SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાંક ૨૨૭૯-૨૨૮૩ ૨૨૮૪-૨૨૮૫ ૨૨૮૬-૨૨૮૭ ૨૨૮૮ ૨૨૮૯-૨૨૯૩ ૨૨૯૪-૨૨૯૫ રર૯૬-૨૩૦૩ ૨૩૦૪-૨૩૦૫ ૨૩૦૬-૨૩૦૭ ૨૩૦૮-૨૩૧૨ ૨૩૧૩-૨૩૧૪ ૧૬ વિષય સમવતારલાર-એટલે નયોનો સમાવતાર ક્યાં થાય અને ક્યાં ન થાય? કયા પુરૂષવિશેષથી આરંભીને એ પ્રથમ ભાવ થયો? તે નિયુક્તિકારનું વ્યક્તવ્ય. પૃથકત્વનો કાળ અને તે કરનાર આચાર્યની ઉત્પત્તિ) આર્યવજાચાર્ય (વજસ્વામી) મહારાજની ઉત્પત્તિ, અહિં નીચેની ગાથાઓ વડે તેમની સ્તુતિ ગ્રંથકારે કરી છે. અને આ ગાથાઓની વ્યાખ્યા ભાષ્યકારે કરી નથી, પણ અર્થ સાથે મૂળ આપી છે. ૭૬૪-૭૭૬ શ્રી વજસ્વામીની સ્તુતિ. અપૃથકત્વનો કાળ બતાવે છે. અનુયોગ પૃથક કરવાનું કારણ. ઉપરોક્ત ગાથાનો વિશેષાર્થ કહેવાને, નય વિભાગનો વિચ્છેદ કરવાનું કારણ બતાવે છે. ચરણ-કરણાદિ ક્યા ક્યા અનુયોગ શ્રુત વિભાગમાં છે તે જણાવે છે. નયનો ઉચ્છેદ કરવા છતાં સૂરિજીની નિહ્નવતા ન હોવાનાં કારણ અને ર૩૦૧મી ગાથાની પ્રસ્તાવના. નિહ્નવોની ઉત્પત્તિ, ઉત્પત્તિ સ્થાન, અને કાળ. પહેલા બહુરત નિતવનું દર્શન ક્યાં, અને કેવી રીતે થયું? ક્રિયમાણને કૃત માનવામાં પૂર્વપક્ષથી આવતા દોષો. અસત્કાર્યમાં નિત્ય ક્રિયાદોષની અધિકતા છે, એમ જમાલિના સર્વ પૂર્વપક્ષનો ઉત્તર. દીર્ઘ ક્રિયાકાળ નામના દોષનું ખંડન. જમાલિના કથનોનો સ્થવિરો ઉત્તર આપે છે. દરેક સમયે ભિન્ન ભિન્ન કાર્ય અને ઉત્પાદ. જમાલિ પુનઃ પૂર્વપક્ષ કરે છે અને સ્થવિરો તેનો ઉત્તર આપે છે. નયવિભાગ, ઢંકથી બીજાઓને વસ્ત્ર-દાહ દેખાજો બોધ. બીજા નિહ્નવ અજ્યવાદીની ઉત્પત્તિ. ઉપરોક્ત અર્થને વિશેષ પ્રતિપાદન કરવાને તિષ્યગુપ્ત નિતવનો વિચાર. સર્વ જીવ-પ્રદેશોમાં પૂર્ણતાની સમાનતા દેખાડે છે. કંઈક ન્યૂનમાં ઉપચારનો સદ્ભાવ. એવંભૂતનયે સંપૂર્ણ વસ્તુની માન્યતા. આપ્રસાલવનમાં મિત્રશ્રી શ્રાવકથી પ્રતિબોધ. એ પ્રમાણે પ્રતિબોધ પામીને ગુરુ સાથે વિચરવા લાગ્યો. ત્રીજા નિતવની ઉત્પત્તિ. ૨૩૧૫-૨૦૧૭ ૨૩૧૮-૨૩ર૦ ૨૩૨૧-૨૩ર૩ ૨૩૨૪-૨૩૩ર ૨૩૩૩-૨૩૩૪ ૨૩૩૫-૨૩૩૬ ૨૩૩૭-૨૩૪૦ ૨૩૪૧-૨૩૪૪ ૨૩૪૫-૨૩૪૭ ૨૩૪૮-૨૩પ૦ ૨૩પ૧-૨૩પપ ૨૩૫૬-૨૩૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy