SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨] ભય અને મૂછના કારણ માનીને વસ્ત્રાદિને છોડવામાં અયોગ્યતા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ હોય તો પોતાનું શરીર પણ કષાયોત્પત્તિનો હેતુ હોવાથી પરિગ્રહ કહેવાય. અને તેથી મુમુક્ષુએ તેનો પણ ત્યાગ કરવો જોઇએ. વળી શિવભૂતે ! જગતમાં એવી કઈ વસ્તુ છે, કે જે ગમે તેવાને પણ કષાયના હેતુભૂત ન થાય ? અને એ પ્રમાણે હોય, તો તમારે શ્રુત-ચારિત્રાત્મક ધર્મ પણ ગ્રહણ કરવો ન જોઈએ. કેમકે શ્રી મહાવીર જિનેશ્વર પણ ફિલષ્ટકર્મી ગોશાલક અને સંગમક વગેરેને કષાયના નિમિત્ત થયા, એ જ પ્રમાણે જિનશાસનથી વિપરીત વર્તનારાને જિનેશ્વરે કહેલો ધર્મ, તે ધર્મમાં નિષ્ઠાવાળા સાધુઓ, અને કાદશાંગીરૂપ જિનમત પણ કષાયનું નિમિત્ત થાય છે. (એટલે તેઓનો પણ ત્યાગ કરવો જોઇએ, પરન્તુ તેમ થતું નથી.) જિનેશ્વરે કહેલ શરીરાદિ પદાર્થો કષાયના હેતુભૂત હોવા છતાં પણ તે મોક્ષના સાધનભૂત હોવાથી પરિગ્રહ ન કહેવાય. (એમ કહેવામાં આવે છે.) તો શુદ્ધ વસ્ત્રાદિ પણ મોક્ષસાધનની બુદ્ધિએ લેવામાં આવે, તો તે કેવી રીતે પરિગ્રહ કહેવાય ? ન જ કહેવાય. ૨૫૫૩ થી ૨૫૬૧. વસ્ત્રાદિ મૂચ્છનો હેતુ તથા ભયહેતુ હોવાથી, ત્યજી દેવા જોઈએ, એનો ઉત્તર આપે છે : मुच्छाहेऊ गंथो जड़ तो देहाइओ कहमगंथो । मुच्छावओ कहं वा गंथो वत्थादसंगस्स ? ॥२५६२॥ अह देहा-ऽऽहाराइसु न मोक्नसाहणमईय ते मुच्छा । વરા મોવસ્ત્રસાદvોરનું ગુચ્છા વત્યારૂનું તો ? રદ્દ अह कुणसि थुल्लवत्थाइएसु मुच्छं धुवं सरीरेऽवि । अक्केज्जदुल्लभयरे काहिसि मुच्छं विसेसेणं ॥२५६४॥ वत्थाइगंथरहिया देहा-ऽऽहाराइमेत्तमुच्छाए । तिरिय-सबरादओ नणु हवंति निरओवगा बहुसो ॥२५६५।। अपरिग्गहाऽवि परसंतिएसु मुच्छा-कसाय-दोसेहिं । अविणिग्गहियप्पाणो कम्ममलमणंतमज्जन्ति ॥२५६६॥ देहत्थवत्थ-मल्ला-ऽणुलेवणा-ऽऽभरणधारिणो केइ । उवसग्गाइसु मुणओ निस्संगा केवलमुवेंति ॥२५६७॥ जइ भयहेऊ गंथो तो नाणाईण तदुवघाएहिं । भयमिइ ताइं गंथो, देहस्स य सावयाईहिं ॥२५६८॥ अह मोक्खसाहणमईए न भयहेऊवि ताणि ते गंथो । वत्थाई मोक्खसाहणमईए सुद्धं कहं गंथो ? ॥२५६९॥ જે મૂછનો હેતુ હોય તે પરિગ્રહ કહેવાય, જો એમ હોય તો મૂછવાળાને શરીરાદિ પણ પરિગ્રહ કેમ ન કહેવાય ? (તે પણ મૂછનો હેતુ છે.) અને સંગરહિત એવા મુનિને વસ્ત્રાદિક પરિગ્રહ શાથી કહેવાય ? શરીર-આહારાદિને મોક્ષસાધનની બુદ્ધિએ ગ્રહણ કરવામાં આવે છે, તેથી તેમાં મૂછ નથી, (એમ કહેતો હો) તો મોક્ષ સાધનપણું વસ્ત્રોમાં પણ સમાન છતાં, તેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy