SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮] સામાચારીના ભેદો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ (२४३) सेज्जं ठाणं च जदा चेतेति तया निसीहिया होइ । जम्हा तदा निसेहो निसेहमइया च सा जेणं ॥६९६॥ (२४४) आवस्सियं च णितो जं च अइंतो निसीहियं कुणइ । सेज्जाणिसीहियाए णिसीहिया अभिमुहो होइ ॥१२०भा०॥ (२४५) जो होइ निसिद्धप्पा निसीहिया तस्स भावओ होइ । રદ્ધા નિસદિય ઉત્તમત્તે વડુ સદ્દો ઉરીમાં || (२४६) आवस्सयंमि जुत्तो नियमणिसिद्धोत्ति होइ नायव्यो । अहवाऽविणि सिद्धप्पा णियमा आवस्सए जुत्तो ॥१२२॥भा०॥ (ગમે તે સ્થાનવિશેષમાંથી બહાર) નીકળતાં આવશ્યકી અને પેસતાં નિષેધિકી કરે છે, એ બન્નેનો તફાવત સૂક્ષ્મ રીતે હે ગણિવર ! તમારી પાસેથી જાણવાને ઇચ્છું છું. નીકળતાં આવશ્યકી અને પેસતાં નૈષેપિકિ કરે છે, એ શબ્દરૂપે બે પ્રકારે છે અને અર્થથી તો તે એક જ છે. એકાગ્ર અને પ્રશાન્ત ચિત્તવાળાને ઈર્ષા-ગમનાદિ નથી થતા સ્વાધ્યાયાદિ ગુણો થાય છે, પણ કારણ હોય તો અવશ્ય જવું જોઇએ, તેને લીધે આવશ્યકી થાય છે. સર્વ આવશ્યકો વડે યુક્ત યોગવાળા તથા મન-વચન-કાયા અને ઇન્દ્રિયથી ગુપ્ત એવા મુનિને આવશ્યકી થાય છે. જ્યાં શય્યા ને સ્થાન કરે ત્યાં નૈષધિકી થાય છે, કેમકે ત્યાં તે પ્રમાણે નિષિદ્ધ છે, અને તેથી નૈષેલિકી થાય છે. શપ્યાસ્થાન જ્યારે જ્યારે કરે ત્યારે ત્યારે નિષેધિકી થાય છે, કેમકે ત્યારે તે નિષિદ્ધ છે અને તે નિષેલિકીની ક્રિયા નિષેધમય જ છે. નીકળતાં આવશ્યકી અને પેસતાં નૈષેધિકી કરે છે તેમાં શધ્યાનૈષેલિકીમાં નૈધિકાભિમુખ થાય છે. જે નિષેધાત્મા છે, તેને ભાવથી નૈષેધિકી થાય છે, અનિષિદ્ધાત્માને તો નૈષેધિકી કેવળ શબ્દરૂપ જ થાય છે. આવશ્યકમાં યુક્ત મુનિ નિયમથી નિષિદ્ધાત્મા છે એમ જાણવું અથવા નિષિદ્ધાત્મા પણ નિયમા આવશ્યકમાં યુક્ત છે એમ જાણવું. ૬૯૧ થી ૬૯૬. નિ. ૧૨૦ થી ૧૨૨. ભા. હવે આપૃચ્છાદિ ધારો કહે છે. (२४७) आपुच्छणा उ कज्जे पुबनिसिद्धेण होइ पडिपुच्छा । पुव्वगहिएण छन्दण णिमंतणा होअगहिएणं ॥६९७॥ (२४८) उवसंपया य तिविहा णाणे तह दंसणे चरित्ते य । दंसणणाणे तिविहा दुविहा य चरित्तअट्ठाए ॥६९८।। (२४९) वत्तणा संघणा चेव, गहणं सुत्तत्थ तद्भए । वेयावच्चे खवणे काले आवकहाइय ॥६९९॥ (ર૦) સંહિ ક્રિસ વેવ સંપન્ન चउभंगो एत्थं पुण पढमो भंगो हवइ सुद्धो ॥७००। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy