SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાંક ૨૭૧૧-૨૭૧૩ ૨૭૧૪-૨૭૧૬ ૨૭૧૭. ૨૭૧૯-૨૭રર ૨૭ર૩-૨૭૫ ૨૭૨૬ ૨૭૨૭-૨૭૨૯ ૨૭૩૦-૨૭૩૭ ૨૭૩૮-૨૭૩૯ ૨૭૪૦-૨૭૪ર ૨૭૪૩-૨૭૪૪ ૨૭૪૫-૨૭૪૮ ૨૭૪૯ ૨૭૫૧-૨૭૫૪ ૨૭પપ-૨૭૬૦ ૨૦ વિષય ગતિદ્વાર અને સંશિદ્વારથી સામાયિકનો વિચાર કરે છે. ઉચ્છવાસદ્ધાર, નિઃશ્વાસધાર, અને દૃષ્ટિદ્વાર કહે છે. આહારકદ્વાર, પર્યાસિકધાર. સુપ્તદ્વાર, અને જન્મદ્વાર બતાવે છે. સ્થિતિદ્વાર. વેદદ્વાર-સંજ્ઞાદ્વાર અને કષાયદ્વાર. આયુદ્ધાર-અને જ્ઞાનદ્વાર. યોગદ્વાર-ઉપયોગદ્વાર અને શરીરધાર. સંસ્થાનદ્વાર, સંઘયણદ્વાર અને માનદ્વાર. લેશ્યાદ્વાર. પરિણામદ્વાર, વેદનાદ્વાર અને સમુદ્યાતદ્વાર. નિર્વેષ્ટનદ્વાર, ઉદ્વર્તનદ્વાર. આશ્રવકરણ-અલંકારદ્વાર-શયનદ્વાર-આસનદ્વાર-સ્થળદ્વાર અને ચંક્રમણવાર. ક્યા દ્રવ્ય-પર્યાયમાં સામાયિક હોય? તે કહે છે. સર્વ પર્યાયોનો ચારિત્રમાં ઉપયોગ નથી એમ કહ્યું છે તે માટે તેનો વિચાર કહે છે. (અહીં અઢાર ગાથાઓ સુગમ હોવાથી વ્યાખ્યા કરી નથી. તેથી તે મૂળ સાથે આપી છે.) ૮૩૧દુર્લભતા. ૮૩પ મનુષ્યપણું પામવાની દુર્લભતાના દશ દૃષ્ટાંત. ૮૩૬-૮૪૦ મનુષ્યપણું હારીને મરણ વખતે અફસોસ કરે છે તે બતાવે છે. ૮૪૧-૮૪૮દુર્લભ મનુષ્યપણું મળ્યા છતાં પણ તે કાઠીયાથી સામાયિકની પ્રાપ્તિ થવી દુર્લભ-મુશ્કેલ છે. તે બતાવી જુદા જુદા નિમિત્તોથી સમ્યગુ દર્શનની, દેશવિરતિની, અને સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે. કાળદ્વારમાં સામાયિકનો જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળ. કતિદ્વાર-તેમાં સમ્યકત્વાદિ સામાયિક અમુક સમયે કેટલા પામતા હોય, કેટલા પૂર્વે પામેલા હોય, અને કેટલા તેથી પડેલાં હોય તે જણાવે છે. “સેઢી ૩સંધ્ર મામો સુત” એ પદની વ્યાખ્યા. સાન્તરદ્વાર, અવિરહદ્વાર અને વિરહદ્વાર. ભવદ્વાર અને આકર્ષકાર. સ્પર્શનાદ્વાર. નિરૂક્તિદ્વાર. સમ્યકત્વ સામાયિકની નિયુક્તિ. ૨૭૬૧-૨૭૬૩ ૨૭૬૪-૨૭૬૬ ૨૭૬૭-૨૭૭૪ ૨૭૭૫-૨૭૭૮ ૨૭૭૯-૨૭૮૧ ૨૭૮૧-૨૭૮૩ ૨૭૮૪-૨૭૮૭ ૨૭૮૮-૨૭૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy