ઘરના કામમાં મુંઝાઈ રહે - (૨), સાધુઓની અવજ્ઞા કરે - (૩), સદા ગર્વવાળો હોય - (૪), ભગવંતના સાધુદર્શનથી ક્રોધ કરનારો હોય - (૫), જુગારાદિ વ્યસનોમાં ચકચુર હોય - (૬), કંજાભાઈ ને લીધે કંઈક દેવું પડશે એવા ભયવાળો હોય - (૭) નરકાદિનાં દુઃખો સાંભળીને ભય ન પામતો હોય - (૮), કુટુંબના શોકને આગળ કરતો હોય - (૯), દૃષ્ટિ રાગથી મુંઝાયો હોય - (૧૦), ઘણાં કામોમાં દોરાયો હોય - (૧૧), નટ વગેરે દેખવાના કુતૂહલવાળો હોય - (૧૨), કૂકડા વગેરેની
૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org