SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ગાથાંક ૨૩૫૮-૨૩૬૨ ૨૩૬૩-૨૩૬૭ ૨૩૬૮૨૩૭૧ ૨૩૭૩-૨૩૮૨ ૨૩૮૩-૨૩૮૮ ૨૩૮૯-૨૩૯૦ ૨૩૯૧-૨૩૯૩ ૨૩૯૪-૨૩૯૬ ૨૩૯૭-૨૪૦૦ ૨૪૦૧-૨૪૦૫ ૨૪૦૬-૨૪૦૭ ૨૪૦૮-૨૪૧૦ ૨૪૧૧-૨૪૧૩ ૨૪૧૪૨૪૧૬ ૨૪૧૭-૨૪૨૩ ૨૪૨૪-૨૪રપ ૨૪૨૬-૨૪૨૮ ૨૪૩૪-૨૪૩પ ૨૪૩૬-૨૪૩૯ ૨૪૪૦-૨૪૪૫ ૨૪૪૬-૨૪૫૦ ૨૪૫૧-૨૪૫૪ ૨૪૬૦-૨૪૬૨ ૨૪૬૩-૨૪૬૪ ૨૪૬૫-૨૪૬૭ વિષય એજ અર્થ વિસ્તારથી હવે ભાષ્યકાર કહે છે. જિનપ્રતિમાની માફક બાહ્ય આચારવાળા સાધુઓની વંદ્યતા. શંકાથી આહાર, ઉપાધિ આદિની પણ અગ્રાહ્યતા. વેશ અને વ્યવહારનું બલવાનપણું. રાજગૃહીના બલભદ્ર રાજાથી સમજણ. ચોથા નિતંવની ઉત્પત્તિ. ઉપરોક્ત અર્થને ભાષ્યકાર વધારે સ્કુટ કરે છે. પૂર્વોક્ત સૂત્રની શંકાનું બીજા સૂત્રથી સમાધાન કહે છે. ભિન્નભિન્નપણે સંતાનથી અઘટના. ક્ષણિકવાદમાં જ્ઞાન, તૃપ્તિ વગેરેનો અસંભવ. પ્રથમ ક્ષણના સર્વ નાશે ઉત્તરક્ષણે વૃદ્ધિનો અભાવ. ક્ષણિકવાદમાં બીજા પણ દૂષણો. ક્ષણિકવાદના હેતુથી જ ક્ષણિકવાદનો નિરાસ કરે છે. ક્ષણભંગુરતા સર્વવ્યાપિ નથી પણ તે પર્યાયનો મત છે. એકાંતિક પર્યાયાર્થિકનયે ક્ષણિકવાદમાનના સર્વ વ્યવહારનો ઉચ્છેદ. પાંચમા નિતવની ઉત્પત્તિ. ઉપરોકત હકીકતને ભાષ્યકાર વિસ્તારથી કહે છે. સઘળી ઈન્દ્રિયો સાથે મનને એકી વખતે સંબંધ નથી ગમતો. એક ઉપયોગથી બીજા ઉપયોગમાં મન જાય તો અનેક દોષો પ્રાપ્ત થાય છે. સામાન્ય અને અનેકોપયોગનો ભેદ બતાવે છે. પુનઃ સામાન્ય-વિશેષ જ્ઞાન સંબંધી શંકા અને સમાધાન. છઠ્ઠા સૈરાશિક નિદ્વવની ઉત્પત્તિ અને તેના મતનું નિરૂપણ. નોજીવરાશિનું પ્રતિપાદન સિદ્ધાંત વિરૂદ્ધ નથી. ઉપરોક્ત કથન આગમથી અને યુક્તિથી અસિદ્ધ કરે છે. જેમ શરીર અને પુચ્છાદિમાં ફુરણાદિ વડે જીવપ્રદેશો જણાય છે; તેમ અંતરાલમાં પણ કેમ જણાતા નથી તેનો ખુલાસો. જીવનો ખંડશઃ નાશ માનવામાં અનેક દોષો થાય છે. પુચ્છાદિ અવયવોથી જીવપ્રદેશ છેદાયા છતાં તે જીવ છે, પણ નોજીવ નથી. સમભિરૂઢ નયવાળાને ઉત્તર. રાજસભામાં રોહગુપ્ત સાથે વાદ શરૂ કર્યો અને જીત્યો. એકસો ચુમ્માળીસ પ્રશ્નોનાં ઉદાહરણ. ઢેફાંનો વિભાગ પણ પૃથ્વી છે એ બાબત દાંતથી સિદ્ધ કરે છે. ૨૪૬૮-૨૪૭૧ ૨૪૭ર-૨૪૭પ ૨૪૭૬-૨૪૮૦ ૨૪૮૧-૨૪૮૯ ૨૪૯૦૨૪૯૭ ૨૪૯૮-૨૫૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy