SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭] સામાચારીના ભેદો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ (२५८) अभिकंखंतेहिं सुहासियाइं वयणाई अत्थसाराइं। विम्हियमुहेहिं हरिसागएहिं हरिसं जणंतेहिं ॥७०८॥ (२५९) गुरुपरिओसगएणं गरुभत्तीए तहेव विणएणं । इच्छियसुत्तत्थाणं खिप्पं पारं समुवयंति ॥७०९।। (२६०) वक्खाणसमत्तीए जोगं काऊण काइयाईणं । वंदंति तओ जेटुं अण्णे पुवं चिय भणंति ॥७१०॥ (२६१) चोएति जइ ह जिट्टो कहिंचि सत्तत्थधारणाविगलो । __ वक्खाणलद्धिहीणो निरत्थयं वंदणं तंमि ॥७११॥ (२६२) अह वयपरियाएहिं लहुगोऽविहु भासओ इहं जिट्ठो । रायणिए वंदणे पुण तस्सवि आसायणा भंते ! ॥७१२॥ (२६३) जइवि वयमाइएहिं लहुओ सुत्तत्थधारणापडुओ । वखाणलद्धिमंतो सो चिय इह धेप्पई जेठ्ठो ॥७१३॥ (२६४) आसायणावि णेवं पडुच्च जिणवयणभासयं जम्हा । वंदणयं राइणिए तेण गुणेणंपि सो चेव ॥७१४॥ (२६५) न वओ एत्थ पमाणं न य परियाओऽवि णिच्छयमएणं । ववहारओ उ जुज्जई उभयनयमयं पुण पमाणं ॥७१५।। (२६६) निच्छयओ दुन्नेयं को भावे कम्मि वट्टई समणो ? । ववहारओ उ कीरइ जो पुवठिओ चरित्तामि ॥७१६॥ (२६७) ववहारोऽविहु बलवं जं छउमत्थंपि वंदई अरहा । जा होइ अणाभिण्णो जाणतो धंमयं एयं ॥१२३।।भा०॥ (२६८) एत्थ उ जिणवयणाओ सुत्तासायणबहुत्तदोसाओ । भासंतगजेठ्ठगस्स उ कायव्वं होइ किइकम्मं ॥७१७॥ નિદ્રા-વિસ્થાથી રહિત, ગુણિમાન, અંજલિ જોડીને વિસ્મિતમુખે હર્ષવંત થઈને બીજાને હર્ષ થાય તેમ વર્તતા સારા અર્થવાળા સુભાષિત સાંભળવા ઇચ્છનારાએ ભક્તિ અને બહુમાનપૂર્વક ઉપયોગવંત થઈને સાંભળવું. ગુરૂની ભક્તિથી, ગુરૂના સંતોષથી તેમજ વિનયથી (શિષ્ય)ઇચ્છિત સૂત્રાર્થનો પાર શીઘ્રતાથી પામે છે. વ્યાખ્યાન સમાપ્ત થયે કાયિક આદિનો યોગ કરીને તે પછી વડીલને વંદન કરે છે. બીજાઓ કહે છે કે પ્રથમ જ વડીલને વંદન કરે. કોઇ વખત સૂત્રાર્થ ઘારણામાં વિકલ અને વ્યાખ્યાનલબ્ધિ વિનાનો જ્યેષ્ઠ(વડીલ)હોય છે, તેથી તેમને વંદન કરવું નિરર્થક છે. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy