SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] આઠમા ગણધરનો વાદ. [૧૩૭ મ-રા-રોસ-માવાનો સમMવાડું ૧ सब्वंचिय मे वयणं जाणयमज्झत्थवयणं व ॥१९०२।। किह सवण्णु त्ति मई पच्चक्खं सब्बसंसयच्छेया । भय-राग-दोसरहिओ तल्लिंगाभावओ सोम्म ! ॥१९०३।। (१७६) छिन्नम्मि संसयंमि जिणेण जर-मरणविप्पमुक्केण । सो समणो पब्बइओ तीहिं सह खंडियसएहिं ॥१९०४॥६२९॥ હે અકંપિત ! મારા બીજા વચન જેમ સત્ય છે તેની જેમ “નારકીઓ છે” એ કથન પણ મારું વચન હોવાથી સત્ય છે. વળી તને ઈષ્ટ એવા જૈમિનીય આદિ સર્વાના વચનની જેમ હું પણ સર્વજ્ઞ હોવાથી મારું વચન સત્ય છે. તેમજ ભય-રાગ-દ્વેષ અને મોહના અભાવે જ્ઞાયક મધ્યસ્થ પુરૂષના વચનની જેમ મારું વચન સર્વ દોષ રહિત હોવાથી સત્ય છે. તમે સર્વજ્ઞ છો એની શી પ્રતીતિ ? એમ તું કહેતો હો, તો પ્રત્યક્ષપણે તારા સર્વ સંશયનો હું છેદ કરું છું. બીજો પણ જે કંઈ સંશય હોય તે પૂછ. વળી હે સૌમ્ય ! ભય-રાગ અને દ્વેષરહિત હોવાથી અને સર્વજ્ઞના લક્ષણથી હું સર્વજ્ઞ છું, એમ જાણ. હે વૈ પ્રેત્ય નારા: સન્ત” ઈત્યાદિ પદોથી નારકીના અભાવની તને જે શંકા થઈ છે, તે પણ અયોગ્ય છે, કેમકે એ પદોનો અર્થ જે પ્રમાણે તું માને છે, તેમ નથી પરંતુ તેનો અર્થ એવો છે કે - પરલોકમાં કોઈ પણ નારકીઓ મેરૂ આદિની જેમ શાશ્વતા નથી, પણ જે આ લોકમાં ઉત્કૃષ્ટ પાપ કરે છે, તે અહીંથી મરીને પરલોકમાં નારકી થાય છે, માટે કોઈએ પણ એવું પાપ ન કરવું, કે જેથી પરભવમાં નારકી થવું પડે.) એ પ્રમાણે જરા અને મરણથી મુક્ત થયેલા જિનેશ્વર ભગવંતે તેના સંશયનો છેદ કર્યો, એટલે તેણે પોતાના ત્રણસો શિષ્યો સાથે ભગવંત પાસે દીક્ષા લીધી. ૧૯૦૧ થી ૧૯૦૪. રૂતિ ૩રમો મઘરવાઃ સમાત: || હવે નવમા ગણધર સંબંધી વક્તવ્યતા કહે છે :(१७७) ते पब्बइए सोऽयलभाया आगच्छइ जिणसगासं । वच्चामि ण वंदामि वंदित्ता पज्जुवासामि ॥१९०५।।६३०॥ (१७८) आभट्ठो य जिणेणं जाइ-जरा-मरणविप्पमुक्केणं । नामेण य गोत्तेण य सवण्णूसव्वदरिसीणं ॥१९०६॥६३१॥ (१७९) किं मण्णे पुण्ण-पावं अत्थि नत्थि त्ति संसओ तुज्झ । वेयपयाण य अत्थं न याणसी तेसिमो अत्थो ॥१९०७॥६३२॥ ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy