SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨] સમભિરૂઢ નયનો પૂર્વના નયોથી ભેદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ वन्धुं वसइ सहावे सत्ताओ चेयणा व जीवम्मि । न विलक्खणत्तणाओ भिन्ने छायातवे चेव ।।२२४२॥ माणं पमाणमिटुं नाणसहावो स जीवओडणन्नो। कह पत्थयाइभावं वएज्ज मुत्ताइवं सो ? ॥२२४३।। न हि पत्थाड पमाणं घडो ब भवि चेयणाविरहाओ। केवलमिव तन्नाणं पमाणमिट्ठ परिच्छेओ ॥२२४४।। સાધુ આદિક અમુક વ્યક્તિ ક્યાં રહે છે? એવો પ્રશ્ન થતાં, નૈગમાદિ નયો કહે કે લોકમાંગામમાં અને ઉપાશ્રયાદિમાં રહે છે; પણ સૂત્ર નયવાદી કહે છે કે જ્યાં અવગાહ છે. તે આકાશ ખંડમાં રહે છે. ઋજુસૂત્રનયે એ પ્રમાણે કહ્યું એટલે સમભિરૂઢનય કહે છે કે આત્મસ્વભાવ મૂકીને વસ્તુ અન્ય વિધર્મક વસ્તુમાં કેવી રીતે રહે? ન જ રહે. કારણ કે સર્વ વસ્તુઓ સ્વભાવમાં વિદ્યમાન છે જેમ જીવમાં જ ચેતના રહેલી છે, તેમ સર્વ વસ્તુઓ આત્મસ્વભાવમાં જ રહે છે અને છાયા-આતપની જેમ વિલક્ષણ સ્વરૂપવાળી વસ્તુ ભિન્ન વસ્તુ રહેતી નથી. (આ અભિપ્રાય પાંચમાં છઠ્ઠા અને સાતમાં એ ત્રણેય નયોનો છે.) સઘળાં આ નયમાનને જ પ્રમાણ માને છે, કેમકે તે પ્રમાણ જ્ઞાનસ્વરૂપ હોવાથી જીવથી અનન્ય છે; એટલે તે પ્રમાણ મૂર્યાદિ સ્વરૂપ પ્રસ્થકાદિ ભાવને કેવી રીતે પામે ? કાષ્ટનું બનાવેલ પ્રસ્થાદિક ઘટ-પટાદિકની જેમ અચેતન હોવાથી કદી પણ પ્રમાણ થઈ શકે નહિ. પરંતુ તે પ્રસ્થકનું જ્ઞાન જ બોધાત્મક હોવાથી પ્રમાણ તરીકે ઈષ્ટ छ. २२४१ थी २२४४. હવે જો જ્ઞાનના કારણભૂત વિષયને પણ પ્રમાણ માનવામાં આવે તો પ્રમાણ અને અપ્રમાણની વ્યવસ્થા ટકે નહિ તે કહે છે. पत्थादओ वि तक्कारणंति माणं मई न तं तेसु । जमसंतेसु वि बुद्धी कासइ संतेसु वि न बुद्धी ॥२२४५।। तक्कारणं ति वा जड़ पमाणसिद्धं तओ पमेयं पि । सव्वं पमाणमेवं किमप्पमाणं पमाणं वा ? ॥२२४६।। देसी चेव य देसो नो वत्थं वा न वत्थुणो भिन्नो । भिन्नो व न तस्स तओ तस्स व जड़ तो न सो भिन्नो ॥२२४७॥ एत्तो चेव समाणाहिगरणया जुज्जए पयाणं पि । नीलुप्पलाइयाणं न रायपुरिसाइसंसग्गो ।।२२४८।। घडकारविवखाए कत्तुरणत्थंतरं जओ किरिया । न तदत्थंतरभूए समवाओ तो मओ तीसे ॥२२४९।। कुंभम्मि वत्थुपज्जायसंकराइप्पसंगदोसाओ । जो जेण जं व कुरुए तेणाभिन्नं तयं सव्वं ॥२२५०।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy