SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાંક ૨૧૪૧-૨૧૪૫ ર૧૪૬-૨૧૫૬ ર૧પ૭-૨૧૬૦ ૨૧૬૧-૨૧૬૪ ૨૧૬પ-૨૧૬૮ ૨૧૬૯-૨૧૭૧ ૨૧૭-૨૧૭૯ ૨૧૮૦૨૧૮૫ ૨૧૮૬-૨૧૯૧ ૨૧૨ ૨૧૯૩-૨૧૯૭ ૨૧૯૮-૨૨૦૨ ૨૨૦૩-૨૨૦૭ ૨૨૦૮-૨૨૧૧ ૨૨૧૨-૨૨૨૧ રરરર-૨૨૩૦ ૨૨૩૧-૨૨૩૫ ૧૫ વિષય પ્રકાર તરે આત્મા-ગુરૂ અને શાસ્ત્ર એ ત્રણ પ્રત્યય કહે છે. લક્ષણહાર, તથા લક્ષણના બાર પ્રકાર. ગત્યાગતિ લક્ષણ ચાર પ્રકારે છે, તે ઉદાહરણપૂર્વક કહે છે. નાનાત્વ, નિમિત્ત અને ઉત્પાદ્વ્યયલક્ષણનું સ્વરૂપ. વિનાશ વસ્તુનું લક્ષણ કેવી રીતે હોઈ શકે તેનો ખુલાસો. વસ્તુમાત્રની ભાવભાવોભયસ્વભાવતા. વીર્ય લક્ષણ અને ભાવલક્ષણનું સ્વરૂપણના અધિકારની સ્પષ્ટતા. લક્ષણકાર સમાપ્ત નામદાર નય એટલે શું અને તેના કેટલા ભેદ? નિગમનયનું સ્વરૂપ, નૈગમની અપેક્ષાએ સામાન્ય-વિશેષવાદ. આ નયવિશેષ પદાર્થનું સ્વરૂપ જેવી રીતે માને છે, તેનું નિરૂપણ. નૈગમનું સામાન્યવાદિપણું તથાવિશેષવાદિપણું હોવા છતાં એમિગ્ધાત્વનું કારણ. સત્તાને જુદી માનનારાઓનું ખંડન અને સામાન્ય-વિશેષનું યથાસ્થિત સ્વરૂપ. સંગ્રહનયની વ્યાખ્યા અને પર, અપર, અને પરાપર એવી સામાન્ય માન્યતા. પદાર્થમાત્ર સત્તારૂપ જ છે, એમ પ્રતિપાદન. વ્યવહારનયની વ્યાખ્યા, તેની માન્યતા અને વ્યવહારનું વિસ્તારથી સ્વરૂપ. ઋજસત્રનયની વ્યાખ્યા અને માન્યતા, શબ્દનયની વ્યાખ્યા અને માન્યતા. ઋજુસૂત્રથી શબ્દનયની વિશેષતા, અને શબ્દનયની વક્તવ્યતા, લિંગાદિ ભેદે શબ્દભેદ. સમભિરૂઢ નયની માન્યતા, તેની વ્યાખ્યા, તથા ધ્વનિભેદે ભેદ માનવાનું કારણ. વસતિ, અને પ્રસ્થાદિ દૃષ્ટાન્તોમાં આ નયનો પૂર્વના નયથી ભેદ. જ્ઞાનના કારણભૂત વિષયને પણ પ્રમાણ માનવામાં આવે તો પ્રમાણ અને અપ્રમાણની વ્યાખ્યા ટકે નહિ એમ કહી સમભિરૂઢનયની વ્યાખ્યા અને પ્રરૂપણા. એવંભૂતનયની વ્યાખ્યા, અને માન્યતા. સમભિરૂઢનયની માન્યતામાં દૂષણ. દેશ અને દેશની એકતા માનવામાં દૂષણ. બે પદનું એક અધિકરણ નહોઈ શકે, તેથી કર્મધારય સમાસ ન થાય, એવું કથન. નયના ઉત્તર ભેદ, નયની વ્યાખ્યા, તે વિરોધી છતાં સમીચીનતા. ગજનાં દૃષ્ટાન્ત સર્વનય-સમૂહની શાસનતા. સમુદિતનયો વસ્તુને સમસ્ત પ્રકારે જણાવે છે, તેની બીજા ઉદાહરણથી સમજાવટ. નયનો વિચાર ક્યાં કરવો અને કયાં ન કરવો? નૈગમાદિ ત્રણ નયોની વ્યાખ્યા કરવાની આજ્ઞા. ૨૨૩૬-૨૨૪૦ ૨૨૪૧-૨૨૪૪ ૨૨૪૫-૨૨પ૦ રરપ૧-રરપ૩ ૨૨૫૪-૨૨પ૬ ૨૨૫૭-રરપ૯ ૨૨૬૦-૨૨૬૩ ૨૨૯૪-૨૪૬૭ ૨૨૬૮-૨૨૭૦ રર૭૧-૨૨૭૪ રર૭પ-ર૬૭૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy