SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] સામાચારીના ભેદો. [૧૯૧ પ્રતિપાદનના ઉત્તરમાં કહેવાનું કે- વય અને પર્યાય લઘુ છતાં પણ ભાષક વાંચના દાતા પદાર્થનો બોધ કરાવનાર જ અહીં જ્યેષ્ઠ-વડીલ છે. - હે ભગવંત ! રત્નાધિકને વંદન કરાવવામાં તે સાધુને પણ આશાતના થાય છે. સૂત્રાર્થ ધારણ કરવામાં પટુ અને વ્યાખ્યાન લબ્ધિવંત વય આદિવડે લઘુ છતાં તેને જ અહીં જયેષ્ઠ ગણવામાં આવે છે, એ પ્રમાણે તે જિનવચન ભાષકને આશાતના ન થાય, પરંતુ ઉલટું જિનવચનભાષક હોવાથી તેને વંદન કરવું જ યોગ્ય છે. રત્નાધિકમાં પણ તે ભાષકજ્ઞાન ગુણ વડે વડીલ જ છે. અહીં વંદનાધિકારમાં નિશ્ચયનયના મતે વય કે પર્યાય પ્રમાણ નથી, વ્યવહારથી તો તે ઘટે છે, પરન્તુ પ્રમાણ તો ઉભયનયનો મત જ છે. કયો સાધુ ક્યા ભાવમાં વર્તે છે. એ નિશ્ચયથી જાણવું દુર્લભ છે, તેથી વ્યવહારનયના અભિપ્રાયે જે ચારિત્રમાં પૂર્વ સ્થિત હોય તેને વંદન કરાય છે. વ્યવહાર પણ બળવાન છે કેમકે જ્યાં સુધી આ કેવળી છે- એમ ન જણાય ત્યાં સુધી કેવળી પણ છઘસ્થ ગુરૂને વંદન કરે છે, અહીં વંદનાધિકારમાં જિનવચનથી અને સૂત્રની આશાતનાદિ બહુ દોષ હોવાથી ભાષક એવા વડીલને જ વંદન કરવાનું છે.૭૦૭ થી ૭૧૭. (ર૬૬) વા ય વરિતંકી વેરાવળ્યે તહેવા પ્રમાણે ૩૪. ' णियगच्छा अण्णंमि य सीयणदोसाइणा होंति ।७१८।। (२७०) इत्तरियाइविभासा वेयावच्चामि तहय खमणे य । अविगिठ्ठ-विगिट्ठमि य गणिणो गच्छस्स पुच्छाए ॥७१९॥ (२७१) उवसंपन्नो जं कारणं तु तं कारणं अपूरेतो । अहवा समाणियंमी सारणया वा विसग्गो वा ॥२०॥ (२७२) इत्तरियपि न कप्पड़ अविदिन्नं खलु परोग्गहाईसुं । चिट्टित्तु निसिइत्तु व तइयव्वयरक्खणठ्ठाए ॥७२१।। (२७३) एवं सामायारी कहिया दसहा समासओ एसा । संजमतवडियाणं निग्गंथाणं महरिसीणं ॥७२२॥ (૨૭) સામયિરિંગુંગંતા વરવારમાડત્તા ! साहू नवंति कम्मं अणेगभवसंचियमणंतं ॥७२३॥ ચારિત્રોપ સંપદા બે પ્રકારની છે, વૈયાવૃત્ય સંબંધી. અને ક્ષપણા સંબંધી સ્વગચ્છથી અન્યગચ્છમાં કારણથી જવાનું થાય છે. વૈયાવૃત્યોપસંપદામાં ઇવરકાલિક-યાવસ્કથિક વિભાષા જાણવી, તથા ક્ષપણોપ સંપદામાં ગચ્છને પૂછીને આચાર્ય અવિકૃષ્ટ-વિકૃષ્ટ ક્ષેપકને ઉપસંપદા આપે, જે કારણ માટે ઉપસંપદા ગ્રહણ કરી હોય, તે કારણ પૂર્ણ કર્યા વિના વર્તે, અથવા સમાપ્ત કરે, ત્યારે તેને સ્મારણા કરે અથવા ત્યાગ કરે.(હવે ગૃહસ્થોપસંપદા કહે છે.) ત્રીજા વ્રતનું રક્ષણ કરવા માટે પરઅવગ્રહાદિમાં આજ્ઞા લીધા વિના થોડો કાળ પણ ઊભા રહેવું કે બેસવું કહ્યું નહીં. એ પ્રમાણે સંયમી અને તપસ્વી નિર્ચન્થમહર્ષિઓની આ દસ પ્રકારની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy