________________
(Hrit२] સામાચારીના ભેદો.
[१८७ જે દુષ્કત છે, એમ જાણીને મિથ્યાદુષ્કૃત આપ્યું હોય, અને પુનઃ તે જ પાપને સેવે, તો તે એટલે પ્રત્યક્ષ મૃષાવાદી અને માયા એટલે નિકૃતિના પ્રસંગવાળો જાણવો.
मह मि १९ भाई4५४ान अर्थमा छ, छा असंयमयोगने म वाना अर्थमा छ, fમ વર્ણ હું ચારિત્ર મર્યાદામાં છું એમ જણાવવાના અર્થમાં છે. સુવર્ણ પાપકર્મ કરનારના આત્માને નિન્દવાના અર્થમાં છે વ વર્ણ કરેલા પાપને અંગીકાર કરવાના અર્થમાં છે. હું વર્ણ ઉપશમભાવથી તે પાપ કર્મને ઉલ્લંઘવાના અર્થમાં છે. એ પ્રમાણે સંક્ષેપથી મિચ્છામિડું પદના અક્ષરોનો અર્થ છે. ૬૮૨ થી ૬૮૭. (२३५) कप्पाकप्पे परिणिट्ठियस्स ठाणेसु पंचसु ठियस्स ।
संजमतवड्डगस्स उ अविकप्पेणं तहाकारो ॥६८८॥ (२३६) वायण पडिसुणणाए उवएसे सुत्तअत्थकहणाए ।
अवितहमेयंति तहा पडिसुणणाए तहक्कारो ॥६८९॥ (२३७) जस्स य इच्छाकारो मिच्छाकारो य परिचिया दोऽवि ।
तइओ य तहक्कागे न दुल्लभा सोग्गई तस्स ॥६९०॥ કલ્પાકલ્પમાં નિપુણ, પાંચ મહાવ્રતોમાં સ્થિર અને સંયમ તથા તપથી યુક્ત જે હોય તેને નિશ્ચયથી “તથાકાર હોય છે. સૂત્રપ્રદાનરૂપ વાચના, પ્રતિશ્રવણા, ઉપદેશ, સૂત્રાર્થકથનમાં અને પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં “આપ જે આ કહો તે સત્ય છે.” એમ જે કહેવું તે તથાકાર કહેવાય છે. જેને ઇચ્છાકાર મિચ્છાકાર એ બે અને ત્રીજો તથાકાર પરિચિત છે તેને સદ્ગતિ દુર્લભ નથી. ૬૮૮ થી ૬૯૦. હવે આવશ્યકી તથા નૈષેવિકી એ બે દ્વાર કહે છે. (२३८) आवस्सियं च णितो जं च अइंतो निसीहियं कुणइ ।
एवं इच्छं, नाउं गणिवर ! तुब्भंतिए णिउणं ॥६९१॥ (२३९) आवस्सियं च णितो जं च अइंतो णिसीहियं कुणइ ।
वंजणमेयं तु दुहा अत्थो पुण होइ सो चेव ॥६९२॥ (२४०) एगग्गरस पसंतस्स न होंति इरियाइया गणा होति ।
गंतव्बमब्बस्सं कारणंमि आवस्सिया होइ ॥६९३॥ (२४१) आवस्सिया उ आवरएहिं सब्वेहिं जुत्तजोगिरस ।
मणवयणकायगुत्तिंदियस्स आवस्सिया होइ ॥६९४॥ (२४२) सेज्जं ठाणं च जहिं चेएइ तहिं निसीहिया होइ ।
जम्हा तत्थ निसिद्धो तेणं तु निसीहिया होइ ॥६९५।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org