SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાંક ૨૫૯૮-૨૬૦૧ ૨૬૦ર-૨૬૦૫ ૨૬૦૬-૨૬૦૭ ૨૬૧૦-૨૬૧૧ ૨૬૧૨-૨૬૧૫ ૨૬૧૬-૨૬૧૮ ૨૬૧૯-૨૬૨૦ ૨૬૨૧-૨૬૨૪ ૨૬રપ-૨૬૩૨ ૨૬૩૧-૨૬૩૩ ૨૬૩૭-૨૬૪૨ ૨૬૪૩-૨૬૪૭ ૨૬૪૮-૨૬૫૦ ૨૬૫૧-૨૬૫૫ ૨૬૫૬-૨૬૫૯ ૨૬૬૦-૨૬૬૪ ૨૬૬૫-૨૬૬૭ ૨૬૬૮-૨૬૭ર. ૨૬૭૩-૨૬૭૪ ૨૬૭૫-૨૬૭૮ ર૬૭૯-૨૬૮૪ ૨૬૮૫-૨૬૮૯ ૧૯ વિષય અચેલક પરિગ્રહની માફક સુધાદિ પરિગ્રહોનો પ્રસંગ. લબ્ધિ, વિનાનાને ઉપકરણાભાવે સંયમનો અભાવ ને સમિતિનો અભાવ. સમજાવ્યા છતાં શિવભૂતિ સમજ્યો નહિ, અને વસ્ત્ર તજી દઈ બહાર નીકળી ગયો. સર્વ નિહ્નવો એક બીજાને બળે દોષો આપે છે. આ દોષોનો વિસ્તાર ભાષ્યકાર બતાવે છે. નિતવોની માન્યતા સંસારનો હેતુ છે કે મોક્ષનો હેતુ છે? તેનું કથન. નિતવો માટેના આધાકર્મી આહારની ત્યાજ્યત્યાજ્યતા. મોક્ષના કારણોમાં આદિનાં ત્રણ નયોની માન્યતા. ઋજુસૂત્ર તથા તે પછીના ત્રણ નયોને જે સામાયિક મોક્ષમાર્ગપણે ઈષ્ટ છે, તેનું કથન. જીવ દ્રવ્યનું સામાયિકપણું. મહાવ્રતાત્મિક ચારિત્ર સામાયિકમાં સર્વ દ્રવ્યનો ઉપયોગ બતાવે છે. દ્રવ્યાર્થિક તથા પર્યાયાર્થિક નયના મતે સામાયિકનો વિચાર કરે છે. પર્યાયર્થિક નયનું કંઈક વિશેષ સ્વરૂપ કહે છે. વ્યાખ્યાતાઓના અભિપ્રાયે દ્રવ્ય અને પર્યાયનયનો ભેદ જણાવે છે. દ્રવ્ય-પર્યાય નયનો વિચાર. (૨૬૪૩)મી ગાથાના ઉત્તરાર્ધનું વ્યાખ્યાન કરતાં ષષ્ઠી વિભક્તિનું સમાધાન. દ્રવ્યાર્થિકનયનું વિસ્તારથી સ્વરૂપ. એજ વાતને વધારે સ્પષ્ટ કરવાને પર્યાયોનું જ્ઞાનવિષયપણું. સામાયિકના પ્રકારનું દ્વાર કહે છે. સમ્યકત્વાદિ સામાયિકના ભેદ જણાવે છે. સામાયિક કોને કહેછે? તે દ્વાર કહેવાનિસર્ગાદિ સમ્યક્ત્વાદિના ભેદો. સર્વ સાવઘયોગની વિરતિ કરતા, ગૃહસ્થને કેવી રીતે અનુમતિ દોષ લાગે છે ? તે. નિર્યુક્તિકાર અને ભાષ્યકાર બતાવે છે. સામાયિકવાળા આત્માનું સ્વરૂપ, ને શ્રાવકનું સામાયિક, સામાયિકની વારંવાર કર્તવ્યતા ને તે વાળાનું જ મધ્યસ્થપણું. (અહીં ૮૦૦ ગાથા વડે આ અર્થને બોધે છે.). ક્ય સામાયિક ક્યાં હોય તે જણાવવાને ત્રણ દ્વારગાથાઓ કહે છે. પ્રથમ ક્ષેત્રદ્વારની અપેક્ષાએ ઉદ્ગલોકાદિમાં સમ્યકત્વાદિની પ્રાપ્તિ. દ્રવ્ય-દિશાનું સ્વરૂપ તેર પ્રદેશની સ્થાપના ને દેશ-પ્રદેશનું ખંડન. તાપક્ષેત્રદિશા પ્રજ્ઞાપકદિશા અને ભાવ દિશાનું સ્વરૂપ. અહીં પ્રસ્તુતમાં કઈ દિશાનું પ્રયોજન છે? તે જણાવીને ક્ષેત્રદિશાનું પ્રયોજન. સમ્યકત્વાદિ પ્રાપ્તિનો છ આરા આદિનો કાળદ્વાર કહે છે. ૨૬૯૦-૨૬૯૧ ૨૬૯૨-૨૬૯૪ ૨૨૯૫-૨૬૯૬ ૨૬૯૨૭૦૦ ૨૭૦૧-૨૭૦૪ ૨૭૦૫-૨૭૦૭ ૨૭૦૮-૨૭૧0 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy