SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાક રપ૦૨-૨૫૦૪ ૨૫૦પ-૨પ૦૬ ૨૫૦૭-૨૫૦૮ રપ૦૯-૨૫૧૧ ૨૫૧૨-૨૫૧૫ ૨૫૧૬-૨૫૧૭ ૨પ૧૮-રપર૧ ૨પરચ-૨પર૭ રપ૨૮-૨૫૩૦ ૨૫૩૧-રપ૩૩ ર૫૩૪-૨૫૩૫ રપ૩૬-રપ૩૭ ર૫૩૮-૨૫૪૦ ૧૮ વિષય નિષેધપક્ષની અપેક્ષાએ યાચવાનું ઉદાહરણ તથા પ્રસ્તુત અર્થમાં સર્વ યાચનારૂપ પ્રશ્નો. અવયય રહિત વસ્તુ બે જ પ્રકારે આપી શકાય તે કહે છે. રોહગુપ્તનો પરાભવ અને તેનું બીજું નામ ષડૂલક કહેવાનું કારણ. ગોષ્ઠામાહિલ નામના સાતમા નિતંવની વિપ્રતિપત્તિ. ગોષ્ઠામાહિલનું વિધ્ય મુનિ પાસે શ્રવણ પામી મત્સર અધ્યવસાય કર્યો, તેનું દર્શન. જીવ કર્મનો સંબંધ ક્ષીરનીરની પેઠે માનવો યોગ્ય નથી, પણ સર્પ-કંયુકની પેઠે માનવો યોગ્ય છે. એટલે કે બદ્ધસ્પષ્ટ-નિકાચિત કર્મનો જીવ સાથેનો તાદામ્ય સંબંધ. નવમા પ્રત્યાખ્યાન પૂર્વમાં જે વિપ્રતિપત્તિ થઈ તે કહે છે. જીવ કર્મનો સંબંધ સર્પ-કંચુકવતુ માનવાથી અનેક દોષોની પ્રાપ્તિ. શરીરની અંદર અને બહાર કર્મોનું સંચરણ માનવામાં દોષોની પ્રાપ્તિ. જીવ-કર્મનો સંબંધ ક્ષીરનીરની માફક માનવાછતાં વિયોગની સિદ્ધિ. પ્રત્યાખ્યાનના સંબંધમાં વિપ્રતિપત્તિ દૂર કરવાને કહે છે. શક્તિ-રૂપ અપરિમાણ માનવામાં બીજા પણ અનેક દોષો બતાવે છે. અપરિમાણ એટલે સર્વ અનાગત કાળ, અથવા અપરિચ્છેદ કહો, તો તે પણ અયોગ્ય. સપરિમાણ પ્રત્યાખ્યાનમાં આશંસા દોષ નથી. અપરિમાણ પ્રત્યાખ્યાન કરનાર મૃષાવાદી છે. અત્યંત કદાગ્રહથી ગોષ્ઠામાહિલનું સંઘ બહાર થવું. દિગંબરની ઉત્પત્તિના નગરાદિ. શિવભૂતિને જે પ્રકારે વિપ્રતિપત્તિ થઈ તે સવિસ્તર જણાવે છે. ભય, અને મૂચ્છના કારણ માનીને વસ્ત્રાદિ છોડવામાં અયોગ્યતા. વસ્ત્રાદિમાં દેહાદિની માફક સંરક્ષણ રૌદ્રાદિનો અભાવ. વસ્ત્રાદિનું નિશ્ચયથી અપરિગ્રહપણું. વસ્ત્રાદિ શું સંયમોપકાર કરે છે ? તેના ઉત્તરમાં વસ્ત્રાદિથી થતાં સંયમોપકારનું કથન. વસ્ત્રાદિની અપરિગ્રહતા અને જિનેશ્વરની સવસ્ત્રતા. સાધુ અને જિનેશ્વરની અચલકતાનું સ્વરૂપ. તીર્થકરના અનુકરણમાં તીર્થવ્યુચ્છેદનો પ્રસંગ. જિનેશ્વર મહારાજના ઉપદેશ અનુસારે જ જિનકલ્પની સત્તા અસત્તા. ૨૫૪૧ ૨૫૪૨-૨૫૪૫ ૨૫૪૬-૨૫૪૯ ૨૧પ૦-૨પપર ૨પપ૩-૨૫૬૧ ૨૫૬૨-૧૫૬૯ ૨પ૭૦-૨પ૭૧ ૨પ૭ર-રપ૭૪ ૨પ૭પ-૨૫૭૯ ૨૫૮૦-૨૫૮૪ ૨૫૮૫-૨૫૯૦ ૨પ૯૧-૨૫૯૩ ૨પ૯૪-૨૫૯૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy