SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાંક ૨૦૪૬-૨૦૪૯ ૨૦૫૦-૨૦૫૧ ૨૦૫૨-૨૦૫૩ ૨૦૫૪-૨૦૫૫ ૨૦૫૬-૨૦૫૭ ૨૦૫૮-૨૦૬ર ૨૦૬૩-૨૦૬૫ ૨૦૧૬-૨૦૧૭ ૨૦૦૦-૨૦૦૨ ૨૦૦૩-૨૦૦૪ ૨૦૦૫-૨૦૦૬ ૨૦૦૭-૨૦૮૧ ૨૦૮૨-૨૦૮૩ ૨૦૮૪-૨૦૮૯ ૨૦૯૦ ૨૦૯૧-૨૦૯૪ ૨૦૯૫-૨૦૯૭ ૨૦૦૮-૨૦૦૯ ૨૧૦૦-૨૧૦૪ ૨૧૦૫-૨૦૦૮ ૨૧૦૯-૨૧૧૧ ૨૧૧૨-૨૧૧૮ ૨૧૧૯-૨૧૨૧ ૨૧૨૨-૨૧૨૪ ૨૧૨૫૨૧૩૦ ૨૧૩૧-૨૧૩૨ ૨૧૩૩-૨૧૩૫ ૨૧૩૬-૨૧૪૦ Jain Education International ૧૪ વિષય બીજા કર્મોની પણ ઉપક્રમથી સિદ્ધિ. કર્મનો ઉપક્રમ સહેતુક થાય છે. એમ સિદ્ધ કરે છે. ઉપક્રમના અભાવે મોક્ષ-પ્રાપ્તિનો અભાવ સિદ્ધ કરે છે. સાધ્યાસાધ્ય રોગીની જેમ કર્મ પણ સોપક્રમી અને નિરૂપક્રમી સિદ્ધિ કરે છે. પ્રમાણથી કર્મનું સોપક્રમપણું સિદ્ધ કરે છે. કર્મનું સોપક્રમપણું સિદ્ધ કરવામાં બીજી યુક્તિઓ બતાવે છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત દેશકાળનું સ્વરૂપ. કાળાકાળનું સ્વરૂપ. પોરિષી કાળનું સ્વરૂપ. વર્ણકાળનું સ્વરૂપ અને પર્યાયકાળની સિદ્ધિ. ભાવકાળનું સ્વરૂપ. ઔદયિકાદિ ભાવોની સાદિ સાન્તાદિ ભાંગાના ભેદ જ્યાં ઘટે છે ત્યાં ઘટાવે છે. અહીં પ્રસ્તુત અધિકારમાં ક્યા કાળનું પ્રયોજન છે તે જણાવે છે. ભાવ નિર્ગમ જણાવે છે, તેમાં પ્રમાણકાળ સિવાયના બીજા ભેદો પણ જોડવાની વિધિ, તથા ક્ષેત્ર નિર્ગમ બતાવી ઉપન્નેઈવા વગેરે ત્રિપદી, પ્રમાણને ભાવકાળની એકરૂપતા જણાવે છે. પુરૂષ લક્ષણદ્વાર કહે છે. દ્રવ્ય-અભિલાપ ચિહ્ન-વેદ-ધર્મ-અર્થ-ભોગ અને ભાવનું સ્વરૂપ જણાવે છે. ભાવ પુરૂષનું સ્વરૂપ કહે છે. કારણદ્વાર કહે છે. કારણદ્વારાન્તર્ગત તદ્રવ્યકારણ અને અન્યદ્રવ્યકારણનું સ્વરૂપ ભાષ્યકાર મહારાજ કરે છે. નિમિત્ત કારણ, નૈમિત્તિક કારણ, સમવાયિકારણ અને અસમવાયિકારણનું સ્વરૂપ. સ્યાદ્વાદ-મતાનુસાર કારણથી કાર્ય ભિન્ન ભિન્ન છે. તે જણાવે છે. છ પ્રકારે વ્યતિરિક્ત કારણ કહે છે; તેમા કર્તા વગેરેની કારણતઃ સિદ્ધિ કરે છે. ભાવકારણ ને તેના પ્રશસ્ત અને અપ્રશસ્ત એવા બે ભેદ કહે છે. શા માટે તીર્થંકરો સામાયિક કહે છે ? એવો પ્રશ્ન અને ઉત્તર કહે છે. ગણધરાદિ સામાયિક અધ્યયન વગેરે શા માટે શ્રવણ કરેછે? તેના શંકા-સમાધાન. પ્રત્યયદ્વાર કહે છે. દ્રવ્ય અને ભાવપ્રત્યયનું સ્વરૂપ. સામાયિક જીવનો પર્યાય હોવાથી માત્ર કેવળજ્ઞાનનો જ વિષય થઈ શકે આનો ઉત્તર. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy