SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૧ ગાથાક ૨૭૯૨-૨૭૯૯ ૨૮૦૦-૨૦૦૪ ૨૮૦૫-૨૮૦૭ ૨૮૦૮-૨૮૧૧ ૨૮૧૨-૨૮૧૫ ૨૮૧૬-૨૮૧૯ ૨૮૨૦૨૮૨૬ ૨૮૨૭-૨૮૩૪ ૨૮૩પ-૨૮૩૯ ૨૮૪૦ ૨૮૪૧-૨૮૪૬ ૨૮૪૭-૨૮પપ ૨૮૫૬-૨૮૬૦ ૨૮૬૧૨૮૬૨ ૨૮૬૩-૨૮૬૯ ૨૮૭૦૮૭૭ ૨૮૭૮-૨૮૯૧ ૨૮૨ ૨૮૯૭-૨૮૯૯ ર૯૦૦-૨૯૦૧ ર૯૧૨-૨૦૧૭ ૨૯૧૮-૨૯૨૯ વિષય સર્વવિરતિ ચારિત્રની નિરૂક્તિ-વ્યુત્પત્તિ અથવા પર્યાય કહે છે. (અહીં (૧૫૧)મી મૂળ ભાષ્યની ગાથા છે. તેનો સંબંધ જોડેલો નથી તે જોડવો.) (અહીં ૮૬૬થી ૮૮૬ ગાથાઓની વ્યાખ્યા કરી નથી માટે તે મૂળ અર્થ સાથે આપી છે.) ૮૬૬ મુનિનું સ્વરૂપ. ૮૬૭-૮૬૮ શ્રમણનું સ્વરૂપ-એ પ્રમાણે સામાયિકનો બીજો પર્યાય કહ્યો. ૮૬૯-૮૭૦ ચંદ્રાવતંસક, અને મેતાર્યનું દૃષ્ટાંત. ૮૭૧ કાલકાચાર્ય. ૮૭૨-૮૭૯ ચિલાતીપુત્રનું દૃષ્ટાંત અને નિરૂક્તિદ્વારની સમાપ્તિ. ૮૮૦-૮૮૪ સૂત્રનાં લક્ષણો જણાવતાં તેમાં વર્જવાને જણાવેલ કર દોષોનું વર્ણન. ૮૮૫-૮૮૬ સૂત્રના આઠ ગુણ. સૂત્રસ્પર્શિક નિયુક્તિ કહે છે. નમસ્કારનું વ્યાખ્યાન કહેવાને અનુયોગકારો કરે છે. પન્નાપુપન્ન” વિગેરે પદોની વ્યાખ્યા. આદ્ય નૈગમનયના મતની શંકા કરવાપૂર્વક વિશેષવાદિ નયોની સ્વપક્ષ સિદ્ધિ. આદ્ય નૈગમનયના અભિપ્રાયે જ્ઞાનાદિ ચારે વિકલ્પોની નિયત્વ સિદ્ધિ. બીજા નયો, એજ ઉપરોક્ત હેતુથી જ્ઞાનાદિનું અનિત્યપણું સાધે. “નત્તો વિદ સમતા” ઈત્યાદિ ગાથાનું વ્યાખ્યાન. શબ્દાદિ ત્રણે નયોના અભિપ્રાયે નમસ્કારની ઉત્પત્તિનું કારણ. નિક્ષેપ, પદ અને પદાર્થદ્વાર. નામ-સ્થાપનાદિ ચાર પ્રકારનું નમસ્કારનું સ્વરૂપ. નામાદિ નમસ્કારનો નયો વડે વિચાર. “નેપડ્યું ” ઈત્યાદિ ૨૮૪૭મી ગાથાનું વ્યાખ્યાન અને પ્રરૂપણા દ્વાર. પ્રરૂપણાધાર શું છે તે દ્વાર કહે છે. એ છ દ્વારમાંથી પહેલું “નમસ્કાર શું છે?” એ દ્વાર કહે. નમસ્કાર કોનો છે, એ દ્વારા કરવાને “પુત્રપરિપત્રો ઈત્યાદિ ગાથાની વ્યાખ્યા. સંગ્રહનયના મતે નમસ્કારના સ્વામિત્વનો વિચાર. શબ્દાદિ ત્રણ નયના મતે નમસ્કારના સ્વામીત્વ. દ્ધિાર” નમસ્કાર શા વડે થાય છે. “રિમન દ્વાર” નમસ્કાર શામાં હોય છે તે કહે છે. નમસ્કાર કેટલો કાળ હોય છે, તે દ્વાર. નવ પ્રકારની પ્રરૂપણા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy