SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] સામાચારીના ભેદો. [૧૮૯ (२५१) अथिरस्स पुबगहियस्स वत्तणा जं इहं थिरीकरणं । तस्सेव पएसंतरणठ्ठस्सऽणुसंघणा घडणा ॥७०१॥ (२५२) गहणं तप्पढमतया सुत्ते अत्थे य तभए चेव ।। ૩ ત્યદિviઈમ પાયે ઉસ વાહ ઢોરૂ પાડ્યો હ૦૨ી (२५३) मज्जण णिसेज्ज अक्खा कितिकंमुस्सग्ग बंदणं जेठे । भासंतो होइ जेठ्ठो नो परियाएण तो वन्दे ॥७०३॥ (२५४) ठाणं पमज्जिऊणं दोण्णि निसिज्जाउ होन्ति कायब्वा । __एगा गुरुणो भणिया बितिया पुण होंति अक्खाणं ॥७०४।। (२५५) दो चेव मत्तगाइं खेले तह काइयाए बीयं तु । जावड्या य सुणती सव्वेऽवि य ते तु वंदंति ॥७०५॥ (२५६) सव्वे काउस्सग्गं करेंति सब्बे पुणोऽवि वंदति । णासण्णे णाइदूरे गुरुवयणपडिच्छगा होंति ॥७०६॥ કોઈ ઈષ્ટ કાર્યમાં પ્રવર્તતાં આપૃચ્છા, પૂર્વે નિષિદ્ધ કાર્ય પુનઃ કરતાં પ્રતિપૃચ્છા પૂર્વગૃહીત આહારાદિ વડે બીજા સાધુઓને નિયંત્રણ તે છંદના, અને આહારાદિ નહીં લાવેલા હોય તેને વિજ્ઞપ્તિ તે નિમંત્રણા, ઉપસંપદા જ્ઞાન-દર્શન અને ચારિત્રની એમ ત્રણ પ્રકારની છે. તેમાં દર્શન અને જ્ઞાનની ઉપસંપદા ત્રણ ત્રણ પ્રકારે અને ચારિત્રને માટે બે પ્રકારે છે. સૂત્રઅર્થ અને એ ઉભય સંબંધી વર્તના-સંધના-અને ગ્રહણ એ ત્રણ ત્રણ પ્રકારે જ્ઞાન અને દર્શનની ઉપસંપદા છે. તથા વૈયાવૃત્ય સંબંધી અને ક્ષપણા સંબંધી એમ બે પ્રકારે ચારિત્ર માટે ઉપસંપદા છે. તે કાળથી યાવન્કથિક અને ઇત્વરકાલિક પણ છે. ગુરૂએ કહેલ મુનિને ગુરૂએ કહેલા સાધુને ઉપસંપદા ઇત્યાદિ ચાર ભાંગા છે. એમાં પહેલો ભાંગો શુદ્ધ છે. સૂત્ર-અર્થ-અને તદુભય પૂર્વે ગ્રહણ કરેલ છતાં અસ્થિરને જે સ્થિર કરવાને માટે હોય તે વર્તના, પ્રદેશાંતરમાં નષ્ટ થયેલ એવા સૂત્રાર્થનું જ અનુસંધાન તે ઘટના, અને પ્રથમ ગ્રહણ કરવું તે ગ્રહણ, પણ અર્થગ્રહણને વિષે આ વિધિ પ્રાયઃ એમ જાણવો. માર્જન,નિષદ્યા, અક્ષ, કૃતિકર્મ, અને જ્યેષ્ઠને વંદન, અહીં ભાષક હોય તે જ્યેષ્ઠ છે, પર્યાયથી જ્યેષ્ઠ નથી, તેથી તેમને વંદન કરવું. સ્થાન પ્રમાર્જીને બે નિષદ્યા કરવાની હોય છે, એક ગુરૂને માટે કહેલી છે અને બીજી સમવસરણ(સ્થાપના)ને માટે, બે માત્રકો ખેલ અને કાયિકી માટે. જેટલાઓ સાંભળે તેટલા બધા વંદન કરે છે. બધા કાયોત્સર્ગ કરે છે, બધા વાંદે છે, અતિ નજીક નહિ અને અતિ દૂર નહિ એમ રહીને ગુરૂનાં વચન સાંભળે છે.૬૯૭ થી ૭૦૬. (२५७) णिहाविगहापरिवज्जिएहिं गुत्तेहिं पंजलिउडेहिं । भत्तिबहुमाणपुव्वं उवउत्तेहिं सुणेअव्वं ॥७०७॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy