________________
ગણધરોના અગિયાર દ્વાર.
વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
(ગણધરોની ઉત્પત્તિ આદિના કારણભૂત) ક્ષેત્ર-કાળ-જન્મ-ગોત્ર-ગૃહસ્થાવાસ પર્યાયછદ્મસ્થપર્યાય-કેવળી પર્યાય-સકલઆયુષ્ય-આગમ-નિર્વાણ સમય-અને નિર્વાણ સમયનો તપ આ (આ અગિયાર બાબતો હવે કહેવાશે.) ૬૪૩ થી ૬૫૩ નિયુક્તિની ગાથા ભાષ્યકારે વ્યાખ્યા નથી કરી તે કહે છે.
૧૭૬]
ક્ષેત્રદ્વારનો અવયવાર્થ.
(१९०) मगहा गोब्बरगामे जाया तिपणे गोयमसगोत्ता । હોલ્લા સન્નિવેશે નામો વિઞત્તો સુન્નો ૩૬ ||૬૪રૂશી (१९१) मोरीयसन्निवेसे दो भायरो मंडमोरिया जाया ।
अयलो य कोसलाए महिलाए अकंप्रिओ जाओ ||६४४ ||
(१९२) तुंगीय सन्निवेसे मेयज्जो वच्छभूमिए जाओ । भगवंपिय प्पभासो रायगिहे गणहरो जाओ ||६४५||
અર્થ :- પહેલા ત્રણ ઈન્દ્રભૂતિઆદિ ગૌતમગોત્રીય ગણધરો મગધદેશમાં ગોબર ગામની અંદર જન્મ્યા. કોલ્લાગસન્નિવેશમાં વ્યક્ત તથા સુધર્મ ગણધર જન્મ્યા નંડિક ને મૌર્ય એ બે ભાઈ મૌર્ય સન્નિવેશમાં જન્મ્યા. અચલગણધર કોશલામાં અને અકંપિત ગણધર મિથિલામાં જન્મ્યા. વત્સભૂમિ (ઉદયનના કોશાંબી-દેશમાં) પુંગિક સન્નિવેશની અંદર મેતાર્ય ગણધર જન્મ પામ્યા અને ભગવાન પ્રભાસગણધર રાજગૃહ નગરમાં થયા. ૬૪૩ થી ૬૪૫.
કાળદ્વારનો અવયવાર્થ.
( १९३) जेट्ठा कित्तिय साई सवणो हत्थुत्तरा महाओ य । रोहिणि उत्तरसाढा मिगसिर तह अस्सिणी पूसो || ६४६ ॥ અર્થ :- જયેષ્ઠા-કૃતિકા-સ્વાતિ-શ્રવણ-હસ્તોત્તરા અથવા ઉત્તરાફાલ્ગુની-મઘા-રોહિણીઉત્તરાષાઢા-મૃગશિર-અશ્વિની તથા પુષ્ય એ નક્ષત્રોમાં અનુક્રમે ઈન્દ્રભૂતિ આદિ ગણધરોનો જન્મ થયો હતો. ૬૪૬.
Jain Education International
ગણધરોના માતા-પિતાના નામ
( १९४) वसुमूई धमित्ते धम्मिल धणदेव मोरिए चेव । देवे वसूय दत्ते बले य पियरो गणहराणं ॥ ६४७॥
(१९५) पुहवी य वारुणी भद्दिला य विजयदेवा तहा जयंती य । दाय वरुणदेवा अभद्दाय य मायरो ||६४८ ||
અર્થ :- વસુભૂતિ, ધનમિત્ર, ધમ્મિલ, ધનદેવ, મૌર્ય, દેવ, વસુ, દત્ત અને બલ એ ગણધરોના પિતા જાણવા.
For Private & Personal Use Only
www.jainelibrary.org